(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૩
લાઠીના પીએસઆઇના પિતાને ગાંધીનગર ખાતે હાર્ટએટેક આવી તેની રિપોર્ટ પોઝિટિવ આવતા લાઠી પીએસઆઇના સંપર્કમાં આવેલ ૧૧ પોલીસકર્મી સહીત ૧૨ જણાને ક્વોેરોન્ટાઇન કરવામાં આવેલ હતા જયારે પીએસઆઇને ગાંધીનગર ખાતે ક્વોેરોન્ટાઇનમાં રાખવામાં આવેલ હતા.
પીએસઆઇ સંપર્કમાં આવેલ સાત પુરૂષ પોલીસ કર્મી તેમજ બે મહિલા પોલીસ કર્મી અને એક હોમગાર્ડ એક ટીઆરબી અને એક વિડિઓ ગ્રાફર સહીત ૧૨ જણાને ક્વોેરોન્ટાઇન કરવામાં આવેલ હતા, તેમજ લાઠી પીએસઆઇ ને ગાંધીનગર ખાતે ક્વોેરોન્ટાઇન કરવામાં આવેલ છે.