(એજન્સી)                            તા.૧

મથુરામાંજ્યાંમંદિરઅનેમસ્જિદએકસાથેછેત્યાંએકધાર્મિકસ્થળનીઆજુબાજુનીશેરીઓમાંહવેમુઠ્ઠીભરમુસ્લિમરેસ્ટોરાંબાકીરહીછેતેમોટાભાગેખાલીછેઅથવાશટરબંધછે. ઉત્તરપ્રદેશનામુખ્યપ્રધાનદ્વારાગયાવર્ષેહિન્દુધાર્મિકઆધારપરમાંસપરપ્રતિબંધમૂકતોઆદેશજારીકર્યોએપછીઅહીંનીદુકાનોનોવેપારખતમથઈગયોછે. હવેયોગીઆદિત્યનાથેઆવતામહિનેરાજ્યનીમુખ્યચૂંટણીઓમાંતેમનુંધ્યાનમંદિરતરફજરાખ્યુંછે, જેસૂચવેછેકે, તેઓમુસ્લિમોસાથેઆસ્થળનીમાલિકીકોનીછેતેવાલાંબાસમયથીચાલતાવિવાદમાંહિંદુકાર્ડઉતારશે. આમુદ્દો૨૦૦મિલિયનલોકોનાઘરઅનેરાષ્ટ્રીયરાજકારણમાંઅગત્યનાઉત્તરપ્રદેશરાજ્યમાંસત્તાપરપોતાનીપકડવધારવાનાશાસકપક્ષનાઅભિયાનનોકેન્દ્રિયભાગબનીગયોછે.

હિંદુઓઅનેમુસ્લિમોદાયકાઓથીઆસ્થળપરકોણેનિયંત્રણરાખવુંજોઈએતેઅંગેદલીલકરીરહ્યાછે, ભારતમાંઆમુદ્દેબેસમુદાયોવચ્ચેઘાતકરમખાણોમાંપણભડક્યાછે. અહીં૨૦થીવધુરહેવાસીઓસાથેનીમુલાકાતોમુજબ, ઝુંબેશરેલીઓદરમિયાનઅનેસોશિયલમીડિયાપરમથુરાવિવાદનોઉલ્લેખકરવાથીઆશહેરનામુસ્લિમોચિંતિતછે.

ઓપિનિયનપોલ્સસૂચવેછેકે, ભારતીયજનતાપાર્ટી (મ્ત્નઁ), અનેમુખ્યપ્રધાનયોગીઆદિત્યનાથસામેઅર્થતંત્રઅનેસરકારનારોગચાળાનેનિયંત્રિતકરવાઅંગેલોકોમાંવ્યાપકઅસંતોષહોવાછતાં, તેઓઉત્તરપ્રદેશમાંજીતમેળવશે. કેટલાકવિશ્લેષકોદ્વારામોદીનાસંભવિતઅનુગામીતરીકેજોવામાંઆવતામુખ્યપ્રધાનયોગીએ ‘૮૦% વિરૂદ્ધ૨૦%’ તરીકેધ્રુવિકારણકર્યુંછે, આઆંકડાસંપૂર્ણરીતેટકાવારીનીદૃષ્ટિએરાજ્યનીવસ્તીનાહિંદુઅનેમુસ્લિમહિસ્સાસાથેમેળખાયછે.

જોકે, યોગીઆદિત્યનાથનીઓફિસેમથુરાનીપરિસ્થિતિપરટિપ્પણીકરવાનીવિનંતીનોજવાબઆપ્યોનહતો. ભાજપે૨૦૧૭માંહિંદુ-એજન્ડાપરઉત્તરપ્રદેશમાંસત્તામેળવીહતીઅનેએકપણમુસ્લિમઉમેદવારનેમેદાનમાંઉતાર્યોનહતો. હિન્દુબહુમતીનેઅપીલકરીને૨૦૧૪માંપીએમમોદીસત્તામાંઆવ્યાત્યારપછીઆજીતરાષ્ટ્રીયસ્તરેપાર્ટીનાવર્ચસ્વનેપ્રતિબિંબિતકરેછે. મુખ્યવિપક્ષીકોંગ્રેસપાર્ટીફરિયાદકરેછેકે, હિંદુઓનેપ્રથમસ્થાનઆપીનેભાજપલઘુમતીઓસાથેભેદભાવકરેછેઅનેહિંસાફેલાવેછે. પીએમમોદીએતેમનારેકોર્ડનોબચાવકર્યોછેઅનેકહ્યુંછેકે, તેમનીઆર્થિકઅનેસામાજિકનીતિઓતમામભારતીયોનેલાભઆપેછે. બીજેપીનાલઘુમતીઆયોગનાવડાજમાલસિદ્દીકીએજણાવ્યુંહતુંકે, પાર્ટીઉત્તરપ્રદેશઅનેઅન્યચારરાજ્યોમાંઆગામીમહિનેયોજાનારીચૂંટણીમાંલઘુમતીઉમેદવારોનીસંખ્યાવધારવામાટેકામકરીરહીછે. મનેઆશાછેકે, લઘુમતીસમુદાયચૂંટણીઅનેસરકારબંનેમાંભાગલેશે. મોદીસરકારેતમામધર્મોનાધાર્મિકસ્થળોનુંરક્ષણકર્યુંછે. હવેભગવાથીડરવાનેબદલેમુસ્લિમોનજીકઆવીરહ્યાછે. મથુરામાંમુસ્લિમોમાંભાજપમાટેશંકાએવિરોધપક્ષોનાભ્રામકદાવાઓનેકારણેથઈહતી. હિંદુધર્મનાપવિત્રશહેરોપૈકી, મથુરાનેકૃષ્ણનુંજન્મસ્થળમાનવામાંઆવેછે. મુઘલસામ્રાજ્યદરમિયાન૧૭મીસદીમાંકથિતરીતેતેમનાજન્મનાપ્રતિષ્ઠિતસ્થળપરઊભેલુંમંદિરતોડીપાડવામાંઆવ્યુંહતુંઅનેતેનીજગ્યાએમસ્જિદબનાવવામાંઆવીહતી, જેનેશાહીઈદગાહતરીકેઓળખવામાંઆવેછે. ૧૯૫૦નાદાયકામાંબનેલુંમંદિરસંકુલહવેમસ્જિદનીપાછળછે. ઈદગાહનુંસંચાલનકરતાટ્રસ્ટનાપ્રમુખહસનેજણાવ્યુંહતુંકે, ૧૯૬૮માંજમીનનાઉપયોગનાસમાધાનમાટેએકકરારકરવામાંઆવ્યોહતોઅને૨૦૨૦માંમસ્જિદનેતોડીપાડવાનીકાયદેસરનીકાર્યવાહીશરૂથઈત્યાંસુધીબંનેમાળખાં ‘બેબહેનો’જેવાહતા. હુંઅહીં૫૫વર્ષથીછું. મેંહિંદુઅનેમુસ્લિમોવચ્ચેતણાવઅનુભવ્યોનથી. છેલ્લાકેટલાકવર્ષોમાંજઆવિચારઆવ્યોછેકે, હિન્દુઅનેમુસ્લિમબેઅલગસમુદાયોછે. કેટલાકહિન્દુધર્મગુરૂઓદ્વારાસ્થાનિકકોર્ટમાંકરવામાંઆવેલકેસકહેછેકે, ૧૯૬૮નોકરારકપટપૂર્ણહતો. અરજદારોનાવકીલવિષ્ણુજૈનેજણાવ્યુંહતુંકે, આજમીનઅમારામાટેખૂબજમહત્ત્વપૂર્ણછે. હુંકોઈપણપ્રકારનાસંવાદમાંમાનતોનથી. માત્રએકજસમાધાનછેજેથઈશકેછેકેમુસ્લિમોએઆમિલકતમાંથીબહારનીકળીજવુંજોઈએ. બંનેપક્ષોનેઅપેક્ષાછેકે, આકેસવર્ષોસુધીચાલશે. દરમિયાનપોતાનાપ્રચારદરમિયાનયોગીઆદિત્યનાથઅનેબીજેપીનાઅન્યનેતાઓદ્વારાસ્થાનિકવિવાદનેઊઠાવવામાંઆવ્યોછે. તેમણેગયામહિનેએકરેલીમાંજણાવ્યુંહતુંકે, અયોધ્યાનીજેમસમાનવિકાસસાથેમથુરામાંમંદિરબનાવવાનુંકામપ્રગતિમાંછે. અયોધ્યાએ૧૯૯૨અને૧૯૯૩માંસાંપ્રદાયિકહિંસાનુંકેન્દ્રહતુંજેમાં૧૬મીસદીનીબાબરીમસ્જિદનેતોડીનાખવામાંઆવ્યાપછીથયેલારમખાણોમાંસેંકડોલોકોમૃત્યુપામ્યાહતા. હિન્દુઓઆસ્થળભગવાનરામનુંજન્મસ્થળહોવાનોદાવોકરેછે. બાબરીમસ્જિદનીજગ્યાપરમંદિરબનાવવાનીમંજૂરીઆપતોકોર્ટનોચુકાદો૨૦૧૯માંઆવ્યોહતોઅને૨૦૧૭નીસામાન્યચૂંટણીમાંભાજપનાપ્રચારનોતેમુખ્યમુદ્દોહતો. મથુરાનાઘણાહિંદુરહેવાસીઓમસ્જિદનીજમીનફરીથીમેળવવાનીયોજનાનેસમર્થનઆપેછે. તેઓકહેછેકે, આજમીનઅમારીછેઅનેતેપાછીઆપવીજોઈએ. બાબરીમસ્જિદનાવિનાશનીવર્ષગાંઠપરકટ્ટરહિંદુજૂથોએઅહીમસ્જિદનીઅંદરકૃષ્ણનીપ્રતિમામૂકવાનાપ્રયાસનીજાહેરાતકર્યાપછીસ્થાનિકસત્તાવાળાઓએડિસેમ્બરમાંહજારોસુરક્ષાકર્મચારીઓતૈનાતકર્યાહતા. તેમનોઆપ્રયાસનિષ્ફળગયોહતો, પરંતુ૧૯૯૦નાદાયકાનીશરૂઆતથીકાંટાળાતારઅનેલૂકઆઉટટાવરથીઘેરાયેલીઆમસ્જિદમાંપોલીસહવેસંકુલમાંપ્રવેશતાદરેકનાઆઈડીકાર્ડતપાસેછે. મથુરામાંફૂડકાર્ટધરાવતા૩૦વર્ષીયમુસ્લિમઅવેદખાનેજણાવ્યુંહતુંકે, એકજૂથેહિંદુનામનોઉપયોગકરવાનુંબંધકરવાનીમાગણીકર્યાપછીતેણેતેનાવ્યવસાયનુંનામશ્રીનાથઢોસાથીબદલીનેઅમેરિકનડોસાકોર્નરકરીદીધુંહતું. ઓગસ્ટમાંબનેલીઆઘટનાનાપોલીસરિપોર્ટઅનુસાર, એકહિન્દુમાણસેસ્ટોલનાબોર્ડતોડીનાખતાપૂછ્યુંહતુંકે, ‘તમેમુસ્લિમછો, તોતમેઆનામકેવીરીતેરાખીશકો ?’ શ્રીકૃષ્ણજન્મભૂમિમુક્તિદળ, જેએકકટ્ટરહિંદુજૂથછેજેપ્રતિમાસ્થાપિતકરવાનાપ્રયાસપાછળપણહતોતેનારાષ્ટ્રીયઅધ્યક્ષરાજેશમણિત્રિપાઠીએરોઈટર્સનેજણાવ્યુંહતુંકે, તેઆઝઘડામાંસામેલપુરૂષોપૈકીએકહતો. તેણેકહ્યુંકે, જોતેમુસ્લિમછેતોતેણેબેનરપરપોતાનુંનામલખવુંજોઈએઅનેહિન્દુનામનોઉલ્લેખકરીનેલોકોનેછેતરવુંજોઈએનહીં. મથુરાનામુસ્લિમોએસપ્ટેમ્બરમાંયોગીઆદિત્યનાથનામંદિરની૩કિ.મી.નીત્રિજ્યામાંમાંસનાવેચાણપરપ્રતિબંધમૂકવાનાનિર્ણયઅંગેપણફરિયાદકરીહતી. હાલમાંખાલીપડેલીરોયલરેસ્ટોરન્ટમાં, ખુલ્લીજગ્યામાંઅમુકલોકોફેશનનાપરંપરાગતલેમ્બકબાબઅનેસોયાચિકનટિક્કાબનાવેછે. સાજિદઅનવરેતેનીશટરલબ્બીકરેસ્ટોરન્ટનીસામેઊભારહીનેકહ્યુંકે, ‘ભાજપસત્તાપરઆવ્યોએપહેલાંઅહીંકોઈતણાવનહતો.’ શ્રીઅનવરેકહ્યુંકે, મુસ્લિમોમાંશાકાહારીખોરાકનીકોઈમાંગનથી. માટેમારાવ્યવસાયનેકાયમીધોરણેબંધકરવુંકેકેમતેનક્કીકરતાપહેલાતેચૂંટણીપરિણામોનીરાહજોઈરહ્યોછે. જોયોગીફરીથીસત્તાપરઆવશેતોમારેબીજોવ્યવસાયશોધવોપડશે.

(સૌ. : એનડીટીવી.કોમ)