ઉ.પ્ર.નીચૂંટણીઓજેમજેમનજીકઆવીરહીછેતેમભાજપઅનેક
શસ્ત્રોનોઉપયોગકરીરહ્યોછેઅનેતેમાંનુંએકશસ્ત્રછેકટ્ટરવાદીહિંદુત્વ
૧૭થી૧૯ડિસે. દરમિયાનહરિદ્વારખાતેકહેવાતીધર્મસંસદમાંનફરત, કટ્ટરવાદ, હિંસાનીઉશ્કેરણીઅનેલઘુમતીઓનાસફાઇઅભિયાનમાટેશસ્ત્રોઉઠાવવાનીજેઆક્રમકહાકલકરવામાંઆવીહતીતેઅણધારીકેછૂટીછવાઇનહતી. એજરીતેઆરએસએસઅનેભાજપનાઓપરેશન્સનાનિરીક્ષકોમાટેેઆશ્ચર્યજનકપણનહતી.
આદિવાનગીમાંપણએકપ્રકારનીસુયોજિતપદ્ધતિહતી. આધર્મસંસદમાંભાજપનાચૂંટણીકીયહિતોનેઆગળધપાવવામાટેહિંદુસંતોમહંતોનાસ્વાંગમાંયતીનરસિંહાનંદ, પ્રબોધાનંદગિરી, સ્વામીસાગરસિંધુમહારાજ, સાધ્વીઅન્નપૂર્ણાઅનેઅન્યોનીહાજરીહતી. આકહેવાતાહિંદુત્વનેતાઓનેપૂજ્યભાવથીમહારાજકેસ્વામીતરીકેઉદ્બોધનકરવામાંઆવેછેપરંતુશાસકપક્ષનાટોચનાનેતાઓસાથેતેમનાકનેક્શનછે. ઉ.પ્ર.નામુખ્યપ્રધાનઆદિત્યનાથ, ઉત્તરાખંડનામુખ્યપ્રધાનપુષ્કરસિંહધામી, ભાજપનાઅન્યઘણાપ્રધાનો, સાંસદો, ધારાસભ્યોઅનેકહેવાતાસ્વામીસમક્ષસાષ્ટાંગદંડવતકરતાંહોયએવાવીડિયોપણઉપલબ્ધછે. નરેન્દ્રમોદીનીસરકારઅનેભાજપનાસાસંદોપાસેએવાસભ્યોછેકેજેઓમુસ્લિમોનેહરામજાદાગણાવેછેઅનેમહાત્માગાંધીનાહત્યારાનાથુરામગોડ્સેનોમહિમાગાયછે. આદિત્યનાથેસ્વયંએમુસ્લિમોનેનિશાનબનાવવામાટેઅબ્બાજાનનીહાંસીઉડાવતાહતા. આધર્મસંસદમાંભાજપનાનેતાઓનીપણહાજરીહતી. પૂર્વરાજદૂતઅનેરાજકારણીબનેલાલેખકપવનકેવર્માએલખ્યુંછેકેકહેવાતીધર્મસંસદમુસ્લિમોવિરુદ્ધહિંસાનીઉશ્કેરણીનીસાક્ષીબનીહતીજેમોટાભાગનાભારતીયમાટેમાનીનશકાયતેવીવાતહતી. વાસ્તવમાંઆવુંનથી. સવર્ણબ્રાહ્મણોઅનેઠાકુરોભાજપનાચાવીરુપમતદારોછેઅનેતેઓઉ.પ્ર.નાયોગી-મોદીરાજમાંરાજકીયસત્તાઅનેરક્ષણધરાવેછેઅનેકહેવાતાધાર્મિકનેતાઓએજ્યારેમુસ્લિમોવિરુદ્ધઝેરઓક્યુંત્યારેતેઓખુશછે.
લખીમપુરખીરીખાતેપૂર્વયોજિતષડયંત્રનાભાગરુપેચારખેડૂતોનેચગદીનાખવાબદલસીટઅહેવાલનાસંદર્ભમાંતેમનીહકાલપટ્ટીકરવાનીવિપક્ષોએમાગણીકરવાછતાંહજુરાજ્યકક્ષાનાકેન્દ્રીયગૃહપ્રધાનતરીકેટકીરહેલાઅજયમિશ્રાટેનીએબ્રાહ્મણકેવીસત્તાઅનેરક્ષણભોગવેછેતેનુંયોગ્યઉદાહરણછે. ઉત્તરાખંડસરકારેમોડેમોડેઅનેઅનિચ્છાએહરિદ્વારકાંડસામેએફઆઇઆરનોંધાવીછે. આમાત્રએકપ્રકારનુંપ્રતિકછે. ધર્મસંસદનાનેતાઓનેસહેજપણડરનથી. તેમણેજાન્યુ.૨૦૨૨માંઆવોજઇવેન્ટયોજવાનીજાહેરાતકરીદીધીછે. આથીહવેજોતેઓફરીથીતેનુંઆયોજનકરીનેવધુએકવારઝેરઓકેતોનવાઇલાગશેનહીં. વાસ્તવમાંહરિદ્વારખાતેધર્મસંસદએસમાજનુંધ્રુવીકરણકરવાનાઆરએસએસ-ભાજપનાપ્લાનનીશરુઆતહતીઅનેતેનાદ્વારાઆરોગ્યક્ષેત્ર, શિક્ષણઅનેઆજીવિકાનામામલેજંગીનિષ્ફળતાદ્વારાજેમનીસામેસત્તાવિરોધીપરિબળઊભુંથયુંછેતેનેમહાતકરવામાટેઆદિત્યનાથનેસક્ષમબનાવવાતેનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું.
આદિત્યનાથસામેએપ્રિલથીજૂન, ૨૦૨૧દરમિયાનમહામારીનેકારણેપ્રયાગરાજથીબાલિયાસુધીગંગાનદીમાંમૃતકોનીલાશોવહેવડાવવાનીયાદનેભુસવીએએકમોટોપડકારછે. તાજેતરમાંધવાયરદ્વારા૧૪,ડિસે. એકઅહેવાલરજૂકરવામાંઆવ્યોહતોજેમાંજણાવાયુંહતુંકેયુપીનાનાયબમુખ્યપ્રધાનકેશવપ્રસાદમૌર્યઅનેસાલેમપુરનાભાજપનાસાંસદરાજેન્દ્રકુશવાહાએપ્લેસીઝઓફવર્શીપ (સ્પેશિયલપ્રોવિઝન) એક્ટ૧૯૯૧રદકરવાનીમાગણીકરીહતીઅનેહિંદુમહાસભાએમથુરાખાતેશાહીઇદગાહમસ્જિદમાંઆરતીયોજવાનીજાહેરાતકરીહતી. કહેવાનીજરુરનથીકેનાયબમુખ્યપ્રધાન, પક્ષનાસાંસદઅનેહિંદુમહાસભાભલેપોતાનેઆરએસએસથીઅલગહોવાનુંગણાવતાંહોયપરંતુતેઓઆરએસએસનીસ્લીપરસેલતરીકેઅસરકારકરીતેકામકરેછેઅનેતેમનોએકમાત્રહેતુહિંદુઅનેમુસ્લિમોનુંધ્રુવીકરણકરવાનોછે. વડાપ્રધાનમોદીએપણ૨,ડિસે.કાશીવિશ્વનાથકોરીડોરખાતેઔરંગઝેબ-શિવાજીનોમુદ્દોછેડીનેઆજકર્યુહતું. આમભાજપજાણેછેકેધર્મસંસદોપોતાનેચૂંટણીલાભથાયએરીતેસમાજનુંધ્રુવીકરણકરીશકેછે. ઉ.પ્ર.નીચૂંટણીઓજેમજેમનજીકઆવીરહીછેતેમભાજપઅનેકશસ્ત્રોનોઉપયોગકરીરહ્યોછેઅનેતેમાનુંએકશસ્ત્રછેકટ્ટરવાદીહિંદુત્વ. આરએસએસઅનેભાજપમાટેધ્રુવીકરણનીરાજનીતિખાસકરીનેઉ.પ્ર.માંરમવીપડેતેમછે. ભાજપેઆવખતેદલિતમતદારોનેપણગુંચવાડામાંમૂકવાનોપ્રયાસકર્યોછે. ભગવાપક્ષનાવ્યૂહબાજોએબસપાનાસુપ્રીમોમાયાવતીનેચિંતિતરાખવામાટેએનફોર્સમેન્ટડાયરેક્ટોરેટઅનેએજન્સીઓનોઉપયોગકર્યોછે.
– નલીનવર્મા (સૌ. : ધવાયર.ઇન)
Recent Comments