(એજન્સી) મુંબઇ, તા. ૨૯
દુનિયાભરમાંઅત્યારેકોરોનાનાઓમિક્રોનવેરિયન્ટનેકારણેફફડાટમચીગયોછે. તમામદેશોનીસરકારોતેનાસંક્રમણનેરોકવાનોપ્રયત્નકરીરહીછે. વૈજ્ઞાનિકો, નિષ્ણાંતોઆવેરિયન્ટપરરિસર્ચકરીરહ્યાછેઅનેરિસર્ચનેઆધારેશક્યતાઓવ્યક્તકરીરહ્યાછે. ભારતમાંપણઓમિક્રોનનાકેસવધીરહ્યાછેત્યારેએવીશંકાવ્યક્તકરવામાંઆવીછેકેઆગામીદિવસોમાંકોરોનાકેસફરીએકવારમોટીસંખ્યામાંવધીશકેછે. યુનિવર્સિટીઓફકેમ્બ્રિજખાતેજજબિઝનેસસ્કૂલનાપ્રોફેસરપૉલઆબાબતેજણાવેછેકે, ભારતમાંથોડાદિવસસુધીદરરોજમોટીસંખ્યામાંકેસનોંધાશે, પરંતુઆસમયગાળોઘણોઓછોહશે. ઉલ્લેખનીયછેકેયુનિવર્સિટીતરફથીએકકોવિડ૧૯ઈન્ડિયાટ્રેકરતૈયારકરવામાંઆવ્યુંછે. પ્રોફેસરજણાવેછેકે, થોડાદિવસમાંસંક્રમણવધવાનીશરુઆતથશે. હવેદરરોજનાકેસકેટલાપ્રમાણમાંવધશેતેકહેવુંહમણાંમુશ્કેલછે.
પ્રોફેસરપૉલઅનેતેમનીસંશોધકોનીટીમ, ઈન્ડિયાકોવિડટ્રેકરનાડેવલોપર્સનામતઅનુસારદેશભરમાંઅત્યારેસંક્રમણવધીરહ્યુંછે. ૨૪મીડિસેમ્બરનારોજઆટ્રેકરતરફથીછરાજ્યોમાટેચિંતાવ્યક્તકરવામાંઆવીહતીકારણકેઅહીંનવાકેસવધવાનોરેટ૫ટકાથીવધારેહતો. ૨૬મીડિસેમ્બરનારોજઆયાદીમાં૧૧રાજ્યોનોસમાવેશથયો. ઉલ્લેખનીયછેકેભારતમાંબુધવારનારોજ૯૧૯૫કોરોનાનાકેસનોંધાયાહતા, જેપાછલાત્રણઅઠવાડિયામાંસૌથીવધારેછે. અત્યારસુધીભારતમાં૪,૮૦,૫૯૨લોકોએકોરોનાનેકારણેજીવગુમાવ્યાછે. ઓમિક્રોનવેરિયન્ટનીવાતકરીએતોઅત્યારસુધીદેશભરમાંઓમિક્રોનના૭૮૧કેસનોંધાયાછે. પરંતુકેન્દ્રઅનેરાજ્યોનીસરકારઆવેરિયન્ટનાસંક્રમણનેરોકવામાટેપ્રયત્નકરીરહીછે. વિવિધરાજ્યોમાંનિયમોનેસખતકરીદેવામાંઆવ્યાછે. તાજેતરમાંજકેન્દ્રસરકારદ્વારાજાહેરાતકરવામાંઆવીહતીકેહવેથી૧૫થી૧૮વર્ષનીઉંમરનાલોકોનેપણરસીઆપવામાંઆવશે. આસિવાયબૂસ્ટરડોઝનેપણમંજૂરીઆપવામાંઆવીછે. ભારતનીરાજધાનીદિલ્હીમાંસાવધાનીનાભાગરુપેસિનેમાઘરો, શાળાઓઅનેજીમનેબંધકરીદેવામાંઆવ્યાછે. જાહેરમેળાવડાઓપરપણપ્રતિબંધમૂકવામાંઆવ્યાછે. ઉલ્લેખનીયછેકેએપ્રિલઅનેમેમહિનાદરમિયાનઆવેલીકોરોનાનીબીજીલહેરમાંલોકોએભારેહાલાકીનોસામનોકરવોપડ્યોહતો. દરરોજલાખોનીસંખ્યામાંકેસનોંધાતાહતા. હોસ્પિટલોમાંસારવારમાટેજગ્યાનહોતીમળતી, અનેકલોકોએઓક્સિજનનીકમીનેકારણેજીવગુમાવ્યા. સ્મશાનગૃહોમાંપણકલાકોસુધીરાહજોવીપડતીહતી. આસ્થિતિપરથીસરકારોએસબકલીધોહશે, અનેઓમિક્રોનવેરિયન્ટઘાતકબનેતેપહેલાજતેનામાટેતૈયારીકરવામાંઆવીરહીછે. ઉલ્લેખનીયછેકેકેમ્બ્રિજઈન્ડિયાટ્રેકરેમેમહિનામાંકોરોનાનીબીજીલહેરવિષેપણઆગાહીકરીહતીતેસાચીસાબિતથઈહતી. અત્યારેરસીનેકોરોનાસામેલડવામાટેમહત્વનુંહથિયારમાનવામાંઆવેછે. લોકોનેરસીલેવામાટેજાગૃતકરવામાંઆવીરહ્યાછે. આસિવાયમાસ્કપહેરવો, સોશિયલડિસ્ટન્સિંગનુંપાલનકરવુંવગેરેપણજરુરીછે.
Recent Comments