નવી દિલ્હી, તા.પ
શાનદાર ફોર્મમાં ચાલી ચેતેશ્વર પુજાર અહિંયા શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે ર૦૧૭માં હાઈએસ્ટ રન બનાવનાર બેટ્સમેન બની ગયો. પુજારાએ સાત રન બનાવતા જ દ.આફ્રિકાના ડીન એલ્ગરને પાછળ પાડી દીધો. જે આ વર્ષે ૧૦૯૭ રન બનાવી ટોચના સ્થાને હતો. પૂજારા અને એલ્ગર ઉપરાંત કરૂણારત્ને (૧૦૧૮) અને કોહલી (૧૦૦૯)એ પણ આ વર્ષ એક હજાર રન પૂરા કર્યા છે.
પૂજારા ર૦૧૭માં હાઈએસ્ટ રન બનાવનાર બેટ્સમેન

Recent Comments