(એજન્સી)                   બેંગ્લુરૂ, તા.૭

બેંગ્લોરમાંકોરોનાનાનવાવેરિએન્ટઓમિક્રોનથીસંક્રમિતએકડૉક્ટરસાજાથયાબાદફરીથીકોરોનાપોઝિટિવથયાછે. બેંગ્લોરમાંરહેતાઆડૉક્ટરભારતમાંઓમિક્રોનનાપ્રથમબેકેસમાંથીએકહતા. તોબીજીતરફ, જેબીજોદર્દીદક્ષિણઆફ્રિકાનોરહેવાસીહતોઅનેવહીવટીતંત્રનેજાણકર્યાવિનાદુબઈચાલ્યોગયોહતોતેનીસામેપોલીસેકેસનોંધ્યોછે. ગુજરાતીમૂળનાસાઉથઆફ્રિકનનાગરિકનેચેપલાગ્યાબાદક્વોરેન્ટાઈનકરવામાંઆવ્યોહતો. બાદમાંતેપ્રશાસનનેજાણકર્યાવિનાદુબઈભાગીગયોહતો. બીજીતરફ, બેંગ્લોરમ્યુનિસિપલકોર્પોરેશનનાઅધિકારીએકહ્યુંકેએવાતસાચીછેકેઓમિક્રોનથીસંક્રમિતથયેલાડોક્ટરફરીકોરોનાપોઝિટિવહોવાનુંજાણવામળ્યુંછે. અધિકારીએનામજાહેરનકરવાનીશરતેજણાવ્યુંહતુંકેડૉક્ટરઆઈસોલેશનમાંછેઅનેતેમનામાંહજુસુધીકોઈલક્ષણોદેખાતાનથી. ડોક્ટરેકોરોનારસીનાબંનેડોઝલીધાછે. આસિવાયતેનીપાસેકોઈટ્રાવેલહિસ્ટ્રીપણનથી. બીજીતરફ, પોલીસેદક્ષિણઆફ્રિકાનાએકનાગરિકવિરુદ્ધકેસનોંધ્યોછે, જેક્વોરેન્ટાઈનનિયમોતોડીનેદુબઈભાગીગયોહતો. આટલુંજનહીં, તેજ્યાંરોકાયોહતોતેફાઈવસ્ટારહોટલનામેનેજમેન્ટઅનેસ્ટાફસામેપણકેસનોંધવામાંઆવ્યોછે, કારણેકેતેમણેસ્વાસ્થ્યઅધિકારીઓનેજાણકર્યાવિનાહોટલમાંથીતેનેબહારજવાદીધોહતો. પોલીસનાજણાવ્યાઅનુસાર, આલોકોવિરુદ્ધકર્ણાટકએપિડેમિકએક્ટનીવિવિધજોગવાઈઓહેઠળકેસનોંધવામાંઆવ્યોછે. ૨૦નવેમ્બરઆવ્યક્તિનેગેટિવરિપોર્ટસાથેભારતઆવ્યોહતો. ત્યારબાદબેંગલુરુએરપોર્ટપરસ્ક્રીનિંગઅનેટેસ્ટકરવામાંઆવ્યો. ૨૦નવેમ્બરેતેમણેહોટેલમાંચેકઈનકર્યું. ત્યારબાદરિપોર્ટપોઝિટિવઆવ્યો. જેનેલઈને૨૨નવેમ્બરનારોજદર્દીનાસેમ્પલજીનોમસિક્વેંસિંગમાટેમોકલવામાંઆવ્યા. દર્દીએ૨૩નવેમ્બરેપ્રાઈવેટલેબમાંટેસ્ટકરાવ્યોઅનેતેનોરિપોર્ટનેગેટિવઆવ્યો. ત્યારબાદ૨૭નવેમ્બરનારોજદર્દીએહોટલમાંથીચેકઆઉટકર્યુંઅનેએરપોર્ટમાટેકેબપકડીઅનેદૂબઈજતોરહ્યો.