ભાવનગરમાં આજરોજ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના માજી સૈનિકો અને વીર નારીઓના લગતા ૧૪ મુદ્દાઓ બાબતે ભાવનગર કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં અગાઉ પણ આ સંગઠન દ્વારા વારંવાર પત્રો દ્વારા ગુજરાત સરકારને રજૂઆતો કરેલ પરંતુ ગુજરાત સરકાર દ્વારા મૌખિક આશ્વાસનો આપવામાં આવેલ પરંતુ આજદિન સુધી તેમના પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા આજરોજ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા ફરી ભાવનગર કલેકટરને ૧૪ મુદ્દાઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવેલ.