નવીદિલ્હી,તા.૧૮

દેશમાંઓમિક્રોનનાવધીરહેલાકેસવચ્ચેઉર્ૐંએસીરમઇન્સ્ટીટ્યૂટેતૈયારકરેલીબાળકોનીરસીર્ઝ્રદૃટ્ઠદૃટ્ઠટનેઇમરજન્સીઉપયોગમાટેમંજૂરીઆપીદીધીછે. સીરમઇન્સ્ટીટ્યૂટનાસીઇઓઅદારપૂનાવાલાએટ્‌વીટકરીઆઅંગેનીમાહિતીઆપીછે. તેમણેઆકપરાસમયમાંર્ઝ્રદૃટ્ઠદૃટ્ઠટનેમુદ્દેવિશ્વઆરોગ્યસંગઠનેલીધેલાનિર્ણયનેમહત્વનુંપગલુગણાવ્યુંછે. તેમનુંકહેવુછેકે, બાળકોમાટેનીરસીર્ઝ્રદૃટ્ઠદૃટ્ઠટવધારેઅસરકારકઅનેસુરક્ષિતછે. ર્ઝ્રદૃટ્ઠદૃટ્ઠટકોરોનાવેક્સીનનેસીરમઇન્સ્ટીટ્યૂટેર્દ્ગદૃટ્ઠદૃટ્ઠટકંપનીસાથેમળીનેતૈયારકરીછે. આવેક્સીનનાપરીક્ષણમહત્વનાસકારાત્મકપરિણામસામેઆવ્યાછે. જેનાલીધેવિશ્વઆરોગ્યસંગઠનેરસીનાઇમરજન્સીઉપયોગનેમંજૂરીઆપીહોવાનુંમાનવામાંઆવેછે. ઉર્ૐંનુંકહેવુછેકે, ઓછીઆવકવાળાવિકાસશીલદેશોમાંઆવેક્સીનવદુફાયદાકારકનીવડશેઅનેઆવાદેશોમાંરસીકરણઝડપથીકરીશકાશે. આવિશેઉર્ૐંનીડો. મેરીએન્જેલાજણાવેછેકે, નવાવેરિયન્ટવચ્ચેવેક્સીનજએકપ્રભાવશાળીસાધનછેજેલોકોનેગંભીરબીમારીથીબચાવીશકેએમછે. તેમણેજણાવ્યાઅનુસારદુનિયામાં૪૧દેશએવાછેજ્યાં૧૦ટકાથીઓછાપ્રમાણમાંરસીકરણથયુંછે. જ્યારે૯૮દેશએવાછેજ્યાં૪૦ટકારસીકરણનથીથયું. એવામાંવેક્સીનનેમંજૂરીઆવાદેશોમાંરસીકરણનેઝડપીબનાવવામાંમદદરુપબનીશકેછે. કંપનીએભારતમાંપણર્ઝ્રદૃટ્ઠદૃટ્ઠટનાઇમરજન્સીઉપયોગમાટેમંજૂરીમેળવવાનીપ્રક્રિયાશરૂકરીદીધીછે. કંપનીદાવોકરીરહીછેકેકોરોનાવિરુદ્ધલડાઈમાંર્ઝ્રદૃટ્ઠદૃટ્ઠટકોરોનાવેક્સીનનિર્ણાયકભૂમિકાભજવશે. વર્તમાનસમયમાંદેશમાંકોવિશીલ્ડઅનેકોવિડનીઅન્યરસીઓ૧૮વર્ષથીવધુઉંમરનાલોકોમાટેમંજૂરીપ્રાપ્તછે. અત્યારસુધીબાળકોમાંઆવાયરસનાગંભીરલક્ષણોજોવાનથીમળ્યા. પરંતુઓમિક્રોનનેલઇનેવિશ્વઆરોગ્યસંગઠનનાઆંકડાદર્શાવેછેકેઆઓમિક્રોનસંક્રમણબાળકોનેમોટાપ્રમાણમાંપ્રભાવિતકરીશકેછે.