(એજન્સી)                                 તા.૧૮

કર્ણાટકમાંકોંગ્રેસધારાસભ્યોએરાજ્યસરકારમાંમંત્રીકેએસઈશ્વરપ્પાવિરુદ્ધમોરચોખોલ્યોછે. ધારાસભ્યોએમંત્રીનેસસ્પેન્ડકરવાનીમાંગનેલઈનેવિધાનસભામાંપ્રદર્શનકર્યુઅનેવિધાનસભામાંજસૂઈનેરાતપસારકરી. કોંગ્રેસમાંગકરીરહીછેકેમંત્રીસામેદેશદ્રોહનોકેસનોંધવામાંઆવે. નોંધનીયવાતછેકેઈશ્વરપ્પાએકહ્યુહતુકેએકદિવસલાલકિલ્લાપરભગવોઝંડોલહેરાવશે. તેમનાઆનિવેદનસામેકોંગ્રેસપાર્ટીસતતવિરોધપ્રદર્શનકરીરહીછેઅનેમંત્રીનારાજીનામાનીમાંગકરીરહીછે. ગુરુવારેરાતેકર્ણાટકકોંગ્રેસનાધારાસભ્યોએમંત્રીનાવિરોધમાંવિધાનસભાનીઅંદરરાતવિતાવી. વિરોધમાંઆખીરાતધારાસભ્યોસાથેજમતાઅનેજમીનપરસૂતાજોવામળ્યાહતા. પક્ષનાકર્ણાટકયુનિટેટિ્‌વટરપરકહ્યુકેરાષ્ટ્રધ્વજનાસમ્માનઅનેગરિમાનુરક્ષણકરવુએગર્વનીવાતછે. વિધાનસભાનીઅંદરનાસ્લીપઓઓવરનાફોટાશેરકરીનેકોંગ્રેસેચેતવણીઆપીહતીકેજ્યાંસુદીઈશ્વરપ્પાસામેરાજદ્રોહનોકેસદાખલકરવામાંનહિઆવેત્યાંસુધીધરણાચાલુરહેશે. કોંગ્રેસેબુધવારેબંનેગૃહોમાંઈશ્વરપ્પાનેકેબિનેટમાંથીબરતરફકરવાનીઅનેતેમનીસામેરાજદ્રોહનોકેસનોંધવાનીમાંગણીસાથેવિરોધપ્રદર્શનકર્યુહતુ. હોબાળોગુરુવારેસાંજસુધીચાલુરહ્યોહતોકારણકેહોબાળાવચ્ચેકાર્યવાહીચાલુહોવાછતાંપણધારાસભ્યોએગૃહમાંઆક્રમકવિરોધકર્યોહતો. ત્યારબાદસ્પીકરનેસવારે૧૧વાગેજસત્રસ્થગિતકરવાનીફરજપડીહતી. કર્ણાટકનામુખ્યમંત્રીબસવરાજબોમાઈએબુધવારેકોંગ્રેસપરવિધાનસભાાંફ્લેગકોડનુઉલ્લંઘનકરવાનોઆરોપલગાવ્યોઅનેઆરોપલગાવ્યોકેપાર્ટીજવાબદારવિપક્ષતરીકેકામકરવામાંનિષ્ફળરહીછે. ઈશ્વરપ્પાનાનિવેદનોઅંગેબોમાઈએકહ્યુકેકોંગ્રેસનાનેતાઓજાણપૂર્વકમંત્રીનાનિવેદનનોમાત્રએકભાગટાંકીરહ્યાછેઅનેવિધાનસભાઅનેરાજ્યનાલોકોનેગેરમાર્ગેદોરીરહ્યાછે.