(એજન્સી) નવીદિલ્હી,તા.૭
પશ્ચિમબંગાળનામુખ્યમંત્રીમમતાબેનરજીએસ્થાનિકસમાચારપત્રોનેકહ્યુંહતુંકેજોતેમનેસરકારીજાહેરાતોજોઈએતોતેઓહકારાત્મકસમાચારોપ્રકાશિતકરે. પત્રકારોસાથેવાતકરતામમતાબેનરજીએકહ્યુંહતુંકેતેનકારાત્મકસમાચારોઈચ્છતાનથી. મમતાએઆપણકહ્યુંહતુંકેપ્રકાશકોતેમનાસમાચારપત્રોજિલ્લાઅધિકારીનાકાર્યાલયમાંજમાકરાવે. એકવારખાતરીથઈજશેકેતમેકેવાસમાચારપ્રકાશિતકરોછો. ત્યારબાદહુંતમનેજાહેરાતઆપવામાટેજિલ્લાઅધિકારીનેકહીશ. મમતાબેનરજીએઆપણકહ્યુંહતુંકેસમાચારપત્રોનાપ્રકાશકોએસારૂંપ્રદર્શનકરવુંજોઈએ. અનેનકારાત્મકતાનેહકારાત્મકતબાબતમાંરૂપાંતરિતકરવીજોઈએ. એકસ્થાનિકપત્રકારેગ્રામીણસમાચારપત્રોનેસરકારીજાહેરાતનમળતીહોવાનીફરિયાદકર્યાપછીમમતાબેનરજીએઆટિપ્ણણીઓકરીહતી. ભાજપનાઆઈટીસેલનાવડાઅમિતમાલવીયાએમમતાબેનરજીનીઆપત્રકારપરિષદનોવીડિયોઅનુવાદસાથેટવીટરપરશેરકર્યોહતો. જોકેઆવીડિયોઅંગેહજીકોઈપુષ્ટિથઈનથી.
Recent Comments