NTAGIનીતિઓનેઅંતિમરૂપઆપશે

કોરોનારસીનોબુસ્ટરડોઝકોનેઆપવોતેનાઅંગેનિર્ણયઅનેકપાસાઓનાઆધારેકરવામાંઆવશે

પૂણે, તા.૨૧

બૂસ્ટરડોઝપરનીનીતિઆમહિનાનાઅંતસુધીમાંજાહેરથવાનીસંભાવનાછે, પરંતુપ્રાથમિકતાપુખ્તરસીકરણકાર્યક્રમનેવહેલીતકેપૂર્ણકરવાનીરહેશે, એમશનિવારેએકવરિષ્ઠરાષ્ટ્રીયટાસ્કફોર્સનાસભ્યએજણાવ્યુંહતું. રસીકરણપરસરકારનીસલાહકારસંસ્થાનેશનલટેકનિકલએડવાઈઝરીગ્રુપઓનઈમ્યુનાઇઝેશનનીતિઓનેઅંતિમરૂપઆપશે. ભારતીયમહામારીકાયદોઅનેદેશમાંમહામારીનીસ્થિતિનાઆધારેએકવ્યાપકનીતિબહારઆવેતેવીશક્યતાછેઅનેઆનીતિઅન્યરાષ્ટ્રોપરઆધારિતનથી. આબેઠકઆગામીબેઅઠવાડિયામાંયોજવીજોઈએ. બુસ્ટરડોઝઅંગેટાસ્કફોર્સનાસભ્યએજણાવ્યુંહતું. તેમણેકહ્યુંકેબુસ્ટરડોઝપરનીતિતૈયારથઈરહીછે, જોકેહાલપહેલાતોપુખ્તરસીકરણકાર્યક્રમનેઝડપીબનાવવાઅનેપૂર્ણકરવાપરભારમૂકવામાંઆવશે. ૩૧ડિસેમ્બરસુધીમાંઓછામાંઓછાતમામપુખ્તલાભાર્થીઓનેપ્રથમડોઝઆપવામાંઆવેતેસુનિશ્ચિતકરવાપરધ્યાનકેન્દ્રિતકરવામાંઆવશે. હાલમાં, પુખ્તવસ્તીના૮૦% થીવધુલોકોએરસીનોઓછામાંઓછોપ્રથમડોઝમેળવ્યોછે, અને૪૧% થીવધુનેબંનેડોઝમળ્યાછે. તાજેતરનીમીટિંગમાંમોટાભાગનારાજ્યોએઆરોગ્યકર્મચારીઓમાટેબૂસ્ટરડોઝનીમાંગકરીહતી. મહારાષ્ટ્રનાઆરોગ્યપ્રધાનરાજેશટોપેએપણઆઅંગેભારમૂક્યોહતો. ઇન્ડિયનકાઉન્સિલઑફમેડિકલરિસર્ચનામહામારીઅનેચેપીરોગોવિભાગનાવડાડૉ. સમીરનપાંડાએજણાવ્યુંહતુંકેબૂસ્ટરડોઝઅથવાત્રીજાશૉટપરનીચર્ચામાંદરમિયાનઆપણામાટેહાલતેસૌથીવધુજરૂરીછેકેત્રીજાડોઝપાછળહાલનાબેડોઝનાજાહેરઆરોગ્યકાર્યક્રમમાંથીકોઈએકડોઝરહીનજાય. તેમણેજણાવ્યુંકેત્રીજાડોઝનીચર્ચાઓએવાલોકોસાથેસંબંધિતછેજેઓશરીરનાનબળારોગપ્રતિકારકતંત્રનેકારણેપૂરતીરોગપ્રતિકારકશક્તિવધારવામાટેસક્ષમનથી. દરમિયાન, નિષ્ણાતોએજણાવ્યુંહતુંકેઆરોગ્યસત્તાવાળાઓએએબાબતનેધ્યાનમાંલેવીજોઈએકેરસીનાપ્રારંભિકપ્રાપ્તકર્તાઓ, વરિષ્ઠનાગરિકો, કો-મોર્બિડિટીધરાવતાલોકોતેમજઆરોગ્યકર્મીઓઅનેફ્રન્ટલાઈનવર્કર્સને૮૪દિવસનાવર્તમાનઆદર્શસમયગાળાનીસરખામણીએછઅઠવાડિયામાંકોરોનારસીનાબંનેડોઝઆપવામાંઆવ્યાહતા. તેથીઆટૂંકાગાળામાંરસીનાબંનેડોઝમેળવનારાલોકોમાંહવેએન્ટિબોડીનુંસ્તરઘટીગયુંહશેઅનેતેમનેટૂંકસમયમાંબૂસ્ટરશૉટનીજરૂરપડશે.