(સંવાદદાતાદ્વારા) અમદાવાદ, તા.૧

કેન્દ્રનાનાણામંત્રીદ્વારાઆજરોજજાહેરકરાયેલાબજેટનેકોંગ્રેસેનવાશબ્દો, નવાસૂત્રોઅનેઆંકડાનીમાયાજાળવાળુંગણાવીનનીતિ, નનિયત, નનક્કરઆયોજનવાળુંઅનેજનતાસાથેછેતરપિંડીસમાનગણાવ્યુંછે. સ્ટાર્ટઅપઈન્ડિયા, સ્કીલઈન્ડિયા, સ્ટેન્ડઅપઈન્ડિયા, મેકઈનઈન્ડિયાજેવાશબ્દોગાયબથઈગયાછે. ટૂંકમાંકોરોનાનાવિકટસમયમાંકેન્દ્રસરકારનુંબજેટઊંટનામોંઢામાંજીરાસમાનછે.

કેન્દ્રીયબજેટઉપરપ્રતિક્રિયાઆપતાગુજરાતપ્રદેશકોંગ્રેસસમિતિનાપ્રમુખજગદીશઠાકોરઅનેવિધાનસભાકોંગ્રેસપક્ષનાનેતાસુખરામરાઠવાએજણાવ્યુંહતુંકે, ગરીબનુંખિસ્સુખાલી, નોકરિયાતનુંખિસ્સુખાલી, મધ્યમવર્ગનુંખિસ્સુંખાલી, ખેડૂતોનુંખિસ્સુંખાલી, યુવાનોનીઆશાતૂટીસહિતઆર્થિકડામાડોળપરિસ્થિતિકેન્દ્રસરકારનાબજેટનીઉપલબ્ધીછે. અગાઉવર્ષ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૨૦૧૮ચારવર્ષમાં ‘રૂબર્ન’નીવાતોકરનારસંપૂર્ણઉલ્ટુ૨૦૨૨નુંબજેટજેમાંશહેરોનુંભારતવધારીગામડાઓનાબૂદકરવાનીયોજનાજાહેરકરીછે. ખેડૂતોનીઆવકબમણીકરવાનોવાયદોહકીકતશુંથયું ? ખેડૂતોનીઆવકઅડધી, ખર્ચબમણો, ખેડૂતોથયાદેવાદારતેમાટેકેન્દ્રસરકારનીનીતિજવાબદારછે. દરવર્ષેબેકરોડરોજગારહકીકતશું ?

ભારતસરકારનુંદેવામાંસતતવધારોજોવામળીરહ્યોછે. માર્ચ – ૨૦૨૨માંરાષ્ટ્રીયદેવામાં૧૦૦ટકાજેટલોઅધધવધારોથઈનેએકસોછત્રીસલાખકરોડનોઆંકડોઆંબીગયુંછે. જેઘણીચિંતાજનકબાબતછે. મોંઘવારી૨.૩ટકાથીવધીને૧૪.૯ટકાથઈ, સરકારનીઆવકમાં૬૪.૯ટકાવધારોઅનેભારતના૮૪ટકાસામાન્યપરિવારોનીઆવકઘટીછે. કૃષિકાયદાપાછલાબારણેથીબજેટમાર્ગેદાખલકરવાફરીકેન્દ્ર – મોદીસરકારનીજાહેરાતએદેશનાખેડૂતોસાથેનીવધુએકમોટીછેતરપીંડીપી.પી.પી.નાનામેબજેટમાંજોવામળીરહીછે.

મધ્યમવર્ગ, પગારધારકોનેકોઈરાહતનહીંમનરેગામાંકોઈવધારોનહીં, મોંઘવારીઘટાડવાકોઈજાહેરાતનહીં. ગરીબી, ભૂખમરામાંવધારો, તેનીસામેનીલડતમાટેકોઈનીતિનહીં.

ગુજરાતમાંસ્થાપિતમુખ્યત : કાપડતથાજેમ્સએન્ડજ્વેલરીઉદ્યોગસૌથીમોટાપાયેરોજગારઆપનારછેપણબજેટમાંરોજગારનીકોઈવાતનથી, ટેક્ષટાઈલનીકોઈઉલ્લેખજનથી. કોરોનામાંભોગબનેલાપરિવારોનેકોઈરાહતઆપવામાટેબજેટમાંએકપણઉલ્લેખકરવામાંઆવ્યોનથી. નોટબંદીતથાઅણઘડજી.એસ.ટી. વ્યવસ્થાનાકારણેનાનાઉદ્યોગોખાસકરીનેગુજરાતનીઓળખસમાનસીરામીક, બ્રાસપાર્ટ, મોટરપાર્ટસ, મોટરકાર, કેમીકલતથાટેક્ષટાઈલ, ગૃહઉદ્યોગમાટેકોઈપણરાહતનીજોગવાઈજોવામળતીનથી. કેન્દ્રીયબજેટનેનિરાશાજનકગણાવતાગુજરાતપ્રદેશકોંગ્રેસસમિતિનાપૂર્વપ્રમુખઅર્જુનમોઢવાડિયાએજણાવ્યુંહતુંકે, કોરોનાનાવિકટસમયમાંઆબજેટઊંટનામોઢામાંજીરાસમાનછે. બજેટનેલઈનેઅપેક્ષાએવીહતીકેઅર્થતંત્રનીગાડીનાજેપૈડાઅટકીગયાછેતેનેઆગળધપાવવામાટે, મોઘવારીનાબુદકરવાતેમજરોજગારીનીતકોનાસર્જનમાટેમહત્વનીજાહેરાતોકરવામાંઆવશે. પરંતુઆતમામઆશાઓઉપરપાણીફરીવળ્યુંછે. માત્રકોર્પોરેટસેક્ટરનામુડીવાદીલોકોનેટેક્સમાંરાહતઆપવામાંઆવીછે. પરંતુય્જી્‌ની૧.૪૦લાખકરોડનીઐતિહાસિકઆવકછતાઈન્કમટેક્સમાંકોઈરાહતનઆપીનેમધ્યમવર્ગનેમોટોઝટકોઆપવામાંઆવ્યોછે. બજેટમાંખેડુતોમાટેસ્જીઁનીજોગવાઈઅનેઆવકવધેતેમાટેનીજાહેરાતનીજેઅપેક્ષાઓરખાતીહતીતેપણઠગારીનિવડીછે. તેમજજીવનજરૂરીચીજવસ્તુઓઉપરનાજીએસટીસ્લેબમાંઘટાડીનીઅપેક્ષાપણપુરીથઈનથી.

વૃદ્ધોમાટેઆજીવિકાનાસાધનસમાનવ્યાજદરોમાંકોઈવધારોનથી. રાજ્યસરકારોનેસહાયનેબદલેમાત્રલોનનીજોગવાઈકરાઈછે, બજારમાંમાંગઉભીકરવાકેનાનાઉદ્યોગોનાવિકાસમાટેકોઈજોગવાઈકરવામાંઆવીનથી. વિદેશીયુનિવર્સીટીઓનેનિમંત્રણઆપીશિક્ષણમોંઘુંકરવાનીજોગવાઈઓકરવામાંઆવીછે. તેમજશહેરીવિકાસમાટેઉચ્ચસ્તરીયકમિટિબનાવીદેશના૫૦ટકાનેશહેરીવિસ્તારમાંઆવરીલઈગામડાંનાબુદકરવાનોપ્રયત્નકરવામાંઆવ્યોછે.