એકવીડિયોમાંદેખાયછેકેકોલેજમાંભગવારંગનાપટ્ટાપહેરેલા

છોકરાઓએબુરખોપહેરેલીયુવતીસામેજયશ્રીરામનો

સૂત્રોચ્ચારકરતાએકલવીરમુસ્લિમયુવતીએજરાપણડર્યાવગર

જવાબમાં ‘અલ્લાહુઅકબર’નાનારાલગાવ્યા

(એજન્સી)                                                       તા.૮

કર્ણાટકનીકોલેજોમાંહિન્દુ-મુસ્લિમવિદ્યાર્થીસંગઠનોહિજાબઅનેભગવાખેસનામુદ્દેસામ-સામેઆવીગયાછે. વધતીજતીકોમવાદીતંગદિલીવચ્ચેકર્ણાટકનામાન્ડામાંવિરોધ-પ્રદર્શનવધુસંવેદનશીલબનીગયુંહતું. જયારેબુરખોપહેરેલીએકમુસ્લિમમહિલાસામેભગવોખેસપહેરેલાછોકરાઓનાએકસમૂહેસૂત્રોચ્ચારઅનેટિપ્પણીઓકરીહતી. આઘટનામાન્ડામાંઆવેલીપ્રિ-યુનિવર્સિટીકોલેજનીછે. વીડિયોમાંદેખાયછેકેએકવિદ્યાર્થિનીતેનુંસ્કૂટરપાર્કકરીકોલેજબિલ્ડીંગતરફઆગળવધીરહીહતી. ત્યારેભગવાપટ્ટાનાખેલાછોકરાઓનોએકસમૂહતેનીતરફઆગળવધતા  ‘જયશ્રીરામ’નોસૂત્રોચ્ચારકરેછે. આદરમ્યાનમુસ્લિમયુવતીએપણજવાબમાં ‘અલ્લાહુઅકબર’નાનારાલગાવ્યાહતા. ત્યારબાદતેયુવતીતેનાવર્ગતરફઆગળવધેછે. ત્યારેટોળુંતેનીપાછળજાયછે.  આદરમ્યાનકોલેજનોસ્ટાફતેમનેરોકેછેઅનેયુવતીનેકોલેજબિલ્ડીંગમાંલઈજાયછે.