હાલદેશમાંઅનેરાજયમાંવધતીજતીઠંડીનીસાથેસાથેદેશભક્તિનોપણપવનફૂંકાઈરહ્યોછે. કારણકેઆગામીર૬મીજાન્યુઆરીનારોજપ્રજાસત્તાકદિનઆવીરહ્યોહોવાથીનેતાઓખાદીનાકપડાંનેકાંજીકરાવીઈસ્ત્રીકરીતૈયારકરીરહ્યાછે. જોકેદેશમાંસામાન્યનાગરિકોસિવાયભાગ્યેજએવોનેતાહશેજેનામાંદેશદાઝકેરાષ્ટ્રભાવનાહશેબાકીતેમનીદેશદાઝતોભાષણોમાંજછલકાતીજોવામળેછે. જોકેપ્રજાપ્રજાસત્તાકદિનનીઉજવણીકરવાથનગનીરહીછે. આથીબજારોમાંત્રિરંગા, ઝંડાઓકેપ્લાસ્ટિકકેકપડાંનીનાનીઝંડીઓનાવેચાણમાંઉછાળોઆવ્યોછે.