પોશીના, તા.૧૭
પોશીના તાલુકા સેવા સદન પાટંગણમાં પુરવઠા ખાતુ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, ટીડીઓ, વિસ્તરણ ઈ-ધરા, શિક્ષણ વિભાગ, મધ્યાહ્ન ભોજન, ગ્રામ વિકાસ એવી તમામ કચેરીઓમાં અધિકારી પદાધિકારી ઓ સહિત પોશીના, મામલતદાર ગોતિયા પુરવઠા મામલતદાર ભાટીયા તેમજ તમામ કર્મીઓએ માસ્ક પહેરવા તેમજ સામાજિક અંતરનું પાલન કરે તે હેતુની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.
Recent Comments