આવીઆશરે૩૬ગેંગનેપકડીપાડવામાંઆવીછે, અલવરપોલીસે૬૦૦થી

વધુઆરોપીઓનીધરપકડપણકરીહતી, આધરપકડસેક્સટોર્શનકેસમાંકરાઈહતી

(એજન્સી)                           તા. ૨૧

દિલ્હીનીએકયુનિવર્સિટીના૩૫વર્ષીયપ્રોફેસરનેફેસબુકમેસેન્જરપરએકવીડિયોકોલઆવ્યોહતો. તેઅજાણ્યાનંબરપરથીઆવ્યોહતો. તેમનીસામેએકનગ્નયુવતીવીડિયોકોલપરઆવીગઇહતી. તેઓઆકોલડિસ્કનેક્ટકરેતેપહેલાજસાઈબરક્રિમિનલેએકવીડિયોબનાવીલીધોજેમાંપ્રોફેસરપોર્નક્લિપજોતાઝડપાઇગયાઅનેહવેઅહીંથીશરૂઆતથઇહેરાનગતિકરવાની. આમામલેપ્રોફેસરેનામનજાહેરકરવાનીશરતેજણાવ્યુંકેઆશરેરાત્રિના૨વાગ્યાહશેઅનેમનેએકઅજાણ્યાનંબરપરથીફેસબુકમેસેન્જરપરવીડિયોકોલઆવ્યો. મેંકોલઉપાડીલીધો. મેંજોયુંકેસામેતરફએકનગ્નયુવતીહતી. મેંતાત્કાલિકધોરણેવીડિયોકોલકાપીનાખ્યો. તેમણેકહ્યુંકેજોકેમનેકંઈકસમજાયતેપહેલાજમનેફેસબુકમેસેન્જરપરજસ્ક્રિનશોટમોકલવામાંઆવ્યાકેહુંઅશ્લીલવીડિયોજોઈરહ્યોછું. મેંતાત્કાલિકધોરણેતેયૂઝરનેબ્લોકકરીદીધો. તેનાથોડાકસમયપછીમારીપાસેએકકોલઆવ્યોજેમાંમારીપાસે૨૦૦૦૦રૂપિયાનીમાગકરવામાંઆવી. તેઓએમનેધમકાવ્યોકેજોહુંપૈસાનહીંઆપુંતોતેઓમનેઅનેમારાપરિવારનેબદનામકરીદેશે. મેંનવર્સથઈફેસબુકએકાઉન્ટડીલિટકરીદીધો. તેરાત્રિબાદકંઈથયુંનથીપણમનેહજીચિંતાથાયછે. આખાભારતભરમાંફેસબુકમેસેન્જરઅનેવોટ્‌સએપપરઆવાકોલવધતાજઈરહ્યાછે.