(એજન્સી)                     મુંબઈ,તા.૫

બુલ્લીબાઈએપકેસમાંમુંબઈપોલીસેઉત્તરાખંડથીવધુએકવિદ્યાર્થીનીધરપકડકરીહતી. આવિદ્યાર્થીનીઓળખ૨૧વર્ષીયમયંકરાવલતરીકેકરવામાંઆવીછે. બુધવારેવહેલીસવારેતેનીધરપકડકરવામાંઆવીહતી, એમઅધિકારીઓએએકનિવેદનમાંજણાવ્યુંહતું. આઅગાઉમુંબઈનાસાયબરસેલદ્વારાઉત્તરાખંડથી૧૮વર્ષીયશ્વેતાસિંહનીધરપકડકરવામાંઆવીહતી. શ્વેતાસિંહબુલ્લીબાઈએપમામલેમુખ્યકાવતરાખોરહોવાનુંપોલીસેજણાવ્યુંહતું. મુંબઈપોલીસેએપબનાવનારાઅજાણ્યાલોકોનીપણશોધખોળહાથધરીછે. ‘બુલ્લીબાઈ’મામલેઅત્યારસુધીએકવિદ્યાર્થીનીસહિતત્રણવિદ્યાર્થીઓનીધરપકડકરાતાંચર્ચાજન્મીછેકે, શિક્ષણમેળવીઉજવળકારકિર્દીઘડવાનાબદલેતેઓકટ્ટરવાદીઓનાહાથાબનીરહ્યાંછેઅનેજેલમાંજવાનોવારોઆવ્યોછે. આસમગ્રઘટનાક્રમવાલીઓમાટેઆંખઉધાડનારોછે. મુસ્લિમમહિલાઓનુંઅપમાનકરનારીબુલ્લીબાઈએપમામલેમુંબઈપોલીસેપ્રશંસનીયકામગીરીકરીગુનેગારોનેદબોચીલીધાહતા. બેંગ્લુરૂથીએન્જિનિયરિંગના૨૧વર્ષીયવિદ્યાર્થીનીધરપકડકર્યાનીગણતરીનીકલાકોમાંમુંબઈપોલીસનાસાયબરસેલેઉત્તરાખંડથીએકમહિલાનીપણધરપકડકરીહતી. પોલીસેજણાવ્યુંહતુંકે, ‘બુલ્લીબાઈ’દ્વારામાનસિકગંદકીફેલાવવાપાછળઆમહિલામુખ્યકાવતરાખોરછે. મુંબઈપોલીસેજણાવ્યુંહતુંકે, અમેમહિલાનીવધુપૂછપરછહાથધરીછે. આમહિલાઘણાંએકાઉન્ટદ્વારાસોશિયલમીડિયાપરસક્રિયહતી. સોશિયલમીડિયાનામાધ્યમથીજયુવકઅનેમહિલાસંપર્કમાંપણહતા. મુંબઈમેજિસ્ટ્રેટકોર્ટેમંગળવારેસાંજેઆરોપીયુવકનેદસમીજાન્યુઆરીથીપોલીસરિમાન્ડપરસોંપ્યોહતો. જેણેસોશિયલમીડિયાપરપોતાનીઓળખશીખતરીકેઆપીહતી. બેંગ્લુરૂમાંતેનાઘરનીપણતપાસકરવામાંઆવીરહીછે. એકદરોડાદરમ્યાનમુંબઈપોલીસનીટીમદ્વારાબેંગ્લુરૂથીએન્જિનિયરિંગના૨૧વર્ષીયવિદ્યાર્થીનીધરપકડકરવામાંઆવીહતી. જેનીઓળખવિશાલકુમારતરીકેથઈહતી. પોલીસેજણાવ્યુંહતુંકે, મુખ્યગુનેગારમહિલાબુલ્લીબાઈએપપરત્રણએકાઉન્ટધરાવતીહતી. સહ-આરોપીવિશાલે ‘ખાલસાસર્વોપરી’નામથીએકાઉન્ટખોલ્યુંહતું. ૩૧ડિસેમ્બરેતેણેપોતાનાએકાઉન્ટોનાનામબદલીભળતાંશીખનામોરાખ્યાહતા.