દિવાળી આવતા બજારોમાં ચહેલ પહેલ અને લોકોની ભીડ જોવા મળે છે, જ્યારે હાલમા કોરોનાની મહામારીને લઈને અને ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહને લઈને કંઈકને કંઈક તો લોકો પર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ દિવાળીને લઈને લોકો બજારમાં ખરીદી કરતા હોય છે પણ આ વર્ષે ભાવનગરમાં વેપારીઓની મુલાકાત લેતા જોવા મળ્યું હતું કે ગયા વર્ષની દિવાળી કરતા આ વર્ષે ૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે તો કંઈક ને કંઈક કોરોના અને ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહને લોકોના ખિસ્સા પર પ્રભાવ પાડ્યો છે અને લોકો પોતાની જરૂરિયાત મુજબ જ ખરીદી કરી રહ્યા છે અને આખરે ભાવનગરમાં દિવાળીના દિવસે બજારોમાં થોડી ઘણી ચહેલ પહેલ દેખાણી.