(એજન્સી)                              તા.૪

બેંગ્લોરનાવરાથુરપોલીસસ્ટેશને૨૨વર્ષીયસલમાનનામનાયુવકનીબેટરીચોરીનાઆરોપમાંઅટકાયતકરાઇહતી. પીડિતેઆરોપલગાવ્યોછેકેઆદરમિયાનતેનીસાથેબેરહેમીથીમારપીટકરવામાંઆવી, જેનાકારણેતેણેપોતાનોએકહાથગુમાવીદીધો. ૨૨વર્ષીયયુવકેઆરોપલગાવ્યોછેકેબેંગલુરૂનાવરાથુરપોલીસસ્ટેશનમાંગેરકાયદેસરઅટકાયતદરમિયાનપોલીસનીનિર્દયતાનેકારણેતેણેપોતાનોજમણોહાથગુમાવ્યોહતો. ઈન્ડિયનએક્સપ્રેસઅનુસાર, પૂર્વબેંગલુરૂનજીકસ્થિતવરાથુરનારહેવાસીસલમાનેઆરોપલગાવ્યોછેકેઆવર્ષનાઓક્ટોબરનાઅંતમાંકારનીબેટરીનીચોરીનાસંબંધમાંપોલીસેતેનીધરપકડકરીલીધીહતી. તેચિકનશોપમાંકામકરતોહતોપરંતુમહામારીવચ્ચેતેનીનોકરીગુમાવીદીધીહતી. રિપોર્ટઅનુસારમોડીસાંજેતેનેલેવાઆવેલીપોલીસકથિતરીતેસાદાકપડામાંહતી. સલમાનેજણાવ્યુંકેવરાથુરપોલીસસ્ટેશનમાંત્રણશખ્સોએતેનાપરનિર્દયતાથીહુમલોકર્યોહતો. તેણેકહ્યુંકેસલમાનેજેમનેબેટરીવેચીહતીતેલોકોપાસેતેનેલઈજવાઉપરાંત, પોલીસેતેનાપરએવાગુનાઓકબૂલવામાટેદબાણકર્યુંજેતેણેકર્યાનહતા. સલમાનનાપરિવારેકહ્યુંછેકેતેપરિવારનાબ્રેડવિનર્સમાંનોએકહતો. તેણેકહ્યુંકેજ્યારેતેઓસલમાનનેશોધતાપોલીસસ્ટેશનપહોંચ્યાતોવરાથુરપોલીસે ’સલમાન’નામનાકોઈપણવ્યક્તિનેકસ્ટડીમાંલેવાનીનાપાડીદીધીહતી. યુવકેઅખબારનેજણાવ્યુંકે, ’મનેઊંધોબાંધીનેખરાબરીતેમારવામાંઆવ્યોહતો. ત્રણદિવસસુધીત્રણપોલીસકર્મીઓએમારાપરપ્રહારકર્યા. તેઓએકસમયેશરીરનાએકભાગનેનિશાનબનાવતાહતા. તેઓએમનેમારાજમણાહાથપરમાર્યોઅનેએકપછીએકલાતમારી. ત્રણદિવસબાદતેનેમુક્તકરવામાંઆવ્યોહતો. થોડીજવારમાંતેનેલાગ્યુંકેતેનાજમણાહાથનીશક્તિઓછીથઈરહીછેઅનેઈજાઊંડીથઈગઈછે. તેનોપરિવારતેનેત્રણહૉસ્પિટલમાંલઈગયો, જેતમામેતેનેકહ્યુંકેજીવિતરહેવામાટેતેનોહાથકાપવોપડશે. આપછી૮નવેમ્બરેસલમાનનાહાથનીસર્જરીકરવામાંઆવીહતી. ડેપ્યુટીકમિશનરઑફપોલીસ (વ્હાઈટફિલ્ડ) ડી. દેવરાજેકહ્યુંકેતેમણેવરાથુરઅધિકારક્ષેત્રનાઆસિસ્ટન્ટકમિશનરઑફપોલીસપાસેથીઘટનાઅંગેરિપોર્ટમાંગ્યોછે. નેશનલકેમ્પેઈનઅગેઈન્સ્ટટોર્ચર, ભારતમાંટોર્ચરપરકામકરતીએનજીઓનાફોરમનાઅહેવાલમુજબ, ભારતમાંદરરોજસરેરાશપાંચલોકોકસ્ટડીમાંમૃત્યુપામેછે, જેમાંથીકેટલાકપોલીસઅથવાન્યાયિકકસ્ટડીમાંત્રાસસહનકરીનેમૃત્યુપામેછે. ૨૦૦૫થી૨૦૧૮વચ્ચેપોલીસકસ્ટડીમાં૫૦૦લોકોનાકથિતત્રાસબદલકોઈનેસજાથઈનથી.