(એજન્સી)                          તા.૨૦

ભારતમાંખોટાક્રિમિનલઆરોપસરજેલમાંધકેલાયેલામુસ્લિમપ્રિઝનર્સઓફકોન્શ્યન્સને (પીઓસી) સરકારદ્વારાધાર્મિકલઘુમતીઓ, તેમનાપરિવારોનીપજવણીવિરુદ્ધબોલવાબદલતેમનેમારપીટ, ટોર્ચરઅનેઅન્યપ્રકારનીહિંસાનોસામનોકરવોપડેછેએવું ‘પ્રિઝનર્સઓફકોન્શ્યન્સઇનઇન્ડિયા’મથાળાહેઠળનાઅમેરિકનકોંગ્રેસનાબ્રિફીંગમાંજણાવાયુંહતું. વર્ચ્યુલબ્રિફીંગમાંહાજરરહેલલોકોનેઆપ્રકારનાપીઓસીનાપરિવારજનોતરફથીભારતસરકારકઇરીતેમાનવઅધિકારસંરક્ષકોને, ધાર્મિકલઘુમતીઓને, પત્રકારોને, વિદ્યાર્થીઓનેઅનેકર્મશીલોનેખોટાક્રિમિનલકેસમાંફસાવીનેતેમજતેમનાપરઇશનિંદા, આતંકવાદઅનેદેશદ્રોહનાઆક્ષેપોકરીનેજેલમાંધકેલેછેતેનુંવર્ણનવિસ્તૃતરીતેઆપવામાંઆવ્યુંછે. મસુદઅહમદનાભાઇમોહનીસખાનેજણાવ્યુંહતુંકેમારોભાઇએવોમાણસહતોકેજેઅન્યાયસામેઅવાજઉઠાવતોહતો. તેપાશવીરીતેબળાત્કારઅનેહત્યાકરાયેલએકયુવતીનાપરિવારનીમુલાકાતલેવાગયોહતો. તેનોએકમાત્રઇરાદોન્યાયમાટેલડવાનોહતોપરંતુતેમણેતેજાણેઆતંવાદીહોયતેરીતેતેનીધરપકડકરીલીધીહતી. ગઇસાલઓક્ટો.માંઉ.પ્ર. પોલીસેહાથરસજિલ્લામાંસવર્ણપુરુષોદ્વારાબળાત્કારકરીનેહત્યાકરાયેલદલિતમહિલાનાપરિવારનેમળવાજઇરહ્યોહતોત્યારેતેનીધરપકડકરવામાંઆવીહતી. અહમદસામેયુએપીએહેઠળઆરોપમૂકવામાંઆવ્યોછેઅનેતેનેજામીનઆપવામાંઆવતાંનથી. તેનવીદિલ્હીનીપ્રતિષ્ઠાવંતસંસ્થાજામિયામિલ્લિયાઇસ્લામિયાનોવિદ્યાર્થીહતો. ખાનેપોલીસનાએઆક્ષેપનેફગાવીદીધોહતોકેઅહમદેહાથરસખાતેહિંસાભડકાવવાનુંકાવતરૂંઘડ્યુંહતું. એકવર્ષથયુંછેઅનેેહજુતેનીસામેકોઇપુરાવાનથી. તેઆતંકવાદીહોયતેઓવ્યવહારતેનીસાથેકરવામાંઆવીરહ્યોછે. ફેબ્રુ.૨૦૨૦થીમાનવઅધિકારસંરક્ષકખાલિદસૈફીપણજેલમાંછે. ખાલિદનાપત્નીનરગીસેજણાવ્યુંહતુંકેસરકારવિરુદ્ધઅવાજબુલંદકરવાબદલમારાપતિનેસજાકરવામાંઆવીરહીછે. આઘટનાનુંવર્ણનકરવામારુંહૃદયભાંગીપડેછેકેજેનાકારણેઅમારીજીંદગીદુઃખદબનીગઇછે. આબ્રિફીંગખાતેબોલતાપીઢમુસ્લિમનેતા, પત્રકારઅનેકર્મશીલસૈયદકાસીમરસુલઈલિયાસેજણાવ્યુંહતુંકેઆંતરરાષ્ટ્રીયસમુદાયેએવીમાગણીકરવીજોઇએકેભારતતેનાતમામરાજકીયકેદીઓનેજામીનપરતત્કાળછોડીમૂકે. જેરીતેસરકારભારતમાંઆગળવધીરહીછેતેજોતાઅમનેલાગેછેકેકપરોસમયઆવીરહ્યોછે. આએકફાસીવાદીસરકારછે. આએકઆપખુદસરકારછે.