કોંગ્રેસનાનેતાઅર્જુનમોઢવાડિયાએકરેલાટિ્‌વટથીરાજકીયભૂકંપ

(સંવાદદાતાદ્વારા)               અમદાવાદ, તા.ર૦

ગુજરાતગૌણસેવાપસંદગીમંડળનીહેડક્લાર્કનીપરીક્ષાનુંપેપરસાણંદનાએકપ્રિન્ટિંગપ્રેસમાંથીલીકથયાનુંબહારઆવ્યાબાદઆપ્રિન્ટિંગપ્રેસનોમાલિકભાજપઅનેઆરએસએસસાથેજોડાયેલોહોવાનોકોંગ્રેસેસણસણતોઆક્ષેપકર્યોછે. વધુમાંનરેન્દ્રમોદીનાઅનેકપુસ્તકોઅહીંજપ્રિન્ટથયાહોવાનુંપણજણાવ્યુંછે. કોંગ્રેસનાનેતાઅર્જુનમોઢવાડિયાએકરેલાટિ્‌વટથીભાજપનાઆગેવાનોનામોંઢાસિવાઈગયાછે.

કોંગ્રેસનાઆખાબોલાનેતાઅર્જુનમોઢવાડિયાએટિ્‌વટકરીભાજપનેઆડેહાથલેતાસનસનીખેજઆક્ષેપકર્યોહતોકે, ગુજરાતનેઆજકાલભાજપેપેપરલીકકાંડનુંહબબનાવીદીધુંછે. અનેકપરીક્ષાઓનાપેપરલીકસેન્ટરસૂર્યાઓફસેટપ્રેસનામાલિકપુરોહિતભાજપઅનેઆરએસએસસાથેજોડાયેલાછે. આજપ્રેસમાંઆરએસએસભાજપનીઅનેમોદીનાઅનેકપુસ્તકોછાપવામાંઆવ્યાછે, એમજણાવીઅંતમાંતેમણેશુંસમગ્રકાંડબહારઆવશે ? તેવોપ્રશ્નોઊઠાવ્યોછે.

અત્રેઉલ્લેખનીયછેકે, પેપરલીકકૌભાંડમાંઅત્યારસુધી૧૧આરોપીનીધરપકડકરવામાંઆવીછે. આરોપીનીપૂછપરછમાંપોલીસનેજાણવામળ્યુંહતુંકેપ્રિન્ટિંગપ્રેસનાસુપરવાઈઝરકિશોરઆચાર્યએ૯લાખરૂપિયામાંમંગેશનામનીવ્યક્તિનેઆપેપરવેચ્યુંહતું. ગાંધીનગરએલસીબીએકિશોરઆચાર્યનીઅટકાયતકરીતેનીપૂછપરછકરતાંજાણવામળ્યુંકેકિશોરમંગેશનીપત્નીનાકૌટુંબિકકાકાથાયછેઅનેતેપ્રિન્ટિંગપ્રેસમાંસુપરવાઈઝરતરીકેનોકરીકરેછે. જ્યારેઅન્યઆરોપીદીપકપટેલસિંગરવાહોસ્પિટલમાંએમ્બ્યુલન્સચલાવેછે, જેનીપણધરપકડકરીલેવામાંઆવીછે. પ્રિન્ટિંગપ્રેસઅનેગૌણસેવાપસંદગીમંડળનાકોઈકર્મચારીઓસંડોવાયેલાછેકેકેમએનીતપાસચાલીરહીછે.

પેપરલીકમામલેપ્રાંતિજપોલીસસ્ટેશનમાંનોંધાયેલીપોલીસફરિયાદમાંનોંધવામાંઆવ્યુંહતુંકેપરીક્ષાપહેલાંજકોઈસરકારીનોકરનીમદદથીકેઅન્યકોઈપ્રકારેમેળવીનેતેને૧૦થી૧૫લાખરૂપિયામાંપરીક્ષાર્થીઓનેવેચીપેપરનીનકલસાથેપુસ્તકોઉપલબ્ધકરાવીપ્રાંતિજ, હિંમતનગરઅનેવીસનગરમાંપેપરસોલ્વકરવાનીતેમજઅહીંથીપરીક્ષાર્થીઓનેતેમનાંનિર્ધારિતપરીક્ષાકેન્દ્રોસુધીપહોંચાડવાનીસગવડકરીઆપીહતી. ત્યારેહવેઆપેપરલીકકાંડનોરેલોક્યાંપહોંચેછેતેજોવુંરહ્યું.