(એજન્સી)                          તા.૧૬

મુખ્યન્યાયમૂર્તિએન.વી. રમન્નાએબુધવારેજણાવ્યુંહતુંકેભારતીયમીડિયાનાપરીપ્રેક્ષ્યમાંથીસંશોધનાત્મકપત્રકારત્વહવેલુપ્તથઇરહ્યુંછે. પત્રકારઉદુમુલ્લાસુધાકરરેડ્ડીદ્વારાવિખીતપુસ્તક ‘બ્લડસેન્ડર્સ : ધગ્રેટફોરેસ્ટહેઇસ્ટ’નાવિમોચનવેળાએમુખ્યન્યાયમૂર્તિએજણાવ્યુંહતુંકેઆપણાબગીચામાંબધુંફૂલગુલાબીજદેખાયછે.

તેમણેરક્તચંદનનાજતનમાંમીડિયાનીભૂમિકાપરપ્રકાશફેંક્યોહતોકેજેદ.આંધ્રપ્રદેશમાંશેષાચલમહિલ્સનાજંગલોમાંઝડપથીપ્રસરતીજંગલનીઆગએટલેકેદાવાનળનેઅટકાવવામાટેજાણીતુંછે. તેમણેજણાવ્યુંહતુંકેરક્તચંદનનાવૃક્ષોનેકાપીનાખવાથીપર્યાવરણીયવિનાશનાપરિણામોવેશ્વિકસ્તરેજોવામળીરહ્યાંછેતેથીઆમુદ્દાઓપરસ્થાનિકસ્તરેધ્યાનઆપવાનીજરૂરછે. તેમણેજણાવ્યુંહતુંકેરક્તચંદનનારક્ષણમાટેજેકાયદાઓછેતેનુંજતનકરવામાટેજેકાયદાઓછેતેનોઅમલકરવાજરૂરીમનોબળનોઅભાવછે. મીડિયાએઅહીતેનીભૂમિકાભજવવાનીજરૂરછે. વ્યક્તિઅનેસંસ્થાનીસામૂહિકનિષ્ફળતામીડિયાદ્વારાપ્રકાશમાંલાવવીજોઇએ. તેમણેજણાવ્યુંહતુંકેઆપ્રક્રિયામાંરહેલીખામીઅંગેજનજાગૃતિલાવવાનીજરૂરછેજેમાત્રમીડિયાજકરીશકે, જેમનીપ્રથમજોબપત્રકારનીહતીએવામુખ્યન્યાયમૂર્તિએવર્તમાનયુગનામીડિયાપરપોતાનાવિચારોશેરકર્યાહતાંઅનેજણાવ્યુંહતુંકેસંશોધનાત્મકપત્રકારત્વભારતીયપરીપ્રેક્ષ્યમાંકમનસિબેમીડિયાક્ષેત્રમાંથીલુપ્તથઇરહ્યુંછે. ભારતીયસંદર્ભમાંઆવાતસાચીછે. અમેજ્યારેમોટાથઇરહ્યાંહતાંત્યારેઅમેમોટાકૌભાંડોનાપર્દાફાશમાટેઅખબારોપરનજરનાખતાંહતાંઅનેઅખબારોક્યારેયઅમનેનિરાશકરતાંનહતાં. ભૂતકાળમાંઅમોએઅખબારીઅહેવાલોખાસકરીનેકૌભાંડોઅનેગેરવર્તણૂંકપરનાઅખબારીઅહેવાલોહલચલમચાવીદેતાંજોયાંહતાંઅનેતેનાગંભીરપરિણામોઆવતાંહતાં. તેમણેજણાવ્યુંહતુંકેમીડિયાએવ્યક્તિઓઅનેસંસ્થાઓનીનિષ્ફળતાનેદર્શાવવીજોઇએ.  તાજેતરમાંવિરોદપક્ષોઅનેવિવિધસંગઠનોએભારતીયમીડિયાપરગંભીરઆક્ષેપોકર્યાછે. ભારતીયમીડિયાપરએવાઆક્ષેપોથઇરહ્યાંછેકેતેકેન્દ્રસરકારનાઇશારેકામકરીરહ્યાંછેઅનેસરકારનીનિષ્ફળતાસામેઆંખઆડાકાનકરેછે. આસંદર્ભમાંમુખ્યન્યાયમૂર્તિનીઆટિપ્પણીઘણીજમહત્વપૂર્ણછે.