એજન્સી)                               તા.ર૧

મોદીસરકારેત્રણવિવાદાસ્પદકૃષિકાયદાઓરદકરતાદેશભરનાખેડૂતોમાંખુશીનીલહેરછે. આદરમ્યાનમધ્યપ્રદેશનાકૃષિમંત્રીકમલપટેલેએકમહત્વપૂર્ણનિવેદનઆપ્યુંછે. પટેલેકહ્યુંહતુંકેસરકારફરીકૃષિકાયદાઓનેલાવશે. આનિવેદનપછીએકનવીચર્ચાશરૂથઈગઈછે. કોંગ્રેસેપણકહ્યુંહતુંકેકેન્દ્રસરકારદ્વારાકૃષિકાયદાઓનેરદકરવાનીજાહેરાતપાંચરાજયોમાંયોજાનારીવિધાનસભાચૂંટણીનેધ્યાનમાંરાખીકરવામાંઆવીછે. શુક્રવારેપત્રકારોસાથેવાતકરતાકૃષિમંત્રીપટેલેકહ્યુંહતુંકેઆકૃષિકાયદાઓખેડૂતોનાકલ્યાણમાટેહતા. આકાયદાઓથીખેડૂતોનેલાભથવાનોહતો. પરંતુપાર્ટીખેડૂતોનેસમજાવવામાંનિષ્ફળગઈહતીહવેપહેલાખેડૂતોનેસમજાવવામાંઆવશેઅનેતેમનાસમર્થનથીફરીકૃષિકાયદાલાવવામાંઆવશે.

 


કાયદાઓતોબનતારહેછેઅનેરદથતાંરહેછે…. આકાયદાઓફરીઆવશે : કેન્દ્રસરકારેકૃષિકાયદાઓરદકરતાંભાજપસાંસદસાક્ષીમહારાજનીપ્રતિક્રિયા

 

એજન્સી)

તા.ર૧

વડાપ્રધાનમોદીદ્વારાવિવાદાસ્પદકૃષિકાયદાઓનેરદકરવાનીજાહેરાતકરવામાંઆવીતેનાબેદિવસપછીઉન્નાવથીભાજપનાસાંસદસાક્ષીમહારાજેકહ્યુંહતુંકેજોજરૂરપડશેતોઆકાયદાફરીલાવવામાંઆવશે. શનિવારેઉન્નાવમાંપત્રકારોસાથેવાતકરતાંસાક્ષીમહારાજેકહ્યુંહતુંકે “કાયદાઓતોબનતારહેછેબગડતારહેછેતેફરીઆવીજશે, ફરીથીકાયદાબનાવવામાંવારલાગતીનથી”ઉન્નાવનાસાંસદેકહ્યુંહતુંકે “હુંવિશાળહૃદયદર્શાવવાબદલમોદીજીનોઆભારવ્યક્તકરૂંછું. તેમણેકાયદાઓનેબદલેદેશનેપ્રાથમિકતાઆપીઅનેખરાબઈરાદાધરાવનારાઓતેમજપાકિસ્તાનઝિંદાબાદઅનેપાકિસ્તાનઝિંદાબાદનોસૂત્રોચ્ચારકરનારાઓનેજડબાતોડજવાબમળ્યોછે.” સાક્ષીમહારાજેઆપણકહ્યુંહતુંકેકૃષિકાયદાઓરદકરવાનાસરકારનાનિર્ણયઅનેઉત્તરપ્રદેશવિધાનસભાનીચૂંટણીવચ્ચેકોઈસંબંધનથી.

 

વિધાનસભાચૂંટણીપછીભાજપત્રણકૃષિકાયદાઓફરીલાવશે :  સપાએભયવ્યકતકર્યો

(એજન્સી)                   લખનૌ,તા.ર૧

રાજસ્થાનનારાજયપાલકલરાજમિશ્રાઅનેભાજપસાંસદસાક્ષીમહારાજનાનિવેદનનોનેટાંકીસમાજવાદીપાર્ટીએરવિવારેભયવ્યકતકર્યોહતોકેર૦રરનીવિધાનસભાચૂંટણીપછીત્રણવિવાદાસ્પદકૃષિકાયદાઓનેપરતલાવવામાંઆવશે. એકટવીટમાંસપાએકહ્યુંહતુંકેઆસંપૂર્ણપણેસ્પષ્ટછેકેતેમનોહૃદયસાફનથી. ચૂંટણીપછીઆકાયદાઓપરતલાવવામાંઆવશે. બંધારણીયપદપરરહેલારાજસ્થાનનારાજયપાલકલરાજમિશ્રાઅનેભાજપસાંસદસાક્ષીમહારાજેકહ્યુંહતુંકેભાજપસરકારકૃષિકાયદાઓમાટેફરીખરડોલાવીશકેછે. સપાએઆગળકહ્યુંહતું. કેઆજખેડૂતોનીબનાવટીમાફીમાંગીરહેલાલોકોનીવાસ્તવિકતાછે. ખેડૂતોર૦રરનીચૂંટણીમાંપરિવર્તનલાવશે.

 


સરકારમાર્યાગયેલાખેડૂતોનાપરિવારનેવળતર-રોજગારઆપે

નવીદિલ્હી, તા.૨૧

શુક્રવાર, ૧૯નવેમ્બરેવડાપ્રધાનનરેન્દ્રમોદીએત્રણનવાકૃષિકાયદાનેરદકરવાનીજાહેરાતસાથેલાંબાસમયથીદિલ્હીનીસરહદોપરચાલીરહેલાખેડૂતઆંદોલનનેખતમકરવાનોરસ્તોસાફકર્યોહતો. પરંતુતેમનીજાહેરાતબાદથીજદિલ્હીનીસરહદોપરબેઠેલાખેડૂતસંગઠનોએબેઠકોશરુંકરીદીધીહતી. હાલમાંબેઠકબાદખેડૂતોનાનેતાબલબીરસિંહરાજેવાલેકહ્યુંકે,  અમેઅન્યમાંગસાથેઆંદોલનચાલુરાખીશુંઅનેઆગળનાઘટનાક્રમમાટે૨૭નવેમ્બરબેઠકયોજીરણનીતિતૈયારકરીશું. આપહેલાશનિવારેસંયુક્તખેડૂતસંગઠનોએજણાવ્યુંકે, સંગઠનેનક્કીકરેલાકાર્યકમોચાલુરહેશે. આસાથેકૃષિકાયદાસામેઆંદોલનશરુંકરવાનેએકવર્ષપૂરુથવાપરઅન્યખેડૂતોનેપ્રદર્શનસ્થળપરઆવવામાટેઅપીલકરીહતી. આસિવાયતેમનુંકહેવુછેકેખેડૂતઆંદોલનમાંમાર્યાગયેલાખેડૂતોનાબલિદાનનોમોદીસરકારસ્વીકારકરેઅનેતેમનાપરિવાનેવળતરતેમજરોજગારનીતકઆપીસમર્થનઆપે. તેઓસંસદસત્રમાંશ્રદ્ધાંજલિનાહકદારછેઅનેએમનાનામપરસ્મારકકબનવુંજોઇએ. ખેડૂતસંગઠનેએવુંએલાનપણકર્યુંછેકે, સંસદનાસત્રદરમિયાનરોજ૫૦૦પ્રદર્શનકારીખેડૂતટ્રેક્ટરટ્રોલીઓસાથેસંસદસુધીશાંતિપૂર્ણમાર્ચકરશે.