નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશનનું કહેવું છે

નવીદિલ્હી,તા.૧૩

દેશ-વિદેશમાંકોરોનાવાયરસનાઓમિક્રોનવેરિઅન્ટનોખતરોવધીગયોછે. કેટલાયદેશોમાંઓમિક્રોનનાકેસસામેઆવ્યાબાદભારતમાંઆનવાવેરિઅન્ટેસકંજોકસ્યોછે. અત્યારસુધીદેશમાંઓમિક્રોનના૩૫થીવધુકેસનોંધાઈચૂક્યાછે. આવચ્ચેદેશનીસર્વોચ્ચટેકનિકલસંસ્થાનેશનલટેકનિકલએડવાઈઝરીગ્રુપઓનઇમ્યુનાઇઝેશનનાનિષ્ણાતોમાંપ્રારંભિકરૂપથીસર્વસંમતિછેકેકોરોનાવેક્સીનનોબૂસ્ટરડોઝએટલેકેત્રીજોડોઝપહેલાઅનેબીજાડોઝનીવેક્સીનથીઅલગહોવોજોઈએ. રિપોર્ટમુજબવરિષ્ઠસરકારીસૂત્રોએજણાવ્યુંછેકેરસીકરણનીતિઅનેકાર્યક્રમોપરવૈજ્ઞાનિકપુરાવાનીટેકનિકલસમીક્ષાબાદસરકારનેવેક્સીનેશનમાટેરસ્તોદેખાડનારીટોચનીસંસ્થાએનટીએજીઆઈહજુપણબૂસ્ટરનીઆવશ્યકતાનુંમૂલ્યાંકનકરીરહીછે. સંસ્થાનીઅંદરસર્વસંમતિછેકેત્રીજોડોઝકેબૂસ્ટરડોઝમાંઅપાતીવેક્સીનપહેલાઅનેબીજાડોઝનામેડિકલઆધારથીઅલગહોય. ઉદાહરણતરીકે, તેનિષ્ક્રિય-વાયરસઅથવાએડેનોવાયરસવેક્ટરરસીથીઅલગઆધારનીહોવીજોઈએ. દેશમાંબનીરહેલીભારતબાયોટેકનીકોવેક્સિનએકનિષ્ક્રિયવાયરસવેક્સિનછે, જ્યારેસીરમઇન્સ્ટિટયૂટનીકોવિશીલ્ડ (ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા) વેક્સીનઅનેરશિયાનીસ્પૂતનિકવીએડેનોવાયરસઆધારિતરસીછે. એકવરિષ્ઠસરકારીઓફિસરનુંકહેવુંછેકેથોડીસ્પષ્ટતાછેકેજોકોઈવ્યક્તિનેવધારાનોડોઝઆપવામાંઆવે, તોઓછામાંઓછાનિષ્ક્રિયવાયરસઅથવાએડેનોવાયરસવેક્ટરર્ઝ્રંફૈંડ્ઢ-૧૯રસીનાકેસમાંએકજવેક્સીનનહોઈશકે. તેથીપ્રારંભિકસર્વસંમતિએછેકેએકલાભાર્થીર્ઝ્રદૃૈજરૈીઙ્મઙ્ઘઅથવાર્ઝ્રદૃટ્ઠટૈહનાત્રણડોઝલઈશકતાનથી. સૂત્રોએકહ્યુંકેઆનોઅર્થએપણછેકેકોવિશીલ્ડસાથેબેડોઝલેનારવ્યક્તિમાટેત્રીજોડોઝકોવેક્સિનહોઈશકતોનથી. તોઆનાથીવિપરિતપણએવુંજથશે. આજવસ્તુસ્પૂતનિકનેપણલાગુપડશે. કોવિશીલ્ડઅનેસ્પૂતનિકજેવીવાયરલવેક્ટરરસીપ્રાપ્તકર્તાનાકોષોનેસૂચનાઆપવામાટેનિર્ધારિતવાયરસથીઅલગવાયરસનામોડિફાઈવર્ઝનનોઉપયોગકરેછે. કોરોનાવાયરસનુંપરિવર્તનએસુનિશ્ચિતકરેછેકેતેફરીથીપુનરાવર્તિતનથઈશકે. કોવેક્સિનમાંનિષ્ક્રિયઅથવામૃતવાયરસનોઉપયોગથાયછે, જેકોઈનેપણસંક્રમિતકરવામાંઅસમર્થછે, પરંતુહજુપણરોગપ્રતિકારકતંત્રનેસંક્રમણસામેએન્ટિબોડીઝબનાવવામાટેસૂચનાઆપીશકેછે. જોકે, સૂત્રોએએવાતપરભારમૂક્યોછેકેદ્ગ્‌છય્ૈંએહજુસુધીસરકારનેઔપચારિકભલામણકરીનથી, કારણકેતેહજુપણબૂસ્ટરડોઝલગાવાનીશક્યતાઓનીતપાસકરીરહીછે.