કોઇપણકિંમતકેબલિદાનનાભોગેઅમેઅલ-અકસામસ્જિદનીરક્ષાકરીશું
યહૂદીઓનાઆતંકનોસામનોકરવામાટેઅરબતથાતમામમુસ્લિમદેશોનેસાથઆપવાહમાસનીહાકલ
એજન્સી) ગાઝાસિટી, તા. ૧૫
પેલેસ્ટીનીસંગઠનહમાસેજણાવ્યુંછેકે, ઇઝરાયેલદ્વારાપેલેસ્ટીનીઓપરકરાયેલાકોઇપણઆક્રમણનોજવાબઆપવામાંતેક્યારેયખચકાશેનહીં. ગાઝાપર૨૦૧૨માંઇઝરાયેલનાઅતિક્રમણનીવરસીએએકનિવેદનઆપતાંહમાસેતમામપેલેસ્ટીનીલોકોઅનેતમામપેલેસ્ટીનિયનપ્રદેશોમાંવિરોધકરનારાજૂથોનેવિરોધકરવાનાધોરણોનેવિસ્તૃતકરવાઅનેઇઝરાયેલનેરોકવામાટેઇઝરાયેલનાગેરકાયદેકબજાસામેઉપયોગમાંલેવાતાંસાધનોમાંવૈવિધ્યતાલાવવાહાકલકરીછે. હમાસેપુનરોચ્ચારકર્યોહતોકે, પેલેસ્ટીનીઓ, તેમનીમિલકતોઅનેપવિત્રસ્થળોપરજોઇઝરાયેલદ્વારાકોઇપણપ્રકારનોહુમલોકરવામાંઆવશેતોતેનોજવાબઆપવામાંખચકાશેનહીંપછીતેનીકોઇપણકિંમતકેબલિદાનઆપવુંપડે. નિવેદનમાંઉમેર્યુંહતુંકે, ગાઝામાંનાકાબંદીકરીનેઅનેતેનામૂળનાગરિકોપરહુમલોકરીનેપેલેસ્ટીનિયનપ્રતિકારનેસમાપ્તકરવાનાઇઝરાયેલનાતમામપ્રયાસનિષ્ફળગયાછે. પેલેસ્ટીનીપ્રતિકારેતેનીસૈન્યશક્તિએકઠીકરીલીધીછેઅનેપેલેસ્ટીનીઅધિકારો, જેરૂસલેમઅનેઅલ-અકસામસ્જિદનીસુરક્ષાકરવામાટેતૈયારછે. તેણેઅરબઅનેમુસ્લિમદેશોનેપેલેસ્ટીનનુંસમર્થનકરવાઅનેપ્રતિકારમાંસામેલથવાનુંઆહવાનકર્યુંછેકારણકે, યહૂદીઓમાત્રપેલેસ્ટીનીઓમાટેજદુશ્મનનથીપરંતુસમગ્રક્ષેત્રમાટેખતરોછે.
Recent Comments