ભાવનગર, તા. ૯
ભાવનગર શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ રોજના ૨૦ની આજુબાજુમાં રહ્યા છે. તે મુજબ આજે પણ ભાવનગર શહેરમાં ૧૪ અને જિલ્લામાં ૬ સહિત કુલ ૨૦ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં પાલીતાણાની કોરોનાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું છે.
આજે ભાવનગર શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં (૧) કમલેશભાઈ મંગલદાસ ગણાત્રા (૨) રાજેશભાઈ કાંતિભાઈ દિહોરા (૩) ભરતભાઈ પુરૂષોત્તમભાઈ મોનપરા (૪) ગણપતભાઈ ભાનુશંકાર જોષી (૫) ચિરાગભાઈ કૈલાશભાઈ ગોહિલ (૬) લાલજીભાઈ અરજણભાઈ વિરાણી (૭) રૂપાબેન મનીષભાઈ કારિયા (૮) દિનેશભાઈ લાલજીભાઈ વિરાણી (૯) વિશાલભાઈ ચુગાભાઈ મેર (૧૦) કુણાલ રમેશભાઈ અંબોલિયા (૧૧) ધરનીબેન રાવજીભાઈ પોલાદ્રા (૧૨) ગિરીશબાઈ આર. પરમાર (૧૩) સાગર રાજુભાઈ વારિયા (૧૪) ચિરાગભાઈ ગિરીશભાઈ પરમાર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
જ્યારે ભાવનગર જિલ્લામાં (૧) બચુભાઈ સામંતભાઈ બારૈયા (૨) ઠાકરશીભાઈ વલ્લભભાઈ માણિયા (૩) રમેશભાઈ કાળાભાઈ હડિયા (૪) ભાવેશભાઈ યશવંતભાઈ ગોરડિયા (૫) મહેશભાઈ વાજાભાઈ આલ (૯) કાંતાબેન દામજીભાઈ કટકિયાનું મોત થયું છે.