(એજન્સી)             કોલકાતા,તા.૧૫

તૃણમૂલકોંગ્રેસનાસાંસદકલ્યાણબેનરજીએબંગાળનામુખ્યમંત્રીમમતાબેનરજીનાભત્રીજાઅભિષેકબેનરજીનીટીકાકરીહતી. ટીએમસીનારાષ્ટ્રીયમહાસચિવનીજવાબદારીનિભાવતાંઅભિષેકેકરેલાનિવેદનબદલતેમનીનિંદાકરવામાંઆવીહતી. અભિષેકેપોતાનાનિવેદનમાંજણાવ્યુંંહતુંકે, તમામરાજ્કીયકાર્યક્રમોઅનેધાર્મિકઉત્સવોકોરોનાનાવધેલાકેસોનેકારણેરદ્‌કરવાજોઈએ. આઅંગેકલ્યાણેજણાવ્યુંહતુંકે, બંગાળમાંમમતાનીનીતિઓપાર્ટીમાંછેલ્લાશબ્દોસમાનછે. કોણસમજશેકેલોકોનેમમતાબેનરજીકરતાંવધુકંઈકજોઈએછે. મમતાબેનરજીદ્વારાપાર્ટીનીનીતિઓનક્કીકરવામાંઆવેછે. રાજ્યનીનીતિઓઅંગેમમતાદ્વારાનિર્દેશોકરવામાંઆવેછે. પ્રત્યક્ષકેપરોક્ષરીતેઆવાઆદેશોબહારપાડવામાંઆવેછે, જેનીપરક્યાંયમમતાનાહસ્તાક્ષરહોતાનથી.

અભિષેકેજણાવ્યુંહતુંકે, દક્ષિણ૨૪પરગનાજિલ્લાખાતેવહીવટીતંત્રનીબેઠકયોજયાબાદમનેએવુંલાગ્યુંહતુંકે, આગામીબેમાસસુધીબધુંબંધકરવુંજોઈએ. પછીભલેતેરાજ્કીયકાર્યક્રમોહોયકે, ઉત્સવોહોય. અબલત્તપાર્ટીનામહાસચિવઅભિષકેસ્પષ્ટકર્યુંહતુંકે, આનિવેદનમાંમેમારાઅંગતવિચારોવ્યક્તકર્યાછે. અભિષેકનાઆનિવેદનનીકલ્યાણદ્વારાટીકાકરવામાંઆવીહતી. કલ્યાણેતમામવસ્તુઓબંધકરવાનાઅભિષેકનાસૂચનસામેપણસવાલોઉઠાવ્યાહતા. હાલજ્યારેગંગાસરમેળોચાલુછેઅનેસાતમ્યુનિસિપલકોર્પોરેશનોમાં૨૨મીજાન્યુઆરીએચૂંટણીયોજાનારછેત્યારેઅભિષેકનુંઉક્તનિવેદનસામેઆવ્યુંહતું. આચૂંટણીનીમતગણતરી૨૫મીજાન્યુઆરીનારોજયોજાશે.

કલ્યાણેજણાવ્યુંંહતુંકે, હુંએકજસવાલપૂછવામાંગુછુંકે, અભિષેકજ્યારેસાતમ્યુનિસિપલકોર્પોરેશનાનીચૂંટણીઓઅટકાવવાનીવાતકરીરહ્યાંછેત્યારેતેઓશામાટેપાંચરાજ્યોમાંયોજનારીવિધાનસભાચૂંટણીનોવિરોધકરતાંનથી. કલ્યાણબેનરજીએજણાવ્યુંહતુંકે, મમતાબેનરજીદ્વારાપાર્ટીચલાવવામાંઆવેછે, દરેકનિર્ણયોતેમનાદ્વારાલેવામાંઆવેછે. મનેપણમમતાબેનરજીનાકારણેમતમળેછે.