નવીદિલ્હી, તા.૧૫

ભારતીયક્રિકેટટીમપાસેસાઉથઆફ્રિકામાંપ્રથમટેસ્ટસીરિઝજીતવાનીતકહતીપરંતુટીમઈન્ડિયાવધુએકવખતતેનાથીવંચિતરહીગઈ. પ્રથમટેસ્ટજીત્યાબાદભારતીયટીમનેસળંગબેમેચમાંપરાજયનોસામનોકરવોપડ્યોજેનાકારણેયજમાનટીમે૨-૧થીસિરીઝજીતીલીધી. ત્રીજીટેસ્ટમાંભારતનેસાતવિકેટેપરાજયનોસામનોકરવોપડ્યો. ભારતીયબોલર્સનુંપ્રદર્શનદમદારરહ્યુંહતુંપરંતુબેટર્સેછેલ્લીબંનેટેસ્ટમાંનિરાશાજનકપ્રદર્શનકર્યુંહતું. શુક્રવારેપૂરીથયેલીત્રીજીટેસ્ટબાદસુકાનીવિરાટકોહલીએપણસ્વીકાર્યુંહતુંકેનિરાશાજનકબેટિંગપ્રદર્શનનાકારણેટીમઈન્ડિયાનેપરાજયનોસામનોકરવોપડ્યોછે. ભારતેત્રીજીટેસ્ટજીતવાડીનએલ્ગરનીઆગેવાનીવાળીટીમસામે૨૧૨રનનોલક્ષ્યાંકમૂક્યોહતો. જેસાઉથઆફ્રિકાએત્રણવિકેટગુમાવીનેમેચનાચોથાદિવસેજપારપાડ્યોહતો. સેન્ચ્યુરિયનમાંભારતીયટીમે૧૧૩રનેવિજયનોંધાવ્યોહતોપરંતુજોહાનિસબર્ગમાંબીજીટેસ્ટમાંતેનેસાતવિકેટેપરાજયનોસામનોકરવોપડ્યોહતો. મેચબાદકોહલીએટીમનાપરાજયમાટેબેટર્સનેજવાબદારગણાવ્યાહતા. ભારતીયસુકાનીએકહ્યુંહતુંકે, બેટિંગનાકારણેઅમારોપરાજયથયોછેઅનેઅન્યકોઈબાબતપરસવાલઉઠાવીશકાયતેમનથી. મહત્વનીક્ષણોએએકાગ્રતાનીઉણપનીકિંમતચૂકવવીપડી, વિરોધીટીમતેક્ષણોનેપોતાનાપક્ષમાંકરવામાંસફળરહી. સાઉથઆફ્રિકનબોલર્સેઅમારાપરઘણાસમયસુધીદબાણબનાવીરાખ્યુંહતુંઅનેઅમનેભૂલકરવામજબૂરકરવામાંસફળરહ્યાહતા. અંતિમટેસ્ટનાબીજાદાવમાંરિશભપંતેસદીફટકારીહોવાછતાંટીમઈન્ડિયા૧૯૮રનમાંઆઉટથઈગઈહતી. જેમાંચેતેશ્વરપૂજારાઅનેઅજિંક્યરહાણેજેવાઅનુભવીબેટરનિષ્ફળરહ્યાહતા. કોહલીએકહ્યુંહતુંકે, બેટિંગમાંસુધારાનીજરૂરછેઅનેઅમેતેનોસ્વીકારકરવાથીછટકીશકીએનહીં. અમેસતતવિકેટોગુમાવીહતી. આસારીવાતનથી. હુંતેનાથીઘણોજનિરાશછું.

કોહલીનેમેચબાદપત્રકારપરિષદમાંજ્યારેપુજારાઅનેરહાણેવિશેપૂછવામાંઆવ્યુંતોતેમણેકહ્યુંકેહુંઅહીંયાએવાતકરીશકતોનથીકેભવિષ્યમાંશુંથશેહુંઅહીંયાઆવિશેચર્ચાકરવાબેઠોનથીતમારેઆમુદ્દેપસંદગીકારોસાથેવાતકરવીજોઈએઆમારૂંકામનથીતેણેકહ્યુંકેજેવુકેમેંપહેલાંકહ્યુંહતુંતેવાતફરીથીકહીશઅમેપુજારાઅનેરહાણેનુંસમર્થનકરવાનુંચાલુરાખીશુંકારણકેતેઓજેપ્રકારનાખેલાડીછેતેમણેભારતમાટેટેસ્ટક્રિકેટમાંવર્ષોસુધીસારૂંપ્રદર્શનકર્યુંછે.