ફેસબૂકપેજનીમદદલઈને, અમેમહેન્દ્રયાદવનાસંપર્કમાંઆવ્યા, તેઓઆયુવતીનાપિતાઅનેએસપીનાનેતાછે. છઙ્મંદ્ગીુજસાથેવાતકરતામહેન્દ્રયાદવેકહ્યુંકે, ‘આભાજપદ્વારાઊભુંકરવામાંઆવેલુંષડ્યંત્રછે. મારીદીકરીએજ્યારેઆવીડિયોબનાવ્યોહતોત્યારેતેયુક્રેનમાંખરેખરફસાઈગઈહતી. હવેતેત્યાંથીબહારનીકળીગઈછેઅનેઅત્યારેરોમાનિયામાંછે. સોશિયલમીડિયાપરભાજપદ્વારાનકલીમાહિતીશેરકરવામાંઆવીરહીછે. હવેવૈશાલીએએકબીજોવીડિયોપણજાહેરકર્યોછેજેમાંતેપોતેજજણાવેછેકે, આદાવોખોટોછે. મહેન્દ્રયાદવેવૈશાલીનાસંપર્કનંબરસાથેઅમનેઆવીડિયોપણશેરકર્યોહતો.

(એજન્સી)                                         તા.૩

યુક્રેનમાંરશિયાનુંઆક્રમકવલણસતતવધીરહ્યુંછે, એદરમિયાનયુક્રેનમાંફસાયેલાભારતીયવિદ્યાર્થીઓદ્વારાબનાવવામાંઆવેલાઅનેકવીડિયોસોશિયલમીડિયાપરબહારઆવ્યાછે, જેમાંતેમનાદ્વારાભારતસરકારનેવિનંતીકરવામાંઆવીછેકે, તેઓઆપ્રદેશમાંથીતેઓનેબહારકાઢવામાંમદદકરે. આવોજએકવીડિયોવૈશાલીયાદવનોપણછે, જેકથિતરીતેયુક્રેનમાંફસાયેલીભારતીયમેડિકલસ્ટુડન્ટછે. વૈશાલીએએકવીડિયોમાંદાવોકર્યોહતોકેબહારથઈરહેલાબોમ્બધડાકાનેકારણેઘણાભારતીયવિદ્યાર્થીઓએકફ્લેટમાંછૂપાયેલાછેઅનેયુક્રેનનીફ્લાઇટ્‌સરદકરવામાંઆવીહોવાથીતેઓનાબહારકાઢવાનાપ્રયાસોનિરર્થકરહ્યાછે. તેણીકહેછેકે, વિદ્યાર્થીઓનેઆશાછેકેભારતસરકારતેમનીમદદકરશે. બહુવિધભાજપતરફીપ્રચારહેન્ડલ્સેટિ્‌વટરપરતેણીનોઆવીડિયોશેરકર્યોછેજેમાંતેમનાદ્વારાએવોદાવોકરવામાંઆવ્યોછેકે, વૈશાલીયુક્રેનમાંપોતેવિદ્યાર્થીહોવાનો ‘ડોળ’કરીરહીછેપરંતુતેવાસ્તવમાંભારતમાંજછે. દાવાઓસૂચવેછેકે, તેણીનીયુપીપોલીસદ્વારાહરદોઈથીઅટકાયતકરવામાંઆવીહતીઅનેતેણીએઅનેતેનાપિતામહેન્દ્રયાદવ, જેસમાજવાદીપાર્ટીનાનેતાછેતેમનાકહેવાપરઆવિડિયોબનાવવાનુંસ્વીકાર્યુંછે. આદાવોનીતુસિંહ, નવીનકુમારજિંદાલ, સુનીલયાદવ, ડૉ. રિચારાજપૂત, અનિલકુમારઅનેઅન્યભાજપનાવિવિધનેતાઓએટિ્‌વટરપરશેરકર્યોછે. અમેગૂગલપરકીવર્ડસર્ચકર્યુંઅનેખંઝરસૂત્રનામનાફેસબૂકપેજદ્વારાઅપલોડકરાયેલહરદોઈનાએસપીરાજેશદ્વિવેદીનુંનિવેદનમળ્યુંહતું. દ્વિવેદીએવૈશાલીનીધરપકડનાદાવાનેરદિયોઆપ્યોહતોઅનેકહ્યુંહતુંકેતેણીહાલમાંરોમાનિયામાંછે. વૈશાલીએસરકારપાસેથીમદદમાંગતોવીડિયોબનાવ્યોહતોઅનેયુપીમાંતેણીનીઅટકાયતઅથવાધરપકડકરવામાંઆવીહોવાનોદાવોખોટોછે. ફેસબૂકપેજનીમદદલઈને, અમેમહેન્દ્રયાદવનાસંપર્કમાંઆવ્યા, તેઓઆયુવતીનાપિતાઅનેએસપીનાનેતાછે. છઙ્મંદ્ગીુજસાથેવાતકરતામહેન્દ્રયાદવેકહ્યુંકે, ‘આભાજપદ્વારાઊભુંકરવામાંઆવેલુંષડ્યંત્રછે. મારીદીકરીએજ્યારેઆવીડિયોબનાવ્યોહતોત્યારેતેયુક્રેનમાંખરેખરફસાઈગઈહતી. હવેતેત્યાંથીબહારનીકળીગઈછેઅનેઅત્યારેરોમાનિયામાંછે. સોશિયલમીડિયાપરભાજપદ્વારાનકલીમાહિતીશેરકરવામાંઆવીરહીછે. હવેવૈશાલીએએકબીજોવીડિયોપણજાહેરકર્યોછેજેમાંતેપોતેજજણાવેછેકે, આદાવોખોટોછે. મહેન્દ્રયાદવેવૈશાલીનાસંપર્કનંબરસાથેઅમનેઆવીડિયોપણશેરકર્યોહતો. અમેવ્હોટ્‌સએપદ્વારાવૈશાલીનોસંપર્કકર્યોહતો. તેણીએકહ્યુંકે, ‘વિરોધીપક્ષોનાનેતાઓમારાપિતાઅનેએસપીનેબદનામકરવામાટેકંઈપણકરીશકેછે. હુંખુશછુંકેઆબધાદાવાખોટાસાબિતથયાછેઅનેહુંસુરક્ષિતઅનેસન્માનસાથેઘરેપરતજઈરહીછું. વૈશાલીએઅમનેએકવીડિયોપણમોકલ્યોહતોજેમાંતેણેસ્પષ્ટતાકરીહતીકેતેણેઆવાયરલવીડિયોયુક્રેનમાંશૂટકર્યોહતો. તેહાલમાંરોમાનિયામાંછેઅનેટૂંકસમયમાંભારતમાંપરતફરવાનીઅપેક્ષારાખેછે. વીડિયોમાંવૈશાલીએલોકોનેદરેકમુદ્દાપરરાજનીતિનકરવાઅનેગંભીરસંજોગોમાંફસાયેલાલોકોપ્રત્યેસહાનુભૂતિરાખવાનીપણવિનંતીકરીછે. અમેવૈશાલીને૨૪ફેબ્રુઆરીનારોજવાયરલવીડિયોબનાવ્યોહોવાનોપુરાવોશેરકરવાકહ્યુંહતું. તેણેઅમારીસાથેવીડિયોનામેટાડેટાનોસ્ક્રીનશોટશેરકર્યોહતો. દૈનિકજાગરણએતેજદિવસેતેમનીઅપીલપરએકઅહેવાલપ્રકાશિતકર્યોહતો. અમેવૈશાલીનેવોટ્‌સએપપરતેનુંલાઈવલોકેશનશેરકરવાનુંપણકહ્યુંહતું, જેપુષ્ટિકરેછેકે, તેખરેખરરોમાનિયામાંજછે. એકપ્રાદેશિકસમાચારપોર્ટલેંંંટ્ઠિઁટ્ઠિઙ્ઘીજરર્.ંઇય્એપણઅહેવાલઆપ્યોછેકે, વૈશાલીનીધરપકડનાદાવાખોટાછે. આથી, યુક્રેનમાંઅટવાયેલીમેડિકલસ્ટુડન્ટવૈશાલીયાદવનોએકવીડિયોશેરકરવામાંઆવ્યોહતોઅનેતેએવાખોટાદાવાસાથેશેરકરવામાંઆવ્યોહતોકેતેણેભારતનેબદનામકરવામાટેતેનાપિતાનાકહેવાપરઆવીડિયોબનાવ્યોહતો. તેનાપિતાસમાજવાદીપાર્ટીનાનેતાછે.

(ંસૌઃઅલ્ટરન્યૂઝ.કોમ)