(એજન્સી)                            તા.૨૩

કર્ણાટકથીહિજાબનોવિવાદહવેબિહારપહોંચીગયોછે. બેગુસરાયમાંઆવેલામનસૂરચોકખાતેનીયુકોબેંકનાકર્મચારીએએકયુવતીનેફક્તએટલામાટેપૈસાઆપવાનોઈન્કારકરીદીધોકેમકેતેણેહિજાબપહેર્યોહતો. જ્યારેઆમામલેવિવાદથયોતોબેંકનાકર્મચારીઓએમાફીમાગવાનીફરજપડીહતી.

આઘટનાનોવીડિયોપણસોશિયલમીડિયાપરવાઈરલથઈરહ્યોછે. પત્રકારમીરફૈસલેટિ્‌વટરપરએકવીડિયોશેરકર્યોહતોજેમાંબેંકનાકર્મચારીઓનોએકસમૂહજેમાંકેશિયરપણસામેલહતોતેઓયુવતીસાથેદલીલકરતાદેખાયછે. આવીડિયોમાંતેયુવતીદેખાઈરહીનથી. આવીડિયોમાંતેયુવતીપોતાનોરોષઠાલવતીજરૂરથીજણાયછેજેનેહિજાબપહેર્યોહોવાથીબેંકનાકર્મચારીઓપૈસાઆપવાનોઈનકારકરીરહ્યાછે. આમામલોજ્યારેસામેઆવ્યોતોયુકોબેંકનાકર્મચારીઓએકહ્યુંકેઅમારીબેંકતમામધર્મનાલોકોનુસન્માનકરેછેઅનેતેકોઈનીસાથેધર્મનાઆધારેભેદભાવકરતીનથી. અમેઆમામલેતપાસકરીરહ્યાછીએ. આગામીદિવસેબેંકમેનેજરેપરિવારજનોનોસંપર્કસાધ્યોહતોઅનેતેણેઆઘટનાબદલમાફીમાગીહતી. પીડિતયુવતીનાપરિજનોએજઆમાહિતીઆપીહતી. યુવતીનાપિતાએકહ્યુંકેબેંકકર્મચારીઓઅમારાઘરેમાફીમાગવાઆવવાનાહતાપરંતુઅમેકહ્યુંકેવિવાદવધશેએટલેઅમેજબ્રાન્ચપરપહોંચીગયાહતા. પરિવારજનોએકહ્યુંકેબેંકનાઅધિકારીઓએતેકેશિયરનેપણસસ્પેન્ડકરીદીધોછેજેણેહિજાબમામલેવિવાદસર્જવાનોપ્રયાસકર્યોહતો. જોકેઅમેતેમનેમાનવતાનાઆધારેમાફકરીદેવાનીઅપીલપણકરીહતી.