• ર૯નવેમ્બરે૧૦હજારડૉક્ટરોહડતાળપરજશે • વારંવારનીરજૂઆતછતાંમાંગપૂરીનથતાંડૉક્ટરોઆક્રમકમૂડમાંઅમદાવાદ, તા.ર૩

    રૂપાણીસરકારબાદભૂપેન્દ્રપટેલનીસરકારસામેપણઆંદોલનોઅનેહડતાળઓછાથવાનુંનામનથીલેતા. એસટીઅનેરિક્ષાચાલકોનીહડતાળઅનેઆંદોલનમાંડશમ્યાછેત્યાંર૯મીનવેમ્બરથીબઢતીઅનેખાલીજગ્યાઓભરવાસહિતનીમાગણીઓસાથેડૉક્ટરોએફરીવારહડતાળનીચીમકીઉચ્ચારીછે.

    ડૉક્ટરનીપડતરમાંગણીઅનેતેમનીખાલીજગ્યાભરવામાટેસરકારીડૉક્ટરફરી૨૯મીથીહડતાળપરજઈશકેતેવાએંધાણવર્તાઈરહ્યાછે. આગમીદિવસોમાંજોકોરોનાનોગ્રાફવધેઅનેતેસમયેજોડૉક્ટરહડતાળપરજાયતોભારેમુશ્કેલીસર્જાઈશકેછે. કોરોનાકાળમાંસતતખડેપગેસેવાઆપનારતબીબોહવેપોતાનીમાંગણીનેલઈનેઆક્રમકમૂડમાંદેખાઈરહ્યાછે. આહડતાળમાંઅંદાજેરાજ્યનાદસહજારજેટલાડૉક્ટરસામેલથશે. તેવીસંભાવનાદેખાઈરહીછે.

    ગુજરાતમાંછેલ્લાઘણાસમયથીરાજ્યનાડૉક્ટરોપોતાનીમાંગપૂર્ણકરવામાટેરજૂઆતકરીરહ્યાછે. આડૉક્ટરોઅગાઉપોતાનીમાંગમાટેરજૂઆતપણકરીચુક્યાછે. તેમછતાંસરકારેમાંગનહીંસ્વીકારતાહવેડૉક્ટરોએવધુએકવખતઆગામી૨૯તારીખથીહડતાળપરજાવામાટેચીમકીઉચ્ચારીછે. રાજ્યનાગુજરાતમેડિકલટીચર્સએસોસિયેશન, ફેકલ્ટીએસોસિયેશન,ગુજરાતઈનસર્વિસડૉક્ટરએસોસિયેશન, અનેગુજરાતમેડિકલઓફિસરએસોસિયેશનઆહડતાળમાંજોડાશે. આઅંગેડૉક્ટરોપણકહીરહ્યાછેકે, સરકારેબાંહેધરીઆપીહતીતોપણસરકારેએમાંગપૂર્ણકરીનથી. ડૉક્ટરોનીમાગણીઓજઈએતો, એડહોકસેવાઓસળંગકરવામાંઆવે, છેલ્લા૧૨વર્ષથીબઢતીકરવામાંનથીઆવીતેબઢતીતાત્કાલિકઆપવામાંઆવે, રાજ્યનીસરકારીમેડિકલકોલેજમાં૪૦૦પોસ્ટખાલીછેતેનીસામે૮૦૦મેડિકલપ્રોફેસરછેજેમનેબઢતીઆપીખાલી૪૦૦પોસ્ટભરવામાંઆવે, ૧૬મેનાસરકારનાઠરાવપ્રમાણેનવુંએન.પી.એ.એટલેનોનપ્રેક્ટિસિંગઅલાઉન્સ,પગારનીમહત્તમમર્યાદાઅનેપર્સનલપેપૂર્વમુખ્યમંત્રીવિજયરૂપાણીદ્વારાઆપવામાંઆવેલોતેતમામ૨૨નવેમ્બરનાઠરાવથીરદકરવામાંઆવેછેતેપરિપત્રરદકરવામાંઆવે, રિટાયર્ડથયેલાતબીબીશિક્ષકોનેતાત્કાલિકપેન્શનઆપવામાંઆવે, તબીબોનીકોન્ટ્રાકભરતીબંધકરીકાયમીભરતીકરવામાંઆવે, થોડાસમયપહેલાંસરકારેઆપેલીબાહેધરીઓતાત્કાલિકપૂર્ણકરવામાંઆવે. ડૉક્ટરોએસરકારનેઆઅંગેરજુઆતકરીછેઅનેઆપ્રકારનીમાંગપણકરીછે. ત્યારેસરકારજો૨૯તારીખપહેલાકોઈનિવેડોનહીંલાવેતોરાજ્યનાડૉક્ટરોહડતાળપરજશેઅનેઆરોગ્યસેવાઓખોરવાઈજશે. અત્યારસુધીરાજ્યનાઅલગઅલગએસોસિએશનનાડૉક્ટરહડતાળપરજતાંહતાં. પરંતુહવેરાજ્યનાતમામડૉક્ટરોએકસાથેહડતાળપરજઇશકેછેતેવુંસિનિયરડૉક્ટરજણાવીરહ્યાછે.