પાવીજેતપુરના રાયપુર ખાતે ગત મોડી સાંજે દીપડાનું બચ્ચું એક કૂવામાં પડ્યું હતું. આની જાણ વનવિભાગને થતાં વન વિભાગના અધિકારીઓ પૂરતા સાધન વિના જ રેસ્ક્યુ માટે દોડી ગયા હતા. ખેતરમાં વપરાતી બેટરીની લાઈટમાં રેસ્ક્યુ કરી દીપડાના બચ્ચાને બચાવ્યું હતું.
(તસવીર :- આશીફ ખત્રી, પાવીજેતપુર)