(એજન્સી)                                        તા.૪

રાજ્યસભામાંભાજપનાસાંસદકિરોડીલાલમીનાધયુનિફોર્મસિવિલકોડઇનઇન્ડિયાબિલ૨૦૨૦દાખલકરશેજેમાંયુનિફોર્મસિવિલકોડનીતૈયારીઅનેભારતભરમાંતેનોઅમલકરવામાટેનેશનલઇન્સ્પેક્શનઇનઇન્વેસ્ટીગેશનકમિટીનીરચનાકરવાનીમાગણીકરવામાંઆવશે. ભાજપનાસાંસદહારનાથસિંહયાદવપોપ્યુલેશનકંટ્રોલબિલરજૂકરશેઅનેએનસીપીનાસાંસદફૌઝિયાખાનરાજ્યસભામાંયુનિવર્સલહેલ્થકેરબિલરજૂકરશે. આમઆદિવસખાનગીબિલોરજૂકરવામાટેસભ્યોનેસમર્પિતછે. વાયએસઆરકોંગ્રેસપાર્ટીનાસાસંદવિજયસાઇરેડ્ડીપણત્રણબિલરજૂકરશેજેમાંરાઇટઓફચિલ્ડ્રનટુફ્રીએન્ડકમ્પલ્સરીએજ્યુકેશન (અમેન્ડમેન્ટ) બિલ૨૦૨૦, ધકોન્સ્ટીટ્યૂશનઅમેન્ડમેન્ટબિલ૨૦૨૦અનેધઇન્ડિયનપીનલકોડ (અમેન્ડમેન્ટ) બિલ૨૦૨૧નોસમાવેશથાયછે. બીજાએકસાસંદવાયએસઆરચૌધરીધકોન્સ્ટીટ્યૂટશનલ (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૦રજૂકરશે. રાજ્યસભામાંઅન્યકામકાજમાંહેલ્થઅનેફેમિલીવેલફેરપરનીસંસદીયસ્થાયીસમિતિસંબંધીતવિભાગનારિપોર્ટનીરજૂઆતનોપણસમાવેશથાયછે. કમિટીએકોવિડ-૧૯મહામારીનોફેલાવોઅનેતેનાવ્યવસ્થાપનપર૧૨૩માંરિપોર્ટમાંકરાયેલભલામણોઅનેનિરીક્ષણોપરસરકારદ્વારાલેવાયેલપગલાંપર૧૩૦માંરિપોર્ટનોસમાવેશથાયછે. મહિલાઓમાટેયોગાએસ્પોટ્‌ર્સસુવિધાઓપરસમિતિના૧૪માંરિપોર્ટમાંકરવામાંઆવેલભલામણોપરસરકારદ્વારાહાથધરવામાંઆવેલપગલાંપરનામહિલાઅધિકારીતાસમિતિનારિપોર્ટપણરજૂકરાશે.