નવીદિલ્હી,તા.રર
ભારતીયક્રિકેટકન્ટ્રોલબોર્ડ (બીસીસીઆઈ)નાઅધ્યક્ષઅનેપૂર્વકપ્તાનસૌરવગાંગુલીતાજેતરમાંજવિરાટકોહલીનેવન-ડેટીમનાકેપ્ટનપદેથીહટાવ્યાબાદઘણાચર્ચામાંહતા. આનિર્ણયથીઅમુકતેનીતરફેણમાંહતાતોઅમુકલોકોતેમનીવિરૂદ્ધપણહતા. હવેગાંગુલીનુંટેન્શનથીદૂરરહેનારૂંએકનિવેદનવાયરલથઈરહ્યુંછેજેમાંતેમણેકથિતરીતેકહ્યુંકેજીવનમાંપત્નીઅનેગર્લફ્રેન્ડજટેન્શનઆપેછે. ગુડગાંવનીએકઈવેન્ટમાંતેમનેપૂછવામાંઆવ્યુંકેતમનેક્યાખેલાડીનોએટીટ્યુડસૌથીસારોલાગેછે ? તેમણેકહ્યુંકેમનેવિરાટકોહલીનુંવલણપસંદછેપણતેખૂબજઝઘડેછે. ગાંગુલીનેએપણપૂછવામાંઆવ્યુંકેતેજીવનમાંતણાવોનોકેવીરીતેસામનોકરેછે. આઅંગેગાંગુલીએમજાકમાંકહ્યુંકે, જીવનમાંકોઈટેન્શનનથી. ફ્ક્તપત્નીઅનેગર્લફ્રેન્ડજટેન્શનઆપેછે. ગાંગુલીદ્વારાકહેવાયેલીઆવાતવાયરલથઈરહીછે. અત્રેઉલ્લેખનીયછેકેટ્વેન્ટી-ર૦વર્લ્ડકપપહેલાવિરાટકોહલીએપોતેટવેન્ટી-ર૦કેપ્ટનશીપછોડવાનોનિર્ણયકર્યોહતોત્યારબાદવન-ડેકેપ્ટનશીપછીનવાયાબાદઅનેકવાતોસામેઆવીછે. ગાંગુલીએપણસ્પષ્ટતાકરીહતીકેતેમણેકોહલીનેટી-ર૦ટીમનીકેપ્ટનશીપછોડ્યાબાદપસંદગીકારોએતેનેવન-ડેનાકેપ્ટનપદેથીપણહટાવવાનોનિર્ણયલીધોકારણકેતેઓસીમિતઓવરોનીરમતમાંઅલગઅલગકપ્તાનઈચ્છતાનહતાજ્યારેકોહલીએકહ્યુંહતુંકેતેનીસાથેઆવિશેવાતથઈનથીઅનેવન-ડેનાકેપ્ટનપદેથીહટાવવાના૧.૩૦કલાકપહેલાવન-ડેનાકેપ્ટનપદેથીહટાવવાવિશેજણાવ્યુંહતું.
Recent Comments