પશ્ચિમનારાજ્યોદ્વારાઝોનલકોન્ફરન્સમાંવિચારમંથનકરાયું

  • લોજિસ્ટિકક્ષેત્રમાંઆધુનિકટેકનોલોજીલાવીતેનેકાર્યદક્ષબનાવવાસરકારકટિબદ્ધ : મુખ્યમંત્રી
  •  ગુજરાતેવિવિધક્ષેત્રેપોતાનીશક્તિબતાવીઆગવીઓળખઊભીકરી : કેન્દ્રીયમંત્રી

સંવાદદાતાદ્વારા)

ગાંધીનગર, તા.ર૬

પ્રધાનમંત્રીગતિશક્તિનેશનલમાસ્ટરપ્લાનઅંતર્ગતગાંધીનગરખાતેયોજાયેલીવેસ્ટઝોનલકોન્ફરન્સમાંમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલેજણાવ્યુંહતુંકે, પીએમગતિશક્તિનેશનલમાસ્ટરપ્લાનનેઅનુરૂપપરિવહનમાળખું, લોજિસ્ટિક્સસુવિધાઅનેહેઝલફ્રીટ્રાન્સપોર્ટેશનથીગુજરાતલીડ્‌સઈન્ડેક્સમાંઅગ્રેસરછે. ગુજરાતેવિવિધક્ષેત્રેપોતાનીશક્તિબતાવીઓળખઊભીકરીછે. આજનેતૃત્વસમગ્રદેશનેમળ્યુંછે. જ્યારેકેન્દ્રીયમંત્રીસોનોવાલેજણાવ્યુંહતુંકે, કાશ્મીરથીકન્યાકુમારીઅનેઅરૂણાચલથીગુજરાતસુધીદરેકદેશનીશક્તિવધારવાપોતાનીજવાબદારીનિભાવવાનીછે. મુખ્યમંત્રીએવધુમાંજણાવ્યુંકે, અત્યારસુધીદેશમાંલોજિસ્ટિકક્ષેત્રબહુધાઉપેક્ષિતહતુંપરંતુનરેન્દ્રમોદીએએકનવાદ્રષ્ટિકોણથીનયાભારતનાનિર્માણમાંગતિશક્તિનેજોડવાનોનવોવિચારઆપ્યોછે. આપ્લાનદેશનાલોજિસ્ટીકસઅનેઇન્ફ્રાસ્ટ્રકચરક્ષેત્રનીશિકલ-સુરતબદલીનાંખશે. યુવાઓમાટેરોજગારીનીનવીતકોઅનેલોકલપ્રોડક્ટનેગ્લોબલમાર્કેટપણઆગતિશક્તિનેશનલમાસ્ટરપ્લાનથીમળશે.

ભૂપેન્દ્રપટેલેકહ્યુંકે, કેન્દ્રસરકારનીઆદૂરંદેશીયોજનારોડઅનેરેલવે, વોટરવેઅનેઉર્જાજેવાઆંતરમાળખાકીયક્ષેત્રોનાવિકાસમાંમહત્વનોભાગભજવશે. પ્રધાનમંત્રીએઆત્મનિર્ભરભારતનોજેસંકલ્પકરેલોછેતેમાંઆનેશનલમાસ્ટરપ્લાનનવીદિશાઆપશે.

મુખ્યમંત્રીએજણાવ્યુંહતુંકે, ૧૧ઇન્ડસ્ટ્રીયલકોરિડોરનોવિકાસ, ગામડાઓમાંફોર-જીનેટવર્ક, નેશનલહાઇ-વેનુંબેલાખકિલોમીટરજેટલુંવિસ્તરણ, રર૦નવાએરપોર્ટ, હેલિકોપ્ટરઅનેવોટર-એરોડ્રોમનુંનિર્માણ, ર૦રપસુધીમાંદેશનીકાર્ગોકેપેસિટીને૧૭પ૯મેટ્રીકટનસુધીલઇજવીઅને૧૭હજારકિ.મીલાંબીનવીગેસપાઇપલાઇનોનાંખવાનાબહુઆયામીઆયોજનોથયાછેતેપણઆપણનેનવીદિશાઆપશે. દેશનાઆંતરમાળખાકીયવિકાસનેઅદ્વિતિયશક્તિઅનેગતિઆપવાપ્રધાનમંત્રીનરેન્દ્રભાઇમોદીએપ્રધાનમંત્રીગતિશક્તિનેશનલમાસ્ટરપ્લાનઆપ્યો. આયોજનામાંમલ્ટિમોડલકનેક્ટિવિટીનોઅગત્યનોઆયામઉમેરવાનીવડાપ્રધાનનીદીર્ઘદ્રષ્ટિપાંચડ્રિલીયનડોલરઇકોનોમીસરકરવામાંનવુંબળઆપશે. મુખ્યમંત્રીએઉમેર્યુંકે, લોજિસ્ટિક્સસેક્ટરનેબુસ્ટ-અપકરવામાટેઆએકઅગત્યનુંપગલુંછે. મલ્ટીમોડલકનેક્ટિવિટીથીલોજિસ્ટિકસેક્ટરનીએફિશિયન્સીવધશે, ખર્ચઘટશેઅનેવૈશ્વિકસ્પર્ધામાંઆપણેટકીશકીશું. ગુજરાતેઆમહત્વતાસમજીનેદેશનીપ્રથમએવીગુજરાતઈન્ટિગ્રેટેડલોજિસ્ટિકએન્ડલોજિસ્ટિક્સપાર્કપોલીસી૨૦૨૧બનાવીછે. ગતિશક્તિપ્લાનસાથેસુસંગતઆપોલીસી, ઉત્પાદનોનાભાવઘટાડવામાંઅનેઉત્પાદકોનેવૈશ્વિકસ્પર્ધામાંટકીરહેવામાંમદદરૂપબનશેતેમતેમણેઉમેર્યુંહતું.

તેમણેવધુમાંકહ્યુંકે, ભારતસરકારેપોર્ટકોમ્યુનિટીસિસ્ટમ, મેજરપોર્ટઓથોરિટીબીલજેવાકાયદાકીયસુધારાકરીલોજીસ્ટીકક્ષેત્રનેગતિઅનેશક્તિઆપવાનોસફળપ્રયાસકર્યોછે, તેનોલાભલેવાગુજરાતસજ્જછે. પ્રધાનમંત્રીનીઆયોજનારોકાણકારો, રોજગારવાંછુઓઅનેવ્યવસાયકારોમાટેસુવર્ણતકછે. તેમણેઉમેર્યુંકે, પ્રધાનમંત્રીગતિશક્તિમાસ્ટરપ્લાનઅંતર્ગતનિયત૧૬ક્ષેત્રમાંકામકરવામાટેગુજરાતપ્રતિબદ્ધછે. દરેકપહેલ-આયોજનનેસફળતાનાશિખરેલઈજવામાટેગુજરાતનોટ્રેકરેકોર્ડરહ્યોછેનેએપથપરઅમેવધુતેજગતિથીઆગળવધશું. મુખ્યમંત્રીએગતિશક્તિમાસ્ટરપ્લાનઅંતર્ગતગુજરાતમાંસ્થિતબધાસ્ટેકહોલ્ડર્સનેસંપૂર્ણસહકારઅનેસહયોગનીખાતરીઆપીહતી.