અનેરીસિદ્ધિબદલએઝાઝપટેલપરશુભેચ્છાનોવરસાદ

ભૂતપૂર્વલેગસ્પિનરઅનિલકુંબલેએ૧૯૯૮-૯૯માંપાકિસ્તાનસામેએકઇનિંગમાંતમામ૧૦વિકેટલીધીહતી : જિમલેકરે૧૯પ૬માંઓસ્ટ્રેલિયાવિરૂદ્ધમાંચેસ્ટરમાંઆસિદ્ધિમેળવીહતી

મુંબઈ,તા.૪

મુંબઈમાંજન્મેલાડાબોડીસ્પિનરએઝાઝપટેલેવિકેટનીરેકોર્ડબુકમાંપોતાનુંનામનોંધાવીલીધુતેભારતવિરૂદ્ધબીજીટેસ્ટદરમ્યાનએકઈનિંગમાંબધી૧૦વિકેટલેનારટેસ્ટક્રિકેટમાં૧૪૪વર્ષનાઈતિહાસમાંત્રીજોબોલરબનીગયોપોતાનામાતાપિતાસાથે૧૯૯૬માંન્યુઝીલેન્ડજઈસેટલથયેલાપટેલેભારતનીપ્રથમઈનિંગમાં૪૭.પઓવરમાં૧૧૯રનઆપી૧૦વિકેટઝડપીતેણેઈંગ્લેન્ડનાજીમલેકરઅનેભારતનાઅનિલકુંબલેજેવાદિગ્ગજોનીબરાબરીકરીલીધીછે. જિમલેકરે૧૯પ૬માંઓસ્ટ્રેલિયાવિરૂદ્ધમાંચેસ્ટરમાંઆસિદ્ધિમેળવીહતીતેમણેપ૧.રઓવરમાંપ૩રનઆપીદસવિકેટઝડપીહતી. જયારેકુંબલેએપાકિસ્તાનવિરૂદ્ધદિલ્હીમાંફેબ્રુઆરી૧૯૯૯માંર૬.૩ઓવરમાં૭૪રનઆપીદસવિકેટઝડપીહતી. પોતાનીકારકિર્દીની૧૧મીટેસ્ટરમીરહેલાએઝાઝપટેલેશનિવારથીપ્રથમઈનિંગમાંપાંચવિકેટલેવાનોકમાલબેવારબતાવ્યો. તેણેમોહંમદસિરાજનેઆઉટકરીપોતાની૧૦મીવિકેટઝડપીજેભારતીયમુળનાજરચિનરવિન્દ્રનેકેચઆપીપરતફર્યા. ભારતીયટીમેએઝાઝપટેલનેઉભાથઈનેમાનઆપ્યુઅનેએમ્પાયરોએતેઐતિહાસિકબોલપણઆપીદીધો. પટેલપોતાનાજન્મસ્થળેભારતવિરૂદ્ધરમનારઢગલસજોર્ડનબાદબીજોક્રિકેટરછે.

યાદગારસિદ્ધિમેળવ્યાબાદએઝાઝપટેલપરચોમેરથીશુભેચ્છાનોવરસાદથઈરહ્યોછે. ભારતનાપૂર્વકોચરવિશાસ્ત્રીએટવીટકરીનેકહ્યુંકેક્રિકેટનીરમતમાંસૌથીકઠીનવસ્તુઓમાંથીએકએકઈનિંગપૂરીટીમનેઆઉટકરવીખુબખાસછે. આઅવિશ્વસનીયસમાનછેશાબાશએઝાઝપટેલ. ઓસ્ટ્રેલિયનક્રિકેટરએરોનફિન્ચેકહ્યુંકેઆસૌથીઆશ્ચર્યજનકવસ્તુઓમાંથીએછેજેનેમેકયારેકજોઈછેએઝાઝપટેલશુંશાનદારપ્રદર્શનછે. ભારતનાપૂર્વસ્પિનરહરભજનેકહ્યુંએઝાઝપટેલ૪૭.પ-૧ર-૧૧૯-૧૦આપ્રદર્શનનેહંમેશાયાદકરવામાંઆવશે. ખુબજશાનદારહુંઉભાથઈનેતાળીઓવગાડવામાંગુછું. અનિલકુંબલેએટવીટકર્યુંકેએઝાઝપટેલકલબમાં (૧૦વિકેટલેનારા) તમારૂંસ્વાગતછેપરફેકટ૧૦, શાનદારબોલિંગટેસ્ટમેચનાપ્રથમઅનેબીજાદિવસેઆવુંકરવુંખુબજખાસસિદ્ધિછે. તેમણેકહ્યુંકેઅહિંયાથીતમારીપાસેઅપેક્ષાવધશે. લોકોતમારીપાસે૧૦વિકેટલેવાનીઆશાકરશે. ૩૩વર્ષીયપટેલઆસાથેજભારતીયપ્રવાસેઆવેલોસર્વશ્રેષ્ઠબોલરબનીગયોછેતેણેર૦૧૭માંઓસ્ટ્રેલિયાનાનાથનલિયોન (પ૦રનમાં૮વિકેટ)નાપ્રદર્શનનેપાછળપાડીદીધુંછે.