(એજન્સી) નવીદિલ્હી, તા. ૯
ભારતનાપ્રથમસીડીએસજનરલબિપિનરાવતનુંબુધવારેતમિલનાડુનાકુન્નૂરખાતેહેલિકોપ્ટરદુર્ઘટનામાંઅવસાનથયુંછે. આદુર્ઘટનામાંતેમનાપત્નીસહિતઅન્ય૧૨લોકોએપોતાનોજીવગુમાવ્યોછે. ભારતીયવાયુસેનાનાપ્રમુખવીઆરચૌધરીગુરૂવારેઘટનાસ્થળેપહોંચ્યાહતાઅનેતેમણેદુર્ઘટનાઅંગેનીજાણકારીમેળવીહતી. વાયુસેનાનાપ્રમુખબુધવારેજપાલમથીતમિલનાડુમાટેરવાનાથઈગયાહતા. સીડીએસબિપિનરાવત, તેમનાપત્નીઅનેહેલિકોપ્ટરક્રેશમાંમાર્યાગયેલાતમામલોકોનાપાર્થિવશરીરનેવેલિંગ્ટનમિલિટ્રીહોસ્પિટલથીમદ્રાસરેજિમેન્ટસેન્ટરલઈજવામાંઆવ્યા. તેપહેલાવેલિંગ્ટનએરબેઝખાતેઅધિકારીઓએશ્રદ્ધાંજલિઆપીહતી. સંરક્ષણમંત્રીરાજનાથસિંહેગુરૂવારેલોકસભામાંહેલિકોપ્ટરક્રેશદુર્ઘટનાઅંગેનીજાણકારીઆપીહતી. આસાથેજતેમણેસીડીએસબિપિનરાવતઅનેદુર્ઘટનામાંમાર્યાગયેલાતમામલોકોનેશ્રદ્ધાંજલિપાઠવીહતી. ત્યારબાદલોકસભાઅધ્યક્ષઓમબિરલાએપણદુર્ઘટનામાંજીવગુમાવનારાસૌકોઈનેશ્રદ્ધાંજલિપાઠવીહતી. લોકસભામાં૨મિનિટનુંમૌનપાળવામાંઆવ્યુંહતુંઅનેરાજનાથસિંહેજણાવ્યુંકે, આઘટનાનીતપાસનાઆદેશઆપીદેવામાંઆવ્યાછે. ચીફઓફડિફેન્સસ્ટાફઅનેઅન્યતમામલોકોનેસંપૂર્ણસૈન્યસન્માનસાથેઅંતિમવિદાયઆપવામાંઆવશે. તેમણેસદનતરફથીસીડીએસબિપિનરાવતઅનેઅન્યતમામનેશ્રદ્ધાંજલિપાઠવીહતી. રાજનાથસિંહેલોકસભામાંજણાવ્યુંકે, સીડીએસવેલિંગ્ટનખાતેએકકાર્યક્રમમાંસામેલથવામાટેગયાહતા. તેમણે૧૧ઃ૦૦વાગ્યેસુલૂરએરબેઝખાતેથીઉડાનભરીહતી. તેમને૧૨ઃ૧૫વાગ્યેવેલિંગ્ટનખાતેલેન્ડકરવાનુંહતુંપરંતુ૧૨ઃ૦૮વાગ્યેએટીસીસાથેનોકોન્ટેક્ટતૂટીગયો. કેટલાકસ્થાનિકલોકોએજંગલમાંહેલિકોપ્ટરનેસળગતુંજોયુંઅનેસ્થાનિકપોલીસનેજાણકરી. ત્યારબાદસ્થાનિકપ્રશાસનનુંએકબચાવદળત્યાંપહોંચીગયુંહતું. તેઅવશેષોમાંથીજેટલાલોકોનેકાઢીશકાયાતેમનેવેલિંગ્ટનનીસૈન્યહોસ્પિટલમાંપહોંચાડવામાંઆવ્યા. દુર્ઘટનામાં૧૪પૈકીના૧૩લોકોનામોતથયા. રાજનાથસિંહનાનિવેદનપહેલાસંસદભવનમાંવડાપ્રધાનમોદીએમંત્રીઓસાથેબેઠકકરીહતી. બેઠકમાંગૃહમંત્રીઅમિતશાહ, સંરક્ષણમંત્રીરાજનાથસિંહ, નાણામંત્રીનિર્મલાસીતારામણ, અનુરાગઠાકુરસહિતઅનેકપદાધિકારીઓઉપસ્થિતહતા.
Recent Comments