નવીદિલ્હી,તા.૧૮

બિહારનાખેલાડીસાકીબુલગનીએરણજીટ્રોફીમાંઈતિહાસસર્જ્યોછે. સાકીબુલગનીએપોતાનીફર્સ્ટક્લાસનીડેબ્યુમેચમાંજત્રેવડીસદીફટકારીદીધીછેઅનેતેઆવુંકરનારોપ્રથમક્રિકેટરબનીગયોછે. સાકીબુલેમિઝોરમવિરૂદ્ધત્રેવડીસદીફટકારીઆસિદ્ધિપોતાનાનામેકરી. તેણેત્રેવડીસદીફટકારવામાટે૩૮૭બોલનોસામનોકર્યોઅનેત્રેવડીસદીફટકારી. સાકીબુલગનીએમિઝોરમવિરૂદ્ધ૪૦પબોલનોસામનોકરતા૩૪૧રનનીયાદગારઈનિંગરમી. તેણેપોતાનીઈનિંગદરમ્યાનપ૬ચોગ્ગાઅનેબેસિક્સરફટકારી. આપહેલાફર્સ્ટક્લાસનીડેબ્યુમેચમાંસૌથીવધારેરનબનાવવાનોરેકોર્ડઅજયરોહેરાનાનામેહતો. તેણેમધ્યપ્રદેશતરફથીરમતાહૈદરાબાદવિરૂદ્ધઅણનમર૬૭રનનીઈનિંગરમીહતી. બિહારનીટીમએકસમયે૭૧રનમાંત્રણવિકેટગુમાવીમુશ્કેલીમાંહતી. આવામાંશાકીબુલગનીઅનેબાબુલકુમારેરેકોર્ડભાગીદારીકરતાબંનેબેટસમેનોએ૭પ૬બોલનોસામનોકરતાચોથીવિકેટમાટેપ૩૮રનનીભાગીદારીકરી. જેરણજીટ્રોફીનીચોથીવિકેટમાટેચોથીસૌથીમોટીભાગીદારીછે. જ્યાંસાકીબુલેત્રેવડીસદીફટકારીતોબાબુલકુમારેબેવડીસદીફટકારી. સાકીબુલગનીબિહારનામોતિહારીનોરહેવાસીછે. તેનોજન્મરડિસેમ્બર૧૯૯૯નારોજથયોછે. તેઅત્યારસુધી૧૪લિસ્ટેમેચોમાંરમીચુક્યોછે. આદરમ્યાનતેણે૩૩૭રનબનાવ્યાજેમાંએકઅર્ધસદીઅનેએકસદીસામેછે. જ્યારે૧૧ટી-ર૦મેચોમાંતેણે૧૯રરનબનાવ્યાછે.