(એજન્સી)                           તા.૨૮

ભારતમાંકોવિડ-૧૯નીત્રીજીલહેરવિલંબમાંપડીછેઅનેનિષ્ણાતોનુંકહેવુંછેકેજોત્રીજીલહેરઆવશેતોતેનીતીવ્રતાપ્રથમઅનેબીજીલહેરનીતુલનાએઘણીઓછીહશેતેમછતાંઆપણેતકેદારીનાપગલાતરીકેઆપણુંરક્ષણકરવામાંકોઇપણપ્રકારનીઢીલાશપરવડેતેમનથી. વૈજ્ઞાનિકોએતાજેતરમાંદ.આફ્રિકામાંકોરોનાવાયરસનોએકવધુસંક્રમકઅનેતાકાતવાનવેરિઅન્ટશોધીકાઢ્યોછેકેજેનેવિશ્વઆરોગ્યસંઘે (હુ) ઓમિક્રોનનામઆપ્યુંછે. ઓમિક્રોનવેરિઅન્ટદ.આફ્રિકાનીસરહદઓળંગીનેબોથ્સવાના, બેલ્જિયમઅનેઇઝરાયેલપહોંચીગયોછે. ઓમિક્રોનવેરિઅન્ટનોખતરોચોક્કસપણેકેટલોછેતેઆપણેજાણતાનથીપરંતુતેનાસ્પાઇકપ્રોટીનમાં૩૨મ્યુટેશન્સહોવાથીઆવેરિઅન્ટકોરોનાનાઅગાઉનાસંક્રમણકેવેક્સિનેશનનેકારણેશરીરમાંજેએન્ટિબોડીવિકસીહોયતેનેઆવેરીઅન્ટનોસામનોકરવામાટેસાવનબળીબનાવીદેછે. ત્રીજુંઓમિક્રોનવેરિઅન્ટડેલ્ટાવેરિઅન્ટકરતાંપણવધુંખતરનાકછેકેજેનાકારણેબીજીઘાતકીલહેરઆવીહતી. આથીભારતેઓમિક્રોનસામેસ્વયંનેમજબૂતરીતેસુરક્ષિતરાખવાનીજરૂરછેઅનેવધુંવિગતોનીરાહજોવાનાબદલેઅત્યારથીજઆમાટેજરૂરીપગલાંલેવાજોઇએ. વિશ્વઆરોગ્યસંઘેપણજણાવ્યુંછેકેઓમિક્રોનવાયરસથીઅત્યંતઝડપથીસંક્રમણફેલાયછેકારણકેતેમલ્ટીમ્યુટેશન્સધરાવતોવેરિઅન્ટછે. આવેરિઅન્ટનાકારણેદ.આફ્રિકામાંતમામપ્રાંતોમાંકોરોનાનાકેસોમાંજબરદસ્તઉછાળોઆવ્યોછે. આથીવિશ્વભરનાદેશોનેઓમિક્રોનસામેસર્વેલન્સઅનેજીનોમસિક્વન્સીવધારીદેવાનીસૂચનાઆપીછેઅનેઆવેરિઅન્ટખાસકરીનેઓછુવેક્સિનેશનધરાવતાંકિશોરોઅનેયુવાનોનેવધુસંક્રમિતકરીશકેછે. ઓમિક્રોનઅંગેનીમાહિતીઅત્યારેખૂબજમર્યાદિતછેએવુંવિશ્વઆરોગ્યસંઘનાકોવિડ-૧૯નાટેકનિકલવડાડો.મારીયાવાનકર્કહોવેએજણાવ્યુંહતું. પરંતુવિશ્વઆરોગ્યસંઘેતમામદેશોનેજોખમઆધારિતઅનેવૈજ્ઞાનિકવલણઅપનાવીનેટ્રાવેલબેનએટલેકેપ્રવાસપરપ્રતિબંઘમૂકવાઅનુરોધકર્યોછે. બ્રિટન, ફ્રાન્સઅનેઇઝરાયેલેદ.આફ્રિકાઅનેઆસપાસનારાષ્ટ્રોમાંથીઆવતીસીધીફ્લાઇટપરપ્રતિબંધમૂકીદીધોછે. પ્રશાસનસ્તરેદેશોનીસલાહકારીનોંધમાંહાલપૂરતાચારમહત્ત્વનાપગલાઓલેવાનીભલામણકરવામાંઆવીછેજેમાંસર્વેલન્સઅનેજીનોમસિક્વન્સિંગવધારીદેવું, જાહેરમાંઉપલબ્ધડેટાબેઝનેસંપૂર્ણજીનોમસિકવન્સનાડેટાસુપરતકરવા, વિઓસીસાથેસંકળાયેલશરૂઆતનાકેસોઅનેક્લસ્ટરોઅંગેવિશ્વઆરોગ્યસંઘનેજાણકરવીઅનેફિલ્ડઇન્વેસ્ટીગેશનઅનેલેબોરેટરીએસેસમેન્ટસહિતનાઉપાયોહાથધરવાભલામણકરવામાંઆવીછે.આસંજોગોમાંભારતેવેક્સિનેશનમાંવધુઝડપલાવીનેટેકનિકલસુવિધાવધારવાનીજરૂરછે.