ઓકલેન્ડ, તા. ૨૫
ઓકલેન્ડમાં રમાયેલી બીજી ટ્‌વેન્ટી મેચમાં આજે પાકિસ્તાને ન્યુઝીલેન્ડ ઉપર જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ ૨૦૧ રન બનાવી શકી હતી જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૨૦૨ રનના ટાર્ગેટ સામે ૧૫૩ રન જ બનાવી શકી હતી. આની સાથે જ ટ્‌વેન્ટી શ્રેણીમાં બંને એક એક મેચ જીતી શક્યું છે. ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રણી ૧-૧થી બરોબર થઇ છે. આજે મેન ઓફ દ મેચ તરીકે ફખરની પસંદગી કરાઈ હતી.
ઓકલેન્ડ ટ્‌વેન્ટી : સ્કોરબોર્ડ
પાકિસ્તાન ઇનિંગ્સ :
ફખર કો. સોઢી
બો. ગ્રાન્ડહોમ ૫૦
શહેઝાદ કો. ગ્રાન્ડહોમ
બો. રેન્સ ૪૪
બાબર આઝમ અણનમ ૫૦
સરફરાઝ કો. મુનરો
બો. વિલર ૪૧
ફાહીમ કો. સેન્ટનર
બો. વિલર ૦૦
હસન અલી અણનમ ૦૬
વધારાના ૧૦
કુલ (૨૦ ઓવરમાં ચાર વિકેટે) ૨૦૧
પતન : ૧-૯૪, ૨-૯૬, ૩-૧૮૭, ૪-૧૮૮
બોલિંગ : બોલ્ટ : ૪-૦-૩૭-૦, રેન્સ : ૪-૦-૪૭-૧, વિલર : ૪-૦-૩૬-૨, સોઢી : ૪-૦-૩૨-૦, સેન્ટનરઃ ૨-૦-૩૦-૦, ગ્રાન્ડહોમ : ૨-૦-૧૮-૧
ન્યુઝીલેન્ડ ઇનિંગ્સ :
ગુપ્ટિલ કો. ઉંમર
બો. શાદાબ ૨૬
મુનરો બો આમીર ૦૧
વિલિયમસન કો. હેરીશ
બો. રઇશ ૦૦
બ્રુસ રનઆઉટ ૧૧
ફિલિપ્સ કો. હેરીશ
બો. ફાહીમ ૦૫
ગ્રાન્ડહોમ કો. સરફરાઝ
બો. શાદાબ ૧૦
સેન્ટનર કો. સરફરાઝ
બો. આમીર ૩૭
વિલર બો. હસનઅલી ૩૦
સોઢી કો. બાબર
બો ફાહીમ ૧૫
રેન્સ કો. ફખર
બો. ફાહીમ ૦૧
બોલ્ટ અણનમ ૦૦
વધારાના ૧૭
કુલ (૧૮.૩ ઓવરમાં ઓલઆઉટ) ૧૫૩
પતન : ૧-૨૫, ૨-૨૮, ૩-૪૭, ૪-૫૨, ૫-૫૮, ૬-૬૪, ૭-૧૧૮, ૮-૧૫૨, ૯-૧૫૩, ૧૦-૧૫૩,
બોલિંગ : આમીર : ૪-૦-૨૮-૨, રઇશ : ૩-૦-૨૭-૧, અશરફ : ૩.૩-૦-૨૨-૩, હસનઅલી : ૪-૦-૨૭-૧, શાદાબ : ૪-૦-૩૭-૨