(એજન્સી)                      નવીદિલ્હી, તા.૧

મંગળવારેજાહેરકરવામાંઆવેલાકેન્દ્રીયબજેટઅંગેપૂર્વકેન્દ્રીયનાણામંત્રીપી. ચિદમ્બરમેજણાવ્યુંંહતુંકે, આબજેટસંપૂર્ણરીતેમૂડીવાદી, જડઅનેકઠરોછે. કેમકે, તેમાંગરીબોમાટેકોઈરોકડઆર્થિકસહાયનીવાતકરવામાંઆવીનથી, જેલોકોનેકારમીગરીબીતરફધકેલશેતેમજછેલ્લાબેવર્ષથીગરીબોનેઘણુંસહનકરવાનુંંઆવ્યુંછે.

અહીંપત્રકારપરિષદનેસંબોધિતકરતાંચિદમ્બરમેજણાવ્યુંહતુંકે, સરકારજાણેએવુંવર્તનકરીરહીછેકે, તેસાચારસ્તાપરછેઅનેતેસામાન્યલોકોનામુદ્દાઉકેલવાનીદિશામાંકાર્યરતછે. જેપણએકહઠીલુંવલણછે. આબજેટમાંસ્પષ્ટપણેલોકોપરબોજોવધ્યોહોવાનુંજોવાઈરહ્યુંછેઅનેલોકોનેઘણુંસહનકરવાનુંઆવ્યુંછે. આબજેટસંસદમાંપસારકરવામાંઆવશેપણતેનેસામાન્યલોકોદ્વારાનકારવામાંઆવશે. અત્રેઉલ્લેખનીયછેકે, નાણામંત્રીનિર્મલાસીતારમણેઆજેસંસદમાંબજેટરજૂકર્યુંહતું, જેનીપરકોંગ્રેસનાવરિષ્ઠનેતાએપોતાનીપ્રતિક્રયાવ્યક્તકરીહતી.  બજેટમાંયુવાનોમાટેરોજગાર, ગરીબોમાટેઘરઅનેનવીટ્રેનોનેલઈઅનેકમહત્ત્વનીજાહેરાતોકરવામાંઆવીહતી. જોકે, આવકવેરાસ્લેબમાંકોઈફેરફારનથીકરવામાંઆવ્યો. ત્યારેબજેટપરવિવિધપ્રતિક્રિયાઓઆવવાનીશરૂઆતથઈગઈછે. દેશનીવિપક્ષીપાર્ટીકોંગ્રેસેબજેટમુદ્દેસરકારપરઆકરોપ્રહારકર્યોછે. કોંગ્રેસનાકહેવાપ્રમાણેનાણામંત્રીઅનેવડાપ્રધાનમોદીએપગારદારોઅનેમધ્યમવર્ગમાટેકોઈરાહતનીજાહેરાતનકરીનેતેમનેનિરાશકર્યાછે. નાણામંત્રીઅનેવડાપ્રધાનેતેમનેદગોઆપ્યોછે. કોંગ્રેસેએમપણકહ્યુંકે, મોદીસરકારનીઅનર્થનીતિએદેશપરદેવુંવધારવાનુંજકામકર્યુંછે. મોદીનોમિક્સેઅર્થતંત્રનેતબાહકરીદીધુંછે. દેશમાટેમોદીસરકારનીઅનર્થનીતિહાનિકારકસાબિતથઈછે. કોંગ્રેસનાપૂર્વઅધ્યક્ષરાહુલગાંધીએપણતેનેઝીરોબજેટગણાવ્યુંછે.