એજન્સી) તા.૧૫
સન્ડેટાઇમ્સઓફઇન્ડિયામાંલખતાઅમૂલ્યગોપાલકૃષ્નનેતાજેતરમાંએવીવાતસામેલાવ્યાંહતાંકેસાઇબરસ્પેસમાંનહેરૂનેબદનામકરવાનોજાણેરીતસરનોધંધોચાલીરહ્યોછે. રાજસ્થાનમાંશાળામાંથીભારતનાપ્રથમવડાપ્રધાનનેભૂંસીકાઢવામાંઆવીરહ્યાંછે. પરંતુક્યારેયએવોવિચારકર્યોછેકેનહેરૂવગરનુંભારતકેવુંહોત ? ભારતનેઆઝાદીઅપાવનારવિરાટહસ્તીઓનેએકબીજાથીઅલગપાડવીમુશ્કેલછે. પરંતુએવાચોક્કસમુદ્દાઓહોયછેકેજેમાંનેતાનીપ્રતિભાવિશિષ્ટભૂમિકાભજવેછેે. આવુંજનહેરૂસાથેહતું. કેટલાકમુદ્દાઓધ્યાનમાંલેતાંનહેરૂવગરનાભારતપરનીકેટલીકહકીકતોઊભરીઆવેછે. સૌપ્રથમ૧૯૨૭માંતેમણેબ્રશેલ્સમાંકોંગ્રેસઓફઓપરેસ્ડનેશનાલિટીઝનમાંહાજરીઆપીહતીઅનેસ્વાતંત્રચળવળનેએકઆંતરરાષ્ટ્રીયસ્વરુપઆપ્યુંહતું. બીજુ૧૯૨૮માંગાંધીજીએભારતમાટેસાર્વભૌમત્વદરજજાનોપ્રસ્તાવકર્યોહતોપરંતુનહેરૂએકમાત્રહતાંકેજેમણેસંપૂર્ણસ્વતંત્રતાનીમાગણીકરીહતી. ત્રીજુંનહેરૂએભારતમાંપ્રાંતોનેસત્તાનુંવિકેન્દ્રીકરણનાબ્રિટનનોપ્રસ્તાવસ્વીકાર્યોનહતોઅનેજણાવ્યુંહતુંકેકોંગ્રેસકોઇપણસંજોગોમાંતેનોસ્વીકારકરશેનહીં. ચોથુંવડાપ્રધાનતરીકેબંધારણનોમુસદ્દોતૈયારકરવામાંમોટીભૂમિકાભજવવીતેમનામાટેશક્યનહતીતેમછતાંકેન્દ્રીયપરામર્શસમિતિઅનેકેન્દ્રીયસત્તાસમિતિનાતેમનાઅધ્યક્ષપદહેઠળરાજ્યોઅનેકેન્દ્રસરકારનીસત્તાઓવચ્ચેસંતુલનનક્કીકરવામાંમહત્ત્વનીભૂમિકાભજવીહતી. પાંચમુંનહેરૂઅનેશેખઅબ્દુલ્લાસાથેનાતેમનાસંબંધોનહોતતોભારતીયસંઘમાંકાશ્મીરનેજાળવીરાખવુંમુશ્કેલથાત. છઠ્ઠુંતેમણેખાનગીઅનેજાહેરક્ષેત્રનેસંતુલિતકરનારઅર્થતંત્રનીપેટર્નનીતેમણેહિમાયતકરીહતી. સામાજિકરાહઅપનાવીનેતેમણેસામ્યવાદીચળવળમાંતિરાડનેપ્રોત્સાહિતકરીહતી. સાતમુંનહેરૂએચારહિંદુસંહિતાવિધેયકોપસારકરવામાંમહત્ત્વનીભૂમિકાભજવીહતી. કેજેનાપગલેઅત્યંતપ્રગતિશીલઅનેસમુદાયનાદુરોગામીસુધારાથયાંહતાં. આઠમુંભારતનાઅણુઅનેઅંતરીક્ષકાર્યક્રમમાંંપણનહેરૂનીઅંગતછાપદ્રશ્યમાનજોવામળેછે. ભારતીયઅણુવિજ્ઞાનનાપિતામહડો.હોમીભાભા૧૯૩૯માંયુકેથીપરતઆવતાસમયેપ્રવાસમાંનહેરૂનેમળ્યાંહતાંઅનેબંનેએઆજીવનમિત્રતાશરૂકરીહતી. નહેરૂએતેમનેભારતનાઅણુકાર્યક્રમનોહવાલોસોંપ્યોહતોઅનેતેઓમાત્રવડાપ્રધાનનેજજવાબઆપવાબંધાયેલાહતાં. અલબતનહેરૂનાકેટલાકનકારાત્મકપાસાઓપણછેજેમકેકાશ્મીરમુદ્દાનેયુએનમાંમોકલવો, ચીનસાથેનાસરહદીવિવાદમાંતેમનીકામલેવાનીક્ષમતા. નહેરૂનહોતતોકદાચઅલગપરિણામઆવ્યુંહોત.
જવાહરલાલનહેરૂનેભારતના
ભવ્યભૂતકાળઅંગેઊંડીસમજહતી
(એજન્સી) તા.૧૫
િ ડસે. ૧૯૬૧માંભારતનાવડાપ્રધાનજવાહરલાલનહેરૂએમદનમોહનમાલવિયાનીવર્ષગાંઠપરશિક્ષકોઅનેવિદ્યાર્થીઓનેસંબોધનકરવામાટેબનારસયુનિવર્સિટીગયાંહતાં. તેમનેનહેરૂનીશ્રદ્ધાંજલિનોંધપાત્રહતી. જેમનીસાથેપોતાનેઆજીવનમતભેદોહતાએવાનહેરૂએમાલવિયામાંભારતનીપ્રાચીનસંંસ્કૃતિઅનેઆધુનિકજ્ઞાનનાસંમિશ્રણતરીકેઓળખાવ્યાંહતાં. નહેરૂનેઆમભારતનાભૂતકાળઅનેનિયતીઅંગેએકઅનન્યભાવનાહતી. તેતેમની૧૯૪૬નીબુકધડીસ્કવરીઓફઇન્ડિયાઅનેવિવિધસમયેતેમણેઆપેલભાષણોઅનેલખાણોપરથીપણજોઇશકાશે. ભારતીયઇતિહાસમાંએકસક્ષમવ્યક્તિત્વતરીકેસ્થાનઅંકિતકરનારનહેરૂનેભારતઅનેતેનાભૂતકાળમાટેગહનઆદરનીભાવનાહતીજેઆપણેભૂલીગયાંછીએ. અનેકબાબતોમાંનહેરૂનાયોગદાનનેપણઆપણેવિસરીગયાંછીએ. તેમણેઘણીપહેલકરીહતીકેજેમાંઘણીઆઇઆઇટી, આઇઆઇએમઅનેએમ્સનીસ્થાપના, મોટાબંધોનુંનિર્માણ, પંચવર્ષીયયોજનાઅનેમિશ્રઅર્થતંત્ર, આયાતસબસ્ટેશનમાટેનીઇચ્છા, નોન-અલાયનમેન્ટઅનેવૈજ્ઞાનિકમિજાજઅનેધર્મનિરપેક્ષતાઅનેપ્રાધાન્યનોસમાવેશથાયછે. ૧૯૪૬માંલખવામાંઆવેલધડીસ્કવરીઓફઇન્ડિયામાત્રનહેરૂનુંભારતીયઆધ્યાત્મિકપરંપરાનુંગહનવાંચનજનહીંપરંતુતેનીસાથેનીતેમનીલાગણીનાકારણેગામોનાનિરક્ષરલોકોનેપણપ્રેરણાલેવાનીફરજપડીછે. આમનહેરૂઆધ્યાત્મિકતાનેપસંદકરતાંહતાં. નહેરૂનેઆમપ્રજામાંજબરદસ્તવિશ્વાસહતો. આમભારતનાભૂતકાળનેનહેરૂએખરાઅર્થમાંબચાવ્યોહતો. ભારતનીએકતાહજારોવર્ષજૂનીછેઅનેતેહંમેશાટકીરહીછેઅનેતેનોવ્યાપવધ્યોછે. નહેરૂનેઆમજનતામાંઊંડીશ્રદ્ધાહતીઅનેએવોદાવોકરતાંહતાંકેતેમનેલોકોપાસેથીઘણીશીખવાનુંમળ્યુંછે.
Recent Comments