(એજન્સી)             નવીદિલ્હી, તા. ૬

યુક્રેનમાંભારતીયદૂતાવાસેરવિવારેઓપરેશનગંગાનોઅંતિમતબક્કોશરૂકર્યોહતોઅનેયુક્રેનમાંફસાયેલાભારતીયોમાટેતેઓપોતાનાજોખમેજ્યાંરોકાયાછેત્યાંથીસવારે૧૦થીબપોરસુધીહંગેરીનીરાજધાનીબુડાપેસ્ટનાહંગેરિયનસિટીસેન્ટરમાંપહોેંચવાનુંફરમાનજારીકર્યુંછે. દૂતાવાસેપોતાનાસંદેશમાંકહ્યુંહતુંકે, ‘‘મહત્વનીજાહેરાત : ભારતનુંદૂતાવાસઆજેઓપરેશનગંગાનીફ્લાઇટનોઅંતિમતબક્કોશરૂકરીરહ્યુંછે. જેવિદ્યાર્થીઓપોતાનારહેઠાણોમાંરોકાયાછેઅથવાદૂતાવાસદ્વારાકરાયેલીવ્યવસ્થાઓમાંછેતેઓનેસવારે૧૦થી૧૨વાગ્યાસુધીહંગેરિયાસિટીપહોંચવાવિનંતીકરવામાંઆવેછે.ભારતમાટેસૌથીમોટીચિંતાનોવિષયસુમીમાંફસાયેલાભારતીયોવિદ્યાર્થીઓનીછેજેઓછેલ્લા૧૦દિવસથીચાલીરહેલાયુદ્ધમાંઘેરાઇગયાછે. ભારતેપણઆશરે૭૦૦જેટલાભારતીયોનેબચાવવાનુંકામપડકારજનકહોવાનીકબૂલાતકરીછે. આપહેલાંનાટિ્‌વટમાંદૂતાવાસેકહ્યુંહતુંકે, યુક્રેનનાયુદ્ધગ્રસ્તવિસ્તારોમાંહજુપણફસાયેલાભારતીયનાગરિકોનેવિનંતીકરવામાંઆવેછેકે, દર્શાવેલાફોર્મમાંમૂળભૂતવિગતોનોઉલ્લેખકરેજેમાંનામ, પાસપોર્ટનંબરઅનેહાલનીલોકેશનનીવિગતોહોવીજોઇએ. તેમાંકહેવાયુંકે, યુક્રેનમાંહજુપણફસાયેલાતમામભારતીયનાગરિકોએટેચકરેલાગુગલફોર્મમાંતાત્કાલિકપોતાનીવિગતોમોકલે. ભારતમાટેસૌથીવધુપડકારજનકસુમીમાંફસાયેલાવિદ્યાર્થીઓનેબચાવવાનુંકામછેજેખારકીવનાઉત્તર-પૂર્વમાંઆવેલુંછેઅનેત્યાંરશિયનસેનાબોમ્બમારોઅનેશેલિંગકરીરહીછે. ભારતેકહ્યુંછેકે, રશિયાતરફથીહુમલાચાલુછેઅનેપરિવહનસુવિધાઓનાવિકલ્પોઘણાજમર્યાદિતહોવાથીવિદ્યાર્થીઓનેત્યાંજરહેવાકહેવાયુંછે. વિદેશમંત્રાલયનાપ્રવક્તાઅરિંદમબાગચીએકહ્યુંકે, સુમીમાંભારતીયવિદ્યાર્થીઓવિશેઅમનેઘેરીચિંતાછે. અમેરશિયાતથાયુક્રેનનીસરકારોનેભારપૂર્વકકહ્યુંછેકે, તેઓવિદ્યાર્થીઓનેસુરક્ષિતરીતેબહારઆવવામાટેયુદ્ધવિરામકરેઅનેયોગ્યકોરિડોરઉપલબ્ધકરાવે. વિદ્યાર્થીઓનેસાવચેતીરાખવા, શરણસ્થાનોમાંજરહેવાઅનેબિનજરૂરીજોખમટાળવાનીસલાહઅપાઇછે. મંત્રાલયઅનેદૂતાવાસોવિદ્યાર્થીઓનાસતતસંપર્કમાંછે. તેમણેએમપણજણાવ્યુંકે, તેમનેબહારકાઢવામાટેસૌથીશ્રેષ્ઠવિકલ્પયુદ્ધવિરામછેતેહજુથયુંનથીપરંતુઅમેબંનેસરકારોનેકહ્યુંછે.