બાવળામાં ધોરણ-૧૦નું ૬૦.૬૪ ટકા પરિણામ જાહેર થયું છે. ત્યારે બાવળાની બાવળા કેળવણી મંડળ સંચાલિતની શ્રી ડો.એ.બી. અમીન હાઇસ્કૂલ ૮૩.૯૩% પરિણામ આવ્યું હતું. જેમાં ઝા ભાસ્કર સરોજ આનંદ ૬૦૦/૪૯૭, ઠક્કર વંશ જગદીશભાઈ ૬૦૦/૪૬૩, ઠક્કર નીલ બકુલભાઈ ૬૦૦/૪૫૦, મકવાણા પુજા પ્રતાપ ભાઈ ૬૦૦/૪૪૯, શેખ સાનિયાબાનુ રસીદ મિયા ૬૦૦/૪૪૨ માર્ક મેળવેલ છે. જ્યારે શ્રી એમ.સી. અમીન હાઇસ્કૂલ બાવળાનું એસ.એસ.સી.નું ૭૭,૭૮% પરિણામ આવ્યું હતું. જેમાં બારૈયા દિવ્યા ઘનશ્યામભાઈ ૬૦૦/૫૪૪, લાવરી નેન્સી સંજયકુમાર ૬૦૦/૫૩૩, ડાભી રિદ્ધિ વાસુદેવભાઈ ૬૦૦/૫૨૧, પંચાલ મીતાંગી કનુભાઈ ૬૦૦/૫૦૮ અને મકવાણા અસ્મિતાબેન ભુપેન્દ્રભાઈ ૬૦૦/૪૯૫ માર્ક મેળવેલ છે.
શ્રી ગોપાલ શિવલાલ પટેલ હાઇસ્કૂલ બાવળાનું એસ.એસ.સી.નું ૮૨.૪૧% પરિણામ આવ્યું હતું. જેમાં સોલંકી ધવલ વિક્રમભાઈ ૬૦૦/૫૪૪, પ્રજાપતિ જયદીપ બાબુભાઈ ૬૦૦/૫૧૬, ડોડીયા મયુરધ્વજ પ્રવિણસિંહ ૬૦૦/૫૦૯, ઠાકોર નિશાંત વિષ્ણુકુમાર ૬૦૦/૫૦૨ અને પટેલ પ્રિયાંક પંકજભાઈ ૬૦૦/૪૯૨, મકવાણા હિતેશકુમાર રાજેશભાઈ ૬૦૦/૪૯૨ માર્ક મેળવેલ છે.
શ્રી આ.કે. વિદ્યામંદિર હાઇસ્કૂલ બાવળાનું એસ.એસ.સી.નું ૭૧.૦૮% પરિણામ આવ્યું હતું. જેમાં પ્રજાપતિ હાર્દિક વાસુદેવભાઈ ૬૦૦/૫૫૫, રાઠોડ તુષાર મહેશભાઈ ૬૦૦/૫૨૧, પ્રજાપતિ ગૌરવકુમાર ગોપાલભાઈ ૬૦૦/૫૧૨, પ્રજાપતિ ધૃવિલ નવીનભાઈ ૬૦૦/૫૧૨, પ્રજાપતિ અશોક શામજીભાઈ ૬૦૦/૪૯૪, પ્રજાપતિ મીત સુરેશભાઇ ૬૦૦/૪૯૪ માર્ક મેળવેલ છે.