ઈન્ડિયાઓનધબ્રિક : પ્રિવેન્ટીંગજિનોસાઈડનામનીત્રણદિવસીયવૈશ્વિકસમિટમાંનિષ્ણાતોએકહ્યુંકેભારતમાત્રનરસંહારનીઅણીપરનથી, બલ્કેતેનીપ્રક્રિયાઅગાઉથીજશરૂથઈચૂકીછે

 

(એજન્સી)                                          તા.૩

જયારેકટ્ટરહિન્દુવાદીપુજારીયતિનરસિંહાનંદેએપ્રિલમહિનામાંભારતનાતમામમુસ્લિમોપરહુમલાકરવાઅનેતેમનેમારીનાખવામાટેએકખુલ્લુંઆહવાનકર્યું, તોઆકોઈસામાન્યભાષણનહોતું, બલ્કેઆએકનરસંહારનુંનિશ્ચિતઆહવાનહતું. કેનેડિયનબિનનફાકારકસંસ્થાસેંટિનલપ્રોજેકટઆસહભાગીઓમાંથીએકઅનેએકિઝકયુટીવડાયરેકટરક્રિશ્ટોફરટકવુડેકહ્યુંહતુંકેદેશમાંનરસંહારનેરોકવોમુશ્કેલછેકારણકેનેતાઓઅપરાધીછેઅનેબીજાઅપરાધીઓનારક્ષકબંનેછેદેશમાંમુસ્લિમોપ્રત્યેવધતીદુશ્મનાવટઅનેઅસંહિષ્ણુતાનેજોતા, જિનોસાઈડવોચનાઅધ્યક્ષડો. ગ્રેગરીસ્ટેન્ટનેજેમણેરવાંડાનરસંહારનીભવિષ્યવાણી (આગાહી) કરીહતી, તેમણેવારંવારચેતવણીઆપીછેકેજોકડકકાર્યવાહીકરવામાંનહીંઆવેતોભારતમાંપણકંઈકઆવુંજથઈશકેછે. છેલ્લાકેટલાકમહિનાઓમાંદેશમાંવધતાકોમવાદીતણાવઅનેવધતીતંગદિલીવચ્ચેઉત્તરપ્રદેશસહિતનાવિવિધરાજયોમાંચૂંટણીયોજાઈરહીછે. મુસ્લિમોનાસંદર્ભમાંલઘુમતીઓપ્રત્યેદ્વેષનીઘટનાઓમાંવધાશેથયોછે. સોશિયલમીડિયાપરભાષણો, હિંસકકાર્યવાહીઓવગેરેસહિતનાધૃણાસ્પદઅપરાધોનીઘટનાઓઅનેઅહેવાલોસામેઆવીરહ્યાછે. અનુભવીઅનેપીઢમાનવાધિકારનાવકીલમીતાલીજૈનેબિનજવાબદારીવ્યવહારકરવાબદલસોશિયલમીડિયાનીદિગ્ગજકંપનીફેસબુકનીખેંચતાણકરીછે. તેમણેકહ્યુંહતુંકે, અમેફેસબુકનેઅન્યલોકોદ્વારાશરમજનકભાષાનીકેટલાકગંભીરઅભિવ્યકિતઓનેદુરકરવાઅથવાડી-પ્લેટફોર્મકરવામાંઅર્થપૂર્ણકાર્યવાહીકરતાજોઈનથી, દાખલાતરીકેહિન્દુપુજારી, એમતેમણેકહ્યુંહતું. તેમણેકહ્યુંકેતાજેતરમાંથીહિજાબવિવાદનોમુદ્દોજેમાંમુસ્લિમયુવતીઓનેહિજાબપહેરવાથીશાળાઅનેકોલેજમાંપ્રવેશપ્રતિબંધિતકરવામાંઆવીરહ્યોછે, તેનિર્લજજભાષાનાઆકર્ષણનુંકેન્દ્રબનીગયોછેઅનેઆગામીભવિષ્યમાંપણઆપ્રકારનીપેટર્નજોવામળીશકેછે. પત્રકારકૌશિકરાજેકહ્યુંછેકેવર્તમાનનરેન્દ્રમોદીનાનેતૃત્વહેઠળનીસરકારમાંલિંચિંગઅનેમુસ્લિમવિરોધીહિંસાવધીરહીછેઅનેઆહવેએકદૈનિકપ્રવૃતિબનીગઈછે. સરકારનીપ્રતિક્રિયાતોએવીહતીકેઉ.પ્ર.માંમોહમ્મદઅખલાકનાલિંચિંગબાદતેઓએહત્યારાઓનેનોકરીઓફરકરીહતી. તેમણેકહ્યુંમુસ્લિમોઉપરાંતદલિતોઅનેઆદિવાસીઓનેપણનિશાનબનાવવામાંઆવીરહ્યાછેયુએસહોલોકોસ્ટમેમોરિયલમ્યુઝિયમનાનિકોલનિડર્સહાઈમેકહ્યું, છેકેભારતસામૂહિકહત્યાનાજોખમમાંબીજાસ્થાનેઆવેછે. જેવુંકેસેન્ટરફોરધપ્રિવેન્શનઓફજિનોસાઈડઓફધહોલોકોસ્ટમેમોરિયલમ્યુઝિયમનાવાર્ષિકજોખમઅહેવાલમાંજણાવવામાંઆવ્યુંછે.

મુસ્લિમનરસંહારપરભારતીયબૌદ્ધિકો :   લેખકઅરૂંધતિરોયઅનેકાર્યકરઅનેનોબલશાંતિપુરસ્કારનોમિનીહર્ષમંદરજેવાપ્રમુખભારતીયબૌદ્ધિકોએનિષ્ણાતોદ્વારાઆયોજિતભયઅનેસાવચેતીનાસ્વરનોપડઘોપાડયોહતો. રોયએતર્કઆપ્યોકેસત્તાધારીપક્ષનારાષ્ટ્રવાદીઉત્સાહનાપરિણામસ્વરૂપેભાજપવિખેરાઈજશે, પરંતુહવેનરસંહાવધીરહ્યોછેમંદરેઆહત્યાકાંડકેવીરીતેથશેતેનાવિશેવિગતવારમાહિતીઆપીહતીઅનેચર્ચાકરીહતીકેકેવીરીતેઓનલાઈનઅનેજાહેરમેળાવડાઓમાંબીજાઅત્યાંતિકજમણેરીસમર્થકોનીએકશ્રેણીતેમનીનફરતફેલાવવાઅંગેપણવધુસ્પષ્ટછે, ખુલ્લીરીતેબહિષ્કારઅનેહકાલપટ્ટીસામૂહિકહત્યાકાંડ, નરસંહારઅનેસામૂહિકબળાત્કારમાટેહાકલકરેછે.  આપ્રકારનીભાવનાઓનેશિક્ષણવિશેઅનેજાહેરબૌદ્ધિકનોમચોકસ્ડીએપડઘોપાડયોછે, જેમણેદલીલકરીહતીકેઈસ્લામોફોબિયાનુંસૌથીઘાતકસ્વરૂપહાલમાંભારતમાંજોવામળેછે.