૧૮માછીમારનેપૂછપરછમાટેઓખાબંદરેખસેડાયા

 

જામનગર, તા.૪

ભારતીયજળસીમામાંબેબોટઘૂસીહોવાનામળેલાઅહેવાલનાપગલેભારતીયકોસ્ટગાર્ડનીટીમધસીગઈહતી. જ્યાંભારતીયજળસીમામાંબિન્દાસ્તરીતેમાછીમારીકરીરહેલીબેપાકિસ્તાનીબોટમળીઆવીહતી. તેમાંરહેલાઅઢારમાછીમારનેઅટકાયતમાંલઈપૂછપરછમાટેઓખાબંદરેખસેડવામાંઆવ્યાછે.

ભારતીયજળસીમામાં૫ાકિસ્તાનનીકેટલીકબોટોમાછીમારીમાટેઘૂસીઆવીહોવાનીબાતમીમળતાગઈકાલેભારતીયકોસ્ટગાર્ડનીફાસ્ટપેટ્રોલવેસલ-અરિંજયનેતપાસમાટેરવાનાકરવામાંઆવીહતી.  ઈન્ટરનેશનલમરીનબોર્ડરલાઈનથીભારતીયજળસીમામાંઘૂસીઆવેલીબેબોટકોસ્ટગાર્ડનાધ્યાનમાંઆવતાતેબન્નેબોટનેઅટકાયતમાંંલઈલેવામાંઆવીહતી.

તેપછીબન્નેબોટમાંરહેલાશખ્સોનીપૂછપરછકરાતાતેઓપાકિસ્તાનીહોવાનુંબહારઆવ્યુંહતું. તમામઅઢારપાકિસ્તાનીમાછીમારોનેપૂછપરછમાટેઅરિંજયવેસલમાંંજખસેડવામાંઆવ્યાપછીપૂછપરછમાટેઓખાબંદરેલઈજવામાંઆવ્યાછે. ભારતીયજળસીમામાંઘૂસણખોરીકરીજનારઆશખ્સોસામેકાનૂનીપ્રક્રિયાહાથધરવાનીતજવીજકરાઈરહીછે.