(એજન્સી)                          તા.ર૭

પશ્ચિમબંગાળનાનોર્થ-ર૪પરગનામાંએકહિન્દુપરિવારઅત્રેઅમાનતીમસ્જિદનાછેલ્લાપ૦વર્ષથીરખેવાળતરીકેકામકરીરહ્યોછે. નોર્થ-ર૪પરગનાનાબારાસાતનાસિનિયરસિટિઝનદીપકકુમારબોઝઅનેતેમનાપુત્રપાર્થસારથીબોઝઆજેપણહિન્દુ-મુસ્લિમએકતાનીમિસાલરજૂકરીરહ્યાછે. બોઝપરિવારેઅમાનતીમસ્જિદનામનીમસ્જિદનોજિર્ણોદ્ધારકર્યોછેઅનેછેલ્લાપ૦વર્ષથીદિપકબોઝએકકેરટેકરતરીકેદરરોજમસ્જિદનીમુલાકાતલેછેઅનેતેનાકોરિડોર્સનીસાફસફાઈકરેછેકેજેથીમુસ્લિમબિરાદરોપોતાનીનમાઝ-ઈબાદતઆરામથીઅદાકરીશકે. અમાનતીમસ્જિદનબોપલ્લીવિસ્તારમાંઆવેલીછે, જ્યાંહિન્દુઓનુંવર્ચસ્વછે.  ૧૯૬૪માંબોઝપરિવારેનોર્થર૪પરગનાનીજમીનસાથેખુલનામાં (હાલબાંગલાદેશમાં) સંપત્તિનુંઆદાનપ્રદાનકર્યુંહતું. કેટલાકલોકોએતેનેતોડીનેનવુંભવનબનાવવાનુંસૂચનકર્યુંહતુંપરંતુબોઝપરિવારેતેનોવિરોધકર્યોહતોકારણકેઆએકધાર્મિકસ્થળહતું. મસ્જિદનાકેરટેકરદીપકકુમારેજણાવ્યુંહતુંકેઅમેતેનુંનવીનીકરણકરવાનોનિર્ણયકર્યોઅનેત્યારથીઅમેઆમસ્જિદનીદેખભાળકરીરહ્યાછીએ. વિવિધવિસ્તારોનામુસ્લિમસમુદાયનાલોકોઅહીંઆવેછેઅનેપ્રાર્થનાકરેછે. અમેદૈનિકઅઝાનમાટેએકઈમામનિયુક્તકર્યાછે. દિપકનાપુત્રપાર્થસારથીબોઝેજણાવ્યુંહતુંકેઅત્યારસુધીકોઈએપણઅમારાહિન્દુઓદ્વારામસ્જિદનીદેખભાળસામેવાંધોઉઠાવ્યોનથી. અમેવર્ષોથીમસ્જિદનીસારસંભાળકરીરહ્યાછીએ. વાસ્તવમાંબેકિલોમીટરનાવિસ્તારમાંકોઈમસ્જિદનથીઅનેએટલામાટેઅલગઅલગવિસ્તારોમાંથીમુસ્લિમોઅહીંનમાઝ-ઈબાદતઅદાકરવાઆવેછે. ઈમામશરાફતઅલીએજણાવ્યુંકેમનેસ્થાનિકલોકોતરફથીકોઈખતરોનથી.  ૧૯૯રથીહુંસતતઅઝાનકરીરહ્યોછું. અમેએકતાઅનેશાંતિમાંવિશ્વાસકરીએછીએ.