આપણાતોલોહીમાંક્રિકેટછે, જ્યાંક્રિકેટત્યાંહું : મુનાફપટેલ

ભરૂચ,તા.૧૭

ભરૂચજિલ્લાક્રિકેટએસોસિયેશનદ્વારામ્ઁન્ભરૂચપ્રીમિયરલીગનોગુરૂવારથીશાનદારશુભારંભકરાયોહતો. ભારતનાપૂર્વક્રિકેટરઅનેઇખરએક્સપ્રેસમુનાફપટેલ, ધારાસભ્ય, ઉપદંડકઅનેમ્ડ્ઢઝ્રછનાપ્રમુખદુષ્યંતપટેલ, ઇવેન્ટચેરમેનઇસ્માઇલમતાદારનીહાજરીમાં૮ફ્રેંન્ચાઇઝીપહેલીમ્ઁન્માંમેદાનેઊતરીછે.

જેઓમાટે૧૬આઇકોનીકખેલાડીઅનેટીશર્ટકલરનીપસંદગીડ્રોદ્વારાકરવામાંઆવીહતી. આટલુંજનહીંટીમનાતમામખેલાડીઓની૮ફ્રન્ચાઇઝીમાંપસંદગીપણડ્રોમારફતેજકરવામાંઆવીહતી.

આપ્રસંગેપૂર્વઇન્ડિયનક્રિકેટરમુનાફપટેલેકહ્યુંહતુંકે, ક્રિકેટએટલેડીસીપ્લીન. મ્ઁન્નોપહેલોઅનેછેલ્લોમુદ્દોપણઅનુશાસનજરહેશે. ૈંઁન્નીજેમહવેદરવર્ષેમ્ઁન્નીપણઆતુરતાથીરાહજોવાશે. ગુજરાતક્રિકેટએસોસિયેશનય્ઝ્રછસુધીમ્ઁન્નુંનામપહોંચવુંજોઈએ. મારામાટેતોબધુંક્રિકેટજછેબોસ. આપણાતોલોહીમાંક્રિકેટઅનેલોહીનીચેપડેત્યારેતેમાંપણલખાતુંહોયછેક્રિકેટ. જ્યાંક્રિકેટત્યાંહુંઅનેજ્યાંહુંત્યાંક્રિકેટ.

ભરૂચવિધાનસભાનાઉપદંડક, ધારાસભ્યઅનેમ્ડ્ઢઝ્રછનાપ્રમુખદુષ્યંતપટેલેભરૂચપ્રીમિયરલીગનાઆજે૮ફ્રેન્ચાઇઝી, આઇકોનીકખેલાડીઓ, ટીમઅનેટીશર્ટલોન્ચિંગપ્રસંગેજણાવ્યુંહતુંકે, મ્ડ્ઢઝ્રછનીભરૂચજિલ્લામાંથીબીજા૪મુનાફભારતને (ટીમઇન્ડિયા)નેઆપવાનીનેમછે. જેપ્લેટફોર્મમ્ઁન્પુરૂંપાડશે. તેઓજ્યારેક્રિકેટરમતાહતાત્યારનાપ્રસંગોવાગોળતાકહ્યુંહતુંકે, પહેલાએકછગ્ગાનારૂપિયા૧૫૦અપાતા, અનેખેલાડીવધુસિકસરોલગાવીતેમાંથીસારુંબેટખરીદવાનીતૈયારીમાંરહેતો. અમેક્રિકેટરમવાલોકલટ્રેનોમાંજતા. આજેમ્ડ્ઢઝ્રછએટલુંસધ્ધરછેકે, આપણાખેલાડીઓનેછઝ્રટ્રેનમાંમોકલેછે. હાલભરૂચજિલ્લાના૯ખેલાડીઅંડર૧૯માંગુજરાતમાંરમેછે. જેમાં૪દીકરીઓછે. અંડર૧૯ગુજરાતનીટીમમાંભરૂચનોસ્મિતપટેલવાઇસકપ્તાનછે. ઉલ્લેખનીયછેકે, ૧૩૦૦માંથી૧૧૦૦ખેલાડીનીપસંદગીકરાઈહતી. જેમાંઅંડર૧૯અને૨૩માંફાઇનલઇલેવનમાંબે-બેખેલાડીદરેકફ્રેન્ચાઈઝીમાંરમશે. જેમાં૧૯૦ખેલાડીઅંડર૧૯ના, ૨૮૮ખેલાડી૨૩નાઅને૬૦૦સિનિયરછે. દરેકટીમેમિનિમમ૩અનેમેક્સિમ૭મેચમ્ઁન્માંરમવાનીરહેશે.

અત્રેઉલ્લેખનીયછેકેમ્ડ્ઢઝ્રછનીમ્ઁન્નીજાહેરાતબાદરજિસ્ટ્રેશનલીંકખોલતાંજ૧૦દિવસમાં૧૩૦૦ખેલાડીઓએનોંધણીકરાવીહતી. આલીગમાંમ્ડ્ઢઝ્રછદ્વારાઘણાબધાઈનામોઆપવામાઆવશે. ઉપરોક્તલીગનાઈવેન્ટચેરમેનભરૂચજિલ્લાક્રિકેટએસોસિયેશનનાઉપપ્રમુખઈસ્માઈલમતાદારતથાસહમાનદમંત્રીવિપુલઠક્કરકો-ઈવેન્ટચેરમેનછે. સ્વાગતપ્રવચનમ્ડ્ઢઝ્રછનામાનદમંત્રીઈસ્તિયાકપઠાણઅનેઆભારવિધિમ્ડ્ઢઝ્રછનાઉપપ્રમુખમનીષનાયકેકરીહતી. આપ્રસંગેમ્ડ્ઢઝ્રછનાહોદ્દેદારોઉપસ્થિતરહ્યાહતા.

અત્રેઉલ્લેખનીયછેકે, ભરૂચપ્રિમિયરલીગશરૂકરવાનોવિચારઈસ્માઈલમતદારનેઆવ્યોહતોઅનેતેમણેઆપ્રપોઝલપ્રમુખદુષ્યંતપટેલસમક્ષરજૂકરીહતીઅનેતેમણેક્ષણભરનોવિલંબકર્યાવગરઆલીગનેલીલીઝંડીઆપીદીધીહતી.