એઝાઝનોપરિવારજોગેશ્વરીમાંઘરધરાવેછેતેનીમાતાઓશિવરાની

એકશાળામાંભણાવતીહતીજયારેપિતારેફ્રિજરેશનનોવ્યવસાયકરતાહતા.

નવીદિલ્હી,તા.૪

જોભારતથીન્યુઝીલેન્ડસ્થળાંતરકરવાથીતેનેક્રિકેટસાથેપ્રેમથઈગયોતોઝડપીબોલિંગમાંથીસ્પિનરપરસ્વિચકરવાથીએઝાઝપટેલમાટેઆવધુશકયબન્યું. શિફટઅનેસ્વિચબંનેએઅદભૂતકામકર્યુંકારણકેતેટેસ્ટક્રિકેટના૧૪૪વર્ષનાલાંબાઈતિહાસમાંએકઈનિંગમાં૧૦વિકેટલેનારોમાત્રત્રીજોબોલરબન્યો. એકઝડપીબોલરમોટોથઈરહ્યોહતોઅંતમાંદિવગંતબ્લોમરનીપ્રતિભાત્યારેજસ્પષ્ટથઈજયારેતેમણેસ્પિનબોલિંગશરૂકરીપફુટ૬ઈંચનાએઝાઝનેસમજાયુંકેતેએકઝડપીબોલરતરીકેઆગળવધીનહીશકેજેથીતેણેતેનામાતાપિતાનાન્યુઝીલેન્ડજવાનાવર્ષોપછીસ્પિનબોલિંગકરવાનીશરૂઆતકરી. ૧૯૯૬માંજયારેપટેલમુંબઈનાજોગેશ્વરીવિસ્તારમાંપોતાનુંઘરછોડીનેન્યુઝીલેન્ડગયાત્યારેતેમાત્રઆઠવર્ષનોહતો. નવાવાતાવરણનાતેનેરમતસાથેપ્રેમથઈગયોઅનેતેણેપોતાનામાટેનામકમાવવાનીદિશામાંકામકર્યુંમુંબઈમાંજન્મેલોએઝાઝપટેલશનિવારેજીમલેકરઅનેકુંબલેસાથેજોડાઈગયોએઝાઝન્યુઝીલેન્ડમાટેશ્રેષ્ઠપ્રદર્શનકરવાનોમહાનરિચર્ડહેડલીનોરેકોર્ડપણતોડીનાખ્યોહેડલીએ૧૯૬પમાંઓસ્ટ્રેલિયાવિરૂદ્ધપરરનમાંનવવિકેટઝડપીહતી. પ્રસિદ્ધિમાંવધારોએમાણસમાટેઅદભૂતથીઓછુનથીજેનેએસ્વીકારવામાંકોઈડરનથીકેજયારેટેસ્ટક્રિકેટમાંપ્રથમવખતબોલસોંપાયોત્યારેગભરાટથીતેનાહાથધ્રૂજતાહતા. ૩૩વર્ષીયડાબોડીસ્પિનરનીઅશ્વિસનીયસિદ્ધિનેક્રિકેટજગતેબિરદાવીછે. તેનાસંબંધીઓપણજોગેશ્વરીમાંરહેછે. એઝાઝનોપરિવારજોગેશ્વરીમાંએકઘરધરાવેછેતેનીમાતાઓશિવરાપાસેનીએકશાળામાંભણાવતીહતી. જયારેપિતારેફિજરેશનનોવ્યવસાયકરતાહતા. એઝાઝનામોટાપિતરાઈભાઈઓવેશપટેલેપીટીઆઈનેકહ્યુંકેઆસમગ્રપરિવારમાટેગર્વનીક્ષણછે. અમેસારાપ્રદર્શનનીઅપેક્ષારાખતાહતા. પરંતુઆદુઃખનીવાતછેકેઆસિદ્ધિજોવામાટેમેદાનપરઆવીશકયોનહીંમારીપાસેકામહતુંઅનેઓફિસઆવવુંપડયું.