જામનગરમાંગાંધીજીનાહત્યારાગોડસેનીપ્રતિમામૂકાતાકોંગ્રેસેતોડીનાંખીહતી

ગાંધીનાગુજરાતમાંઆપણેમૂંગામોઢેઆબધોતમાશોજોયાકરીએછીએ

અમરેલી, તા.૧૭

ભારતનીઆઝાદીમાંમહાત્માગાંધીજીનુંઅનેરૂયોગદાનછે. જેઈતિહાસનાપાનાપરમોજૂદછે. ભારતસહિતવિશ્વભરમાંગાંધીજીનેએકઆદરણીયપુરૂષતરીકેજોવામાંઆવેછે. જેમનીમહાનતાનેતોલેકોઈઆવીશકેતેમનથી. વિશ્વભરમાંપ્રસિદ્ધએવામહાત્માગાંધીવિરૂદ્ધબોલવાનીહોડજામીહોયતેવુંલાગીરહ્યુંછે. હાલમાંકેટલાકવંઠેલલોકોસન્માનીયનેતાનીસામેએલફેલબોલીરહ્યાછે. જેથીભારતનીપ્રતિષ્ઠાનેઝાંખપલાગીછે. આનાથીઆગળવધીપોતાનીજાતનેદેશપ્રેમીગણાવતાલોકોગાંધીજીનાહત્યારાગોડસેનીપ્રતિમા-મંદિરબનાવીરહ્યાછે. જેગાંધીપ્રેમીતથાભારતવાસીઓસામેશરમજનકબાબતછે. ગાંધીજીનાહત્યારાગોડસેનાસમર્થકોસામેલોકોફિટકારવરસાવીરહ્યાછે. અભિનેત્રીકંગનારનૌતપણગાંધીજીવિશેએલફેલબોલીગાંધીજીએઅપાયેલઆઝાદીસામેપ્રશ્નઉઠાવ્યોછે. જામનગરમાંહિન્દુસેનાદ્વારાગાંધીજીનાહત્યારાગોડસેનીપ્રતિમાનીસ્થાપનાકરાતાતેનેકોંગ્રેસદ્વારાતોડીનાંખવામાંઆવીહતી. આઅંગેભારેવિવાદસર્જાયોછે. જેમાંભાજપનાનેતાડો.ભરતકાનાબારેટિ્‌વટરપરવડાપ્રધાનમોદીનેટેગકરીલખ્યુંહતુંકેદેશમાંઆઝાદીનોઅમૃતમહોત્સવઉજવાતોહોયત્યારેગાંધીજીનાજન્મસ્થળનજીકતેનાહત્યારાનીપ્રતિમામૂકાયઆનાથીમોટીશરમકંઈહોયશકે ? તેમણેવધુમાંલખ્યુંછેકેગાંધીજીનાજન્મસ્થળથીમાત્રસવાસોકિલોમીટરદૂરહત્યરાનીપ્રતિમામૂકાયઆનાથીમોટીશરમકંઈહોયશકે ? ગાંધીજીનાગુજરાતમાંઆપણેમૂંગામઢેઆબધોતમાશોજોયાકરીએછીએ. જામનગરમાંહિંદુસેનાદ્વારાથોડાસમયપહેલાગાંધીનાહત્યારાનથુરામગોડસેનીપ્રતિમાજાહેરમાંમૂકવામાટેતંત્રપાસેજમીનનીમાગણીકરવામાંઆવીહતી. પરંતુ, તંત્રદ્વારાહિંદુસેનાનેજમીનફાળવવાનોઈન્કારકરીદેવાયોહતો. ત્યારબાદબેદિવસપહેલાહિંદુસેનાદ્વારાજામનગરશહેરમાંખાનગીજગ્યામાંનથુરામગોડસેનીપ્રતિમાનીસ્થાપનાકરવામાઆવીહતી. ખાનગીજગ્યામાંપ્રતિમાનીસ્થાપનાથઈહોવાથીતંત્રદ્વારાકોઈકાર્યવાહીકરવામાંઆવીનહતી. પરંતુ, બીજાદિવસેશહેરકૉંગ્રેસપ્રમુખઅનેતેમનીટીમદ્વારાગોડસેનીપ્રતિમાભોંયભેગીકરીનાંખવામાંઆવીહતી. આમામલેહિંદુસેનાઅનેકૉંગ્રેસનાકાર્યકરોવચ્ચેસામસામીપોલીસફરિયાદનોંધવામાઆવીહતી. અમરેલીભાજપનાનેતાડૉ. ભરતકાનાબારનેટ્‌વીટરપરપ્રધાનમંત્રીમોદીખુદફોલોકરેછે. આજેગોડસેનેલઈડૉ. કાનાબારદ્વારાજેટ્‌વીટકરવામાંઆવ્યુંછેતેમાંપણપ્રધાનમંત્રીમોદીનેટેગકરવામાંઆવ્યાછે. ડો. ભરતકાનાબારઅલગઅલગવિષયોપરસવાલોઉઠાવતીટ્‌વીટનેલઈહંમેશાચર્ચામાંરહેતાઆવ્યાછે. થોડાદિવસપહેલાજરોડરસ્તામામલેકરેલુંએકટિ્‌વટેભારેચર્ચાજગાવીહતી. રોડરસ્તામામલેકરાયેલાટિ્‌વટમાંકહ્યુંહતુંકે, એકબેચોમાસામાંજરસ્તાનાટુકડાથઈજાયતેવાનબળારોડબનાવતાલેભાગુકોન્ટ્રાકટર, કટકીબાજઅધિકારીઓઅનેકેટલાભ્રષ્ટલોકસેવકોનીટોળીજખરાઅર્થમાં ‘ટુકડેટુકડે’ગેંગછે. જેમનાકારણેલોકોનીપરસેવાનીકમાણીનાકરોડોરૂપિયાવેડફાઈરહ્યાછે.